Thursday, April 22nd, 2021
ફરજ નિષ્ઠા: દાહોદમાં 108ના કર્મી પિતાની અંતિમ વિધિ પૂર્ણ કરી પુન: ફરજ પર જોડાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદના 108ના પાયલોટ કર્મચારી રમણભાઈ રાવળના પિતાનું મંગળવારે સીમલીયા ખાતે આકસ્મિક મોત થતાં પરિજનોએ તેની જાણ રમણભાઈને કરતા તેઓએ પિતાના અવસાનની જાણ થયા બાદ અડધેથી ફરજ છોડી જવા બદલે ફરજ પૂર્ણ કર્યા બાદ જ તેઓ સીમળિયા ખાતે પહોંચ્યા હતા. પિતા દેવાભાઈ રાવળના અંતિમક્રિયાની કામગીરી પૂર્ણ કર્યા બાદ 108 અધિકારી જે. એમ. શેખને ફોન કરી જાણ કરી હતી કે પોતે પિતાના અવસાન થયું હોઈ આવેલા અને પિતાની જે તે વિધિઓ પતાવ્યા બાદ રાતથી જRead More
ક્રાઇમ: દાવાના રૂપિયાનો નિકાલ કરતો નથી કહી યુવક પર હુમલો કરાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદના રાણાપુરનો યુવક છોકરી લઇ ગયો હતો દાહોદના રાણાપુરમાં છોકરી લઇ ગયો છે તેના દાવાના નિકાલના રૂપિયા કેમ આપતો નથી કહી યુવકને માર મારી તેનું અપહરણ કરી ઘરે લઇ જઇ દોરડા વડે બાંધી રાખતાં છોડાવવા ગયેલા વ્યક્તિને પણ લોખંડની પાઇપ મારી ઇજા પહોંચાડી હતી. યુવકના ભાઇને પણ પથ્થર મારી ઇજા કરી હતી. રાણાપુરનો કિરીટ મનુભાઇ બારીયા તથા વિજય બારીયા રાહુલ ભુરીયાના ઘરે ચાંદલા વિધીમાં ગયા હતા. ત્યારે સામા પારગી, લાલા પારગી, કાળા પારગીRead More
સરકાર દ્વારા માર્ગદર્શિકા: ખાનગી હોસ્પિટલ-ડોક્ટરો રેમડેસિવિર ઇન્જેકશનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક માઇલ્ડ કોવિડ દર્દીઓ માટે નિયત મેડિકલ કિટનો ઉપયોગ કરવા સૂચન દાહોદ જિલ્લાની ખાનગી હોસ્પિટલો-ડોક્ટરો રેમડેસિવિર ઇન્જેક્શનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, ખૂબ ગંભીર અને ખરેખર જરૂરિયાત હોય તેવા દર્દીને જ રેમડેસિવિર આપવાના છે તેવું જણાવતા દાહોદ કલેક્ટરે જણાવ્યું હતું કે આની સાથે સરકાર દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડીને નવી દવાઓ જણાવવામાં આવી છે તેનો પણ ઉપયોગ વધારવો જોઇએ. સાથે માઇલ્ડ કોવિડ દર્દીઓ માટે આરોગ્ય ખાતાં દ્વારા રોગ પ્રતિબંધાત્મક ઉપચાર માટેની નિયત મેડીકલ કિટનો પણ ઉપયોગRead More
બેટી બચાવો: દાહોદમા મહિલા તબીબે દેવદુત બનીને આ દીકરીને માવતર તરછોડે તે પહેલાં જ બચાવી, મોઢેથી શ્વાસ આપી નવજીવન આપ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક: હિમાંશુ નાગર ચોથી બાળકી જન્મી તો નિરાશ માંબાપ સ્વીકારવા તૈયાર ન થતાં મહિલા તબીબે મનાવ્યા બાળકી સ્વસ્થ છે અને માતા પિતા હવે બાળકીને રાકવા તૈયાર છે – ડો.કિંજલ નાયક દાહોદના રેંટિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે એક પરીનો જન્મ થયો છે. પરંતુ જાણે તેના જન્મ થતાની સાથે જ તેની કરમની કઠણાઇની શરુઆત થઇ ગઇ હતી. બીજી તરફ કુદરતનો નિયમ છે કે બચાવવા વાળો હંમેશા મહાન હોય છે. તેવી જ રીતે આ પીએચસીની મહિલા તબીબે દેવદુત બનીનેRead More
વિચિત્ર બદલો: કોરોના સંક્રમિત મૃતકના પરિવારજનોએ અંતિમ વિધિ હત્યાના આરોપીઓના ઘર આગળ જ કરી દેતા ગામમાં ભય ફેલાયો
Gujarati News Local Gujarat Dahod Fear Spreads In The Village As The Family Members Of The Infected Victim Of Koro Perform The Last Rites In Front Of The House Of The Accused. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક લીમખેડાના દુધિયા ધરામા કોરોના પોઝિટિવ મૃતકની અંતિમ વિધિ હત્યાના આરોપીના ઘર પાસે કરાઇ 7 વર્ષ અગાઉના આંબાના નાણા મામલે એકને મોતને ઘાટ ઉતારી દીધો મૃતકના પરિવારજનોએ તોડફોડ કરી લૂંટ મચાવતા ફરિયાદ થઇ લીમખેડા તાલુકાના દુધીયાધરા ગામે ગત સાત એપ્રિલના રોજ સાતRead More
ચેતવણી: લગ્ન પ્રસંગમાં કોરોના ‘ચાંદલો’ ન કરી જાય તેનું ધ્યાન રાખજો, સમારંભ પૂર્વે સંબધિત મામલતદારની મંજૂરી ફરજીયાત લેવાની રહેશે
Gujarati News Local Gujarat Dahod Be Careful Not To ‘blindfold’ The Corona At The Time Of Marriage, The Approval Of The Concerned Mamlatdar Must Be Obtained Before The Ceremony. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક રાત્રી કરફ્યુ દરમિયાન લગ્ન કે અન્ય કોઇપણ સમારંભ યોજી શકાશે નહીં લગ્ન સમારંભમાં 50 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ દાહોદ જિલ્લામાં આગામી લગ્નસરાને કારણે કોરોના વાયરસ વધુ ફેલાવાની શક્યતાને ધ્યાને લઇ દાહોદ જિલ્લા વહીવટી તંત્રે લગ્ન સમારંભ યોજતા પૂર્વે મામલતદારની મંજૂરી ફરજીયાતRead More