Monday, April 26th, 2021

 

મૃત્યુદેહોની અંતિમ વિધિ: દાહોદના સ્મશાનમાં સેવાકર્મીઓના અવિરત યજ્ઞ વચ્ચે 2 દિવસમાં 72 લાશોની અંતિમવિધિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદના સ્મશાનમાં કોરોનાકાળમાં માનવધર્મ મહોરી ઉઠ્યો છે. કોરોનાકાળના 1 વર્ષમાં 629ના અિગ્નદાહ 2 દિ’માં 50થી વધુ કોરોનાગ્રસ્તોની લાશ આવી, મોટાભાગના મૃત્યુ યુવાનોના થયા: પ્રોટોકોલ મુજબ તમામના અગ્નિસંસ્કાર કરાયા દાહોદના હિંદુ સાર્વજનિક સ્મશાન સંસ્થામાં રવિવારે 44 અને સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં વધુ 28 મૃત્યુદેહોની અંતિમ વિધિ સંપન્ન થઇ હતી. બે દિવસમાં જ 70% કોરોનાગ્રસ્તો સહિત 72 જેટલી લાશોની અંતિમ વિધિ યોજાતા સ્મશાનની નિર્જીવ દીવાલો સુધ્ધાં જાણે કે રડી ઉઠી હતી. દાહોદના હિંદુ સ્મશાનRead More


અનેક કટુ અનુભવ: માજી નગરપતિએ ઝાયડ્સની સ્થિતિથી ખિન્ન થઈ જવાબદારીમાંથી મુક્તિ માગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં સરકારી હોસ્પિ.માં દર્દીઓને દાખલ કરાવવાની જવાબદારી સોંપાઈ હતી ઝાયડ્સ હોસ્પિટલના મેનેજમેન્ટ સંદર્ભે લોકોમાં ઉદભવેલી અનેક ચર્ચાઓ દાહોદમાં કોરોનાની પરિસ્થિતિ વિકટ બનતા દાહોદ ભાજપ દ્વારા કોરોના પોઝિટિવ વ્યક્તિને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા, દર્દીને રેમડેસીવીર ઇન્જેક્શન મેળવી આપવા, ટિફિન સેવા અને સ્મશાનમાં અંતિમવિધિ કાજે વિવિધ સમિતિઓ બનાવવામાં આવી હતી. જે અંતર્ગત કોરોના પોઝિટિવ વ્યક્તિને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની સમિતિમાં દાહોદ પાલિકાના પૂર્વ નગર પ્રમુખ રાજેશ સહેતાઈ સહિત ચાર વ્યક્તિઓની નિયુક્તિ જાહેર કરવામાં આવીRead More


નિર્ણય: દાહોદ જિ.ના કોવિડ દર્દીઓએ વડોદરા જતા પહેલા 14420 નંબરે જાણ કરવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થા કરાઈ વડોદરા શહેરના બદામડી બાગ ખાતે ‘વોર રૂમ’ તૈયાર કરાયો દાહોદ જિલ્લાના કોવિડ દર્દીઓ જે વડોદરા જિલ્લાના સરકારી કે ખાનગી દવાખાનામાં સારવાર કરાવા જવા ઇચ્છતા હોય તેમણે ટેલિફોનિક નંબર 14420 નંબર ઉપર ફરજીયાત જાણ કરવાની રહેશે. કોવિડ દર્દીઓ તાત્કાલિક સારવાર કોઇપણ મુશ્કેલી વગર મેળવી શકે તે માટે ‘વોર રૂમ’ વડોદરાના બદામડી બાગ ખાતે તૈયાર કરાયો છે. ખાનગી કે સરકારી એમ્બ્યુલન્સોએ પણ વડોદરામાં સારવાર માટે લઇRead More


ફિયાસ્કો: દાહોદમાં કલેક્ટરે જાહેર કરેલા સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રથમ દિવસે જ ફિયાસ્કો, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર બજારોમાં ભીડ જામી

Gujarati News Local Gujarat Dahod On The First Day Of The Voluntary Lockdown Announced By The Collector In Dahod, The Markets Were Jammed Without Fiasco, Masks And Social Distance. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક કરિયાણાની દુકાનોને આપેલી છુટની આડમાં બીજી દુકાનો પણ ખુલી જાણે વેકેશન પૂરું થયુ હોય તેવી ભીડ જામી, પોલીસ બંદોબસ્ત કે ચેકીંગના નામે મીંડુ દાહોદ જિલ્લામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ત્યારે હવે તેને કાબુમાં કરવા તંત્ર નુસ્ખા કરી રહ્યુ છે. કલેક્ટરે જિલ્લામાં ત્રણ દિવસના સ્વૈચ્છિકRead More