Saturday, April 17th, 2021

 

સુવિધા: રેમડેસિવિર ઇન્જેક્શન કોવિડ દર્દીઓને સરળતાથી મળે તેવી વ્યવસ્થા ગોઠવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ડેડીકેટેડ કોવીડ હોસ્પીટલમાં દાખલ કોવિડ દર્દીઓ સરળતાથી રેમડેસિવર ઇન્જેક્શન મેળવી શકે તે માટે વોટ્સઅપ નંબરની સુવિધા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત કન્ટ્રોલ રૂમ નંