Sunday, April 25th, 2021
અપીલ: દાહોદના નગરપ્રમુખે વધુ 3 દિવસ લોકડાઉન લંબાવવા અપીલ કરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લેતું જેથી લોકોને કરાયેલી અપીલ દાહોદમા કોરોના સંક્રમણ અટકવાનું નામ જ નથી લેતું ત્યારે નગર પ્રમુખ રીનાબેન પંચાલે કોરોનાની ચેઇન તૂટે અને લોકો સલામત બને તેવા શુભાશયે શુક્ર, શનિ અને રવિવારની સાથે વધુ ત્રણ દિવસ શહેરીજનો બંધ પાળે તો ફાયદો થઇ શકે તેવી અપીલ કરી છે. અપીલમાં જણાવ્યું છે કે શહેરમાં કોરોનાના નાજુક તબક્કે કોરોનાની ચેઈન તૂટે તે ખૂબ જરૂરી છે. વેપારી મિત્રોના સહકારથી 3 દિવસના સફળ લોકડાઉનRead More
ચોરી: ‘લોકડાઉનમાં કેમ ફરો છો હું પોલીસવાળો છું’કહી યુવક પાસેથી ફોન ઝૂંટવીને ફરાર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર ઘરે ફોન કરવાનું કહેતાં યુવકે ફોન ખિસ્સામાંથી કાઢતાં ઝૂંટવી લીધો દાહોદ ટાઉન પોલીસ સ્ટેશને ફોન લઇ જજો કહી ભાગી ગયો પરંતુ ત્યાં કોઇ ના મળ્યું લોકડાઉનમાં કેમ ફરો છો હુ પોલીસવાળો છુ કહી ઘરે ફોન કરવાનું જણાવતાં યુવકે ફોન ખિસ્સામાંથી કાઢતાં બાઇક ઉપર આવેલો અજાણ્યો વ્યક્તિ ફોન ઝુટવી તારા વાલીને લઇને આવજે અને ટાઉન પોલીસ સ્ટેશનેથી ફોન લઇ જજે કહી ભાગી ગયો હતો.દાહોદના ગોધરા રોડ શ્રી રામ કોલોનીનો કાર્તિકકુમાર ભરતકુમાર પરમારRead More
વેક્સિનની અસર: દાહોદ જિલ્લાના આરોગ્ય અધિકારીએ ઘરે રહીને બીજી વખત કોરોનાને આઠ દિવસમાં જ હરાવ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક અધિકારી ડો.આર.ડી.પહાડીયાએ કોરોનાને બે વખત હરાવ્યો આરોગ્ય અધિકારી ડો.આર.ડી.પહાડીયાએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવાના કારણે કોરોના કંઇ ન બગાડી શક્યો ડો.આર.ડી.પહાડીયાએ ન સીટીસ્કેન કરાવ્યો કે નથી રેમડેસિવિર ઇન્જેક્શન મુકાવ્યા દાહોદ જિલ્લાના આરોગ્ય અધિકારી બીજી વખત કોરોનાનો ભોગ બન્યા હતા પરંતુ વેક્સિન લીધી હોવાથી તેમણે આઠ જ દિવસમાં કોરોનાને હરાવી દીધો છે. ઘરે રહીને સામાન્ય સારવારથી જ સ્વસ્થ થઇ જતાં તેઓ ફરજ પર પુન:હાજર પણ થઇ ગયા છે. તેઓએ તમામને કોઇ પણ પ્રકારની શંકાRead More