Friday, April 30th, 2021
કાર્યવાહી: સંજેલીના હાટમાં વધુ સંખ્યામાં ભીડ ઊમટતાં તંત્રે બજારો બંધ કરાવી દીધા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક હાટના દિવસે ભીડ ઉમટતાં મામલતદાર, PSIનાે કાફલાે હરકતમાં આવ્યો સમગ્ર દાહોદ જિલ્લામાં હાટ બજાર પર પ્રતિબંધ છે તેમ છતાં સંજેલીમાં શુક્રવારે હાટ ભરાતા ખરીદી કરવા માટે લોકોના લોક ટોળા ઉમટતા હોય છે પરંતુ જ્યારથી કોરોનાનું ગ્રહણ લાગ્યું છે ત્યારથી સંજેલી સહિત સમગ્ર જિલ્લામાં હાટ બજારો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યુ હતુ ત્યારે આજે ૩૦મીએ અચાનક હાટ બજારમાં ભીડ ઉમટી પડતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને યુદ્ધના ધોરણે સંજેલીની નાની મોટી તમામRead More
દુ:ખદ: દાહોદમાં વધુ 16 લાશોની અંતિમવિધિ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ નગર પ્રમુખ સહિતની ટીમે સ્મશાનની મુલાકાત લીધી હતી. દાહોદના હિંદુ સ્મશાન સંસ્થાની નગરપ્રમુખ દ્વારા મુલાકાત લેવામાં આવી કોરોનાકાળમાં દાહોદની એકમાત્ર હિંદુ સાર્વજનિક સ્મશાન સંસ્થા ખાતે સરેરાશ 25 થી વધારે કોરોનાગ્રસ્તોની અંતિમવિધિ યોજાય છે. દાહોદના હિંદુ સ્મશાન ખાતે શુક્રવારે પણ સાંજે 5 સુધીમાં 16 લાશોની અંતિમવિધિ યોજાઈ ચુકી હતી. શહેરના વિવિધ હિંદુ સંગઠનો સાથે જોડાયેલ યુવાનો દ્વારા સરાહનીય સેવાકીય અભિગમ દાખવી અત્રે કોરોનાગ્રસ્તોની લાશની અંતિમવિધિ યોજાય છે. શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં દાહોદનાRead More
ભાસ્કર વિશેષ: 91 વર્ષીય વૃદ્ધે સંક્રમિત બાદ પણ વેક્સિનના બંને ડોઝના પ્રતાપે હેમખેમ ઘરવાપસી કરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદના વૃદ્ધ આજે ગુજરાત સ્થાપના દિને 92મો જન્મદિવસ પરિવાર સંગ ઉજવશે દાહોદના એક વૃદ્ધે કોરોનાથી સંક્રમિત થયા બાદ મક્કમ મનોબળ કેળવી પોતાના 92 મા જન્મદિન પૂર્વે હોસ્પિટલમાંથી સારવાર પામી પુન: ઘરવાપસી કરતા તેમના ઘર પરિવારમાં આનંદ છવાઈ ગયો છે.દાહોદ નહેરુ સોસાયટીમાં રહેતા કૃષ્ણકાંત ગોરધનદાસ શાહને એક સપ્તાહ પૂર્વે સંક્રમિત હોવાની જાણ થઈ હતી. બાદમાં તેમના પરિવારજનોએ તેમને શહેરની અર્બન હોસ્પિટલમાં સારવાર કાજે દાખલ કર્યા હતા. જ્યાં પાંચ દિવસની સંપૂર્ણ સારવાર લીધા બાદ ગુજરાતRead More
સુવિધા: 100 બેડના પ્રા. સારવાર કોવિડ કેર સેન્ટરનો સાંસદ દ્વારા પ્રારંભ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદની સરકારી કુમાર છાત્રાલયમાં કોવિડ સેન્ટર શરૂ દાહોદના સાંસદ જશવંતસિહ ભાભોર દ્વારા સંચાલિત દાહોદના ઝાલોદ રોડ પર આવેલ સરકારી કુમાર છાત્રાલય વિકસતી જાતિ દાહોદ ખાતે આજરોજ કોરોનાના દર્દીઓની સારવાર માટે વધુ એક 100 બેડનુ તૈયાર થયેલ પ્રાથમિક સારવાર કોવિડ કેર સેન્ટરનુ સાંસદના હસ્તે રીબીન કાપીને દર્દીઓની સુવિધા માટે ખુલ્લુ મુકવામા આવ્યુ હતું. શરૂ કરાયેલ કોવિડ કેર સેન્ટરમા દર્દીઓને બે ટાઇમ ચા નાસ્તો, રહેવા જમવાની સુવિધા સાથેનુ કોવિડ સેન્ટર ખુલ્લુ મુકવામા આવ્યું હતું. આRead More
