Saturday, April 24th, 2021

 

ભાસ્કર વિશેષ: દાહોદ શહેરના એકમાત્ર ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટના કર્મયોગીઓ હોસ્પિટલની પ્રાણવાયુની જરૂરિયાત સંતોષે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક કોરોનાના દર્દીઓને પ્રાણવાયુ પૂરવા ઓક્સિજન પ્લાન્ટમાં 15થી વધુ વ્યક્તિની દિવસ-રાત મહેનત કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાના મહત્તમ કેસો બની રહ્યા છે. આવા દર્દીઓને બચાવવા માટે તબીબો તો ઝઝૂમી રહ્યા છે. સાથે જ દાહોદના એકમાત્ર ઓક્સીજન રિફિલિંગ પ્લાન્ટના 15થી વધુ કર્મયોગી દર્દીઓને ઓક્સીજન મળી રહે તે માટે દિનરાત મહેનત કરી રહ્યા છે. દાહોદના ગોદીરોડ વિસ્તારમાં આવેલા બી.જે.એન્ટરપ્રાઇઝ નામના ઓક્સીજન રિફિલિંગ પ્લાન્ટમાંથી જ દાહોદ નગર અનેRead More


આરોગ્યની તપાસ: દાહોદમાં લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવા માટે આરોગ્ય વિભાગની 2613 ટીમો કાર્યરત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક નાગરિકોને કોરોનાથી બચાવવા માટે પ્રતિદિન ત્રણ લાખથી વધુ લોકોના આરોગ્યની કરાતી તપાસ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં 511, પિન્ક સ્પોટમાં 220 તથા અંબર એરિયામાં 54 ટીમની કામગીરી દાહોદમાં પ્રસરી રહેલા કોરોના વાયરસ સંક્રમણને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા બનાવવામાં આવેલી 2613 ટીમો દ્વારા પ્રતિદિન 3 લાખથી પણ વધુ લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. સર્વે, ટેસ્ટ અને આઇસોલેટની રણનીતિ લઇ આરોગ્ય વિભાગે કોરોના વાયરસ સામે મોરચો માંડ્યો છે. તેમાં કેટલાક નવતર અભિગમ પણ અપનાવવામાંRead More


ફરમાન: દાહોદ જિલ્લામાં વેપારીઓ અને શ્રમિકોને દર દસ દિવસે કોરોના ટેસ્ટ કરાવવો પડશે, કલેક્ટરે લીધો કડક નિર્ણય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીયાનાં દુકાનદારો, ફેરિયાઓએ ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે વેપાર-ધંધા કરનારે કોરોના નેગેટીવ હોવાનું ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે દાહોદ જિલ્લાના દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીયા નગરપાલિકા વિસ્તારોનાં નાના મોટા વેપારીઓ-દુકાનદારો-ફેરિયાઓ કોરોના સંક્રમણનો મોટો ભોગ બનતા જોવા મળી રહ્યાં છે. અને તેમના થકી અન્ય લોકોને પણ સંક્રમણ ફેલાતું હોય છે. તેથી કલેક્ટર વિજય ખરાડીએ આ વિસ્તારના તમામ દુકાનદારો, ફેરીયાઓ, લારી-ગલ્લાવાળા, શાકભાજી માર્કેટ કે અન્ય રીટેલ બિઝનેશ કરવાવાળા અને તેમને ત્યાંRead More


બરતરફ: ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ગ્રામ પંચાયત સરપંચ દ્વારા નાણાપંચની ગ્રાન્ટમાં રૂ. 24,62,680 નો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું મારગાળા ગ્રામ પંચાયત હસ્તકનો ચાર્જ ઉપસરપંચને સોંપવા આવ્યો છે ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયત એક વર્ષથી વિવાદો વચ્ચે ઘેરાયેલી હતી. જેનો આખરે અંત આવ્યો છે. તેમાં સરપંચ કસૂરવાર જણાતા સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરી મારગાળા ગ્રામ પંચાયત હસ્તકનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સોપવા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરાયો હોવાનું જાણવા મળે છે. ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયતમાં વર્ષRead More


હત્યા: દાહોદના પંડ્યા ફાર્મના યુવકને પાડોશીઓએ માર મારતા સારવાર દરમ્યાન મોત થયું,  હત્યાનો ગુનો નોંધાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતકના અંતિમ સંસ્કાર ના કરવાની પરિવારજનોની જીદ દાહોદ શહેરના પંડ્યા ફાર્મ વિસ્તાર ખાતેનો એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવકનો મિત્ર છોકરી ભગાડી જતા બે જણાએ છોકરી ભગાડી જનાર યુવક સાથે કેમ ફરે છે, તેમ કહી યુવકોએ તલવાર તથા બેઝબોલના ડંડા વડે યુવકને માર માર્યો હતો. જેમાં ગંભીર ઈજાગ્રસ્ત યુવકને વડોદરા ખસેડતાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજયુ હતુ. તુ કેમ તારા મિત્ર સાથે ફરે છે તેમRead More