Friday, April 23rd, 2021
વિવાદ: ગાડી મારી પર કેમ ચઢાવી’ કહી યુવક પર કુહાડીથી હુમલો, જસુણીમાં કુટુંબી 3 સામે ફરિયાદ નોંધાવી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર બાઇક તથા સામાનને નુકસાન કર્યુ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના જશુણી ગામના પીન્ટુભાઇ સુભાષભાઇ વસુનીયા ગતરાત્રીના આઠ વાગ્યાના અરસામાં પોતાની મોટર સાયકલ લઇને ગામાં રોડ ઉપર આવેલી દુકાન ઉપર ગયા હતા. ત્યારે દુકાન ઉપર હાજર તેમના કુટુંબી કાકાના છોકરો સુભાષ કડકીયા વસુનીયા મારા ઉપર ગાડી કેમ નાખી તેમ કહી ગાળો બોલી તને જોઇ લઇશ તેમ કહી ઘરે જતો રહ્યો હતો. ત્યાર બાદ પીન્ટુભાઇ વસુનીયા તથા તેની પત્ની મમતાબેન ઘરે હતા. તેવામાં સુભાષRead More
કોરોના અપડેટ: મહીસાગરમાં 2820 દર્દીઓ સાજા થયા, હાલ સક્રિય 652
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લુણાવાડા/દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર જિલ્લામાં શુક્રવારે કોરોનાના 93 કેસ સાથે કુલ આંક 3523 મહીસાગર જિલ્લામાં શુક્રવારે બાલાસિનોર તાલુકાની 8 સ્ત્રી, 14 પુરૂષ, કડાણા તાલુકાની 5 સ્ત્રી, 6 પુરૂષ, ખાનપુર તાલુકાની 3 સ્ત્રી, 7 પુરૂષ, લુણાવાડા તાલુકાની 7 સ્ત્રી, 13 પુરૂષ, સંતરામપુર તાલુકાની 6 સ્ત્રી, 10 પુરૂષ, વિરપુર તાલુકાની 6 સ્ત્રી, 8 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ અાવતા જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 3523 કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની 1Read More
કાર્યવાહી: ફતેપુરામાં લગ્નની ખરીદી માટે ઉમટેલી ભીડ સામે પોલીસની લાલ આંખ, ટોળાઓને વિખેરી દંડ ફટકાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ઠેર ઠેર દુકાનો પર ભીડ ભેગી થતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા ફતેપુરામા હાલ કોરોના ફેલાયેલો છે, પરંતુ લગ્નોની મોસમ પણ પુર બહાર ખીલી છે. ત્યારે આજે બજારમા ઉમટેલી ભીડ સામે પોલીસે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી કરી હતી. ફતેપુરાના બજાર તેમજ ગલિયે ખુચિયે દુકાનો પર ઠેર ઠેર લગ્નના સામાનની ખરીદી માટે લોકોના ટોળે ટોળા સવારથી જ ઉમટી પડે છે. તાલુકાના મુખ્ય મથકે ખરીદી માટે લોકો મોટર સાયકલો, ખાનગી વાહનો તેમજ ટ્રેકટરો લઇને આવીRead More
સ્વૈચ્છિક લોકડાઉન: કોરોના વકરતાં ફતેપુરા અને ઝાલોદ તાલુકામાં ત્રણ દિવસના લોકડાઉનની જાહેરાત કરાઇ, સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક ફતેપુરા તાલુકમાં 24, 25 અને 26 તારીખે સ્વયંભૂ બંધ રાખવા નિર્ણય કરાયો ઝાલોદ તાાલુકામાં પણ 25,26 અને 27 તારીખે સંપૂર્ણ લોકડાઉન દાહોદ જિલ્લામાં કોરોના હવે બેકાબુ છે. જેથી હવે ગ્રામ્ય વિસ્તારોમા પણ ભય ફેલાયો હોવાથી જનતા સ્વયંભૂ લોકડાઉનનો વિકલ્પ સ્વીકારી રહી હોય તેમ લાાગી રહ્યુ છે. તે પ્રમાણે ઝાલોદ અને ફતેપુરા તાાલુકામાં પણ ત્રણ ત્રણ દિવસના લોકડાઉનની જાહેરાત કરાવામાં આવી છે. આ દિવસો દરમિયાન આવશ્યક સેવા સિવાય તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. દાહોદRead More
સ્વૈચ્છિક લોકડાઉન: દાહોદમાં ત્રિદિવસીય લોકડાઉનના પ્રથમ દિવસે બજારો સ્વયંભૂ બંધ, વાહનોની અવર જવરને કારણે ટ્રાફિકના દૃશ્યો સર્જાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા મુખ્યમંત્રીએ લોકડાઉનને નકારી કાઢ્યુ, પણ કલેક્ટરે સફળ બનાવવા આપીલ કરી પાલિકા પ્રમુખે સમર્થનને આવકાર્યુ પરંતુ લોકડાઉન લંબાવવા મામલે ચુપકીદી સાધી દાહોદ શહેર તથા જિલ્લામાં કોરોનાએ માઝા મુકી છે. જેથી દાહોદ શહેરના વેપારીઓએ આજથી ત્રણ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી હતી. તે પ્રમાણે દાહોદ શહેરના તમામ વેપારીઓએ પ્રથમ દિવસે બંધ પાળ્યું છે. જોકે, રસ્તાઓ પર ટ્રાફિક ધમધમતો જ રહ્યો છે. આગામી બે દિવસમાં બજારો સંપૂર્ણ બંધ રહેશે તો તેનો લાભ થઇ શકે તેમ છે. દાહોદ જિલ્લામાંRead More