હાલાકી: દાહોદ જિલ્લામાં કોરોના ટેસ્ટ કરાવાની અપીલ વચ્ચે ટેસ્ટ કિટની અછત સામે આવી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક જિલ્લામાં રેપીડ ટેસ્ટ કરાવવા માટે જનતાને ધરમ ધક્કા ટેસ્ટ નહી થાય તો ભવિષ્યમાં પરિણામો ગંભીર આવશે દાહોદ શહેર સહિત જિલ્લામાં રેપીડ ટેસ્ટની કિટોની અછતના કારણે લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટે ધરમ ધક્કા ખાવા પડી રહ્યાં છે. અગાઉ દેવગઢ બારીયા અને લીમખેડા તાલુકામાં કિટો ખુટી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આ કિટો ખુટી જતા આવનાર દિવસોમાં તેના ગંભીર પરિણામ ભોગવવા પડે તેમ લાગી રહ્યુRead More
વેક્સિનનો વિજય: દાહોદમાં ઝાયડસનાં ત્રણ યુવા મેનેજરોએ કોરોનાને વેક્સિનના હથિયારથી હરાવ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 43 વર્ષના જનરલ મેનેજર, 28 વર્ષિય એડમીનીસ્ટ્રેટર તેમજ બાયોમેડીકલ ઇજનેર કોરોના ગ્રસ્ત થયા હતા 10 દિવસમાં જ કોરોનાને આસાનીથી હરાવી ફરજ પર હાજર થઇ ગયા ગુજરાતમાં 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને કોરોના વેક્સિન આપવાની શરુઆત કરવામાં આવનાર છે. ત્યારે આ રસીથી યુવાનોને ફાયદો થવાના સાગમટે ત્રણ કિસ્સા ઝાયડસ હોસ્પિટલમાં જ સામે આવ્યા છે. જેમાં ઝાયડસમાં મેનેજમેન્ટ સાથે જોડાયેલા ત્રણ યુવા અધિકારીઓ કોરોના સંક્રમિત થવા છતાં વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવાથી ઘરેRead More
નવું જાહેરનામું: દાહોદ જિલ્લામાં કોરોનાને કાબુમાં લેવા જાહેર કરાયેલા જાહેરનામું હવે આગામી 31 મે સુધી અમલમાં રહેશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ડિ.જે. પ્રતિબંધ, રાત્રી સંચારબંધી, ફરજીયાત કોરોના ટેસ્ટ તથા લગ્ન સમારોહના જાહેરનામાની મુદ્દત વધારાઇ દાહોદ જિલ્લામાં વધતા જતાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા કલેક્ટર વિજય ખરાડી દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. જે વર્તમાન કોરોનાની સ્થિતિને જોતા જાહેરનામાની મુદ્દતમાં વધારો કરીને આગામી 31 મે સુધી લંબાવવામાં આવ્યા છે અને કેટલાંક ગામ-શહેરમાં જે રાત્રી સંચારબંધીનું જાહેરનામું લાગુ છે ત્યાં આગામી તા. 5 મે સુધી લંબાવવામાં આવ્યું છે. શ્રમિકોને દસ દિવસે કોરોનાનો ટેસ્ટ કરાવવો ફરજીયાત આગામીRead More
પોઝિટિવ પહેલ: પીપીઈ કિટ પહેરી કોરોના વોરિયર્સે ગરબાની રમઝટ બોલાવી, કોરોના દર્દીઓનો માનસિક તણાવ ઓછો કરવા પ્રયાસ કર્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સ્ટાફ મિત્રો દ્વારા રાસ, ગરબા કરાયા દાહોદ શહેરમાં આવેલ ઝાયડસ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સાર સંભાળ રાખતા કોરોના વોરિયર્સ એવા ડોક્ટર, નર્સ તેમજ સ્ટાફ મિત્રોએ ગઈકાલે રાતે કોરોના વોર્ડમાં દર્દીઓને મનોરંજન પૂરું પાડ્યું હતું. પીપીઈ કિટ પહેરી કોરોના વોરિયર્સે રાસ, ગરબા સહિતની રમઝટ બોલાવી હતી અને કોરોનાના દર્દીઓ પ્રફુલ્લિત રહે તેમજ હળવાશ અનુભવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. કામકાજના ભારણના થાકને પણ ઓછું કરવાના પ્રયત્નો કરાયા દાહોદ શહેર સહિત જિલ્લામાં હાલ કોરોનાના કેસોRead More