Saturday, May 1st, 2021

 

તસ્કરી: વાકીયામાં લગ્નપ્રસંગમાં 50ના ટોળાએ ધાડ પાડી નવવધૂ સહિત 7 લોકોના 2 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની લૂંટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર 2 લાખના દાગીનાની લૂંટ, વાંકીયાના 48 તથા રળિયાતીના 1 મળી 49 સામે ફરિયાદ દાહોદ તાલુકાના વાકીયા ગામના પટેલ ફળિયામાં રમેશભાઇ શકરીયાભાઇ મોહનીયાની છોકરી સંબુડીબેનના લગ્ન હોઇ બપોરના 3 વાગે ગમલા ગામેથી જાન આવી હતી. સાંજના 5 વાગ્યે વરરાજાને માંડવે લાવ્યા હતા. ત્યારે ગામના સંગાડા ફળીયાના ખીમચંદ ભીમા સંગાડા, હિન્દુ ગનજી સંગાડા, સીલીયા ગનજી સંગાડા, રમેશ ભીમા સંગાડા સહિત 45થી વધુના ટાળાએ ધાડ પાડી હતી. શું-શું ચોરી ગયા?જેમાં નવવધુએ પહેરેલ સોના ચાંદીનાRead More


ધરપકડ: CAની ઓફિસમાં ચોરી કરનાર નગરાળાના યુવકની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર દાહોદ શહેર પોલીસે મુવાલીયા તળાવ નજીક ખેતરમાંથી ઝડપ્યો યુવકના ઘરેથી ચોરી કરેલા લેપટોપ તથા ટીવી રિકવર કર્યા દાહોદ શહેરમાં રાત્રે CAની ઓફીસમાં 45 હજારના મુદ્દામાલની ચોરીનો ભેંદ ઉકેલી પોલીસે નગરાળા ગામના યુવકની ધરપકડ કરી હતી. રીમાન્ડમાં યુવકના ઘરેથી ચોરી કરેલો લેપટોપ તથા ટીવી રિવકર કર્યુ હતું. દાહોદ શહેરના નેતાજી બજારમાં રાજ કમલ શાહ નામક ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફિસમાં સપ્તાહ પૂર્વે તાળા તોડી ઓફિસમાંથી રોકડ, લેપટોપ તથા ટીવી મળી કુલ રૂા.45,000ના મુદ્દામાલની ચોરીRead More


માનવતા: જીવણ-મરણ વચ્ચે ઝોલાં ખાતા 34 વર્ષીય યુવાનને ગ્રીન કોરીડોરના ક્વચ વચ્ચે વડોદરા મોકલાયો: દાહોદ પોલીસનો માનવતાભર્યો અભિગમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદના 34 વર્ષીય કોરોના ગ્રસ્ત નવયુવકનો જીવ બચાવવાં દાહોદ પોલીસે વડોદરા સુધી ગ્રીન કોરીડોર પુરૂ પાડ્યું જિલ્લા પોલીસવડાના માર્ગદર્શનમાં, ઝાલોદ, લીમખેડા, તેમજ દાહોદ ડીવાયએસપીએ કોરડીનેશન જાળવી કરી સરાહનીય કામગીરી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના હોસ્પિટલ મા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલા 34 વર્ષના કોરોના સંક્રમિત યુવાનની મદદે આવેલી દાહોદ પોલીસે માનવતા ભર્યો અભિગમ અપનાવી પરિવારજનોની માંગણીને ધ્યાને લઇ દાહોદ-ઝાલોદ તેમજ લીમખેડા ડીવાયએસપીએ જિલ્લા પોલીસ વડાની માર્ગદર્શનમાં યુવકને તાબડતોડ ગ્રીન કોરિડોરનું કવચ પૂરું પાડી વડોદરાRead More


નિરાશા: મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનો દરજ્જો ન અપાતાં રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના 75થી વધુ વીજકર્મીઓ સેવા કાળ દરમિયાન કોરોના સંક્રમિત થયા દવાખાના, કોવિડ સેન્ટરો અને આરોગ્ય કેન્દ્રોમાં વીજ કર્મીઓ જ વીજ પુરવઠો યથાવત રાખી રહ્યા છે દાહોદ જિલ્લામાં કોરોનાના કહેરથી કોઇ વર્ગ હવે બાાકી રહ્યો નથી. સરકારી કર્મચારીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે. તેવી જ રીતે જિલ્લામાં એમજીવીસીએલમાં ફરજ બજાવતાં 75 જેટલા વીજકર્મીઓ પણ બીજી લહેરમાં કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળી છે. બીજી તરફ એમજીવીસીએલના કર્મચારીને ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સનો દરજ્જોRead More


દુર્ઘટના: ​​​​​​​દાહોદના છાપરવડની હડફ નદીમાં ન્હાવા પડેલા બે કિશોરોના મોત, પોલીસે આગળની તપાસ હાથ ધરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક બંન્ને કિશોરોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢી લેવાયા દુર્ઘટના કેવી રીતે બની તેની તપાસમાં પોલીસ જોતરાઇ દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના છાપરવડ ગામમાં આવેલી હડફ નદીમાં ગઇકાલે સાંજના સુમારે ન્હાવા પહેલા બે કિશોરોના ડૂબી જવાથી મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કઢાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લાના લીમખેડા તેમજ સીંગવડ તાલુકામાંથી હડફ નદી પસાર થાય છે. ગત સાંજે સીંગવડ તાલુકાના છાપરવડ ગામમાં રહેતા બે કિશોરો આRead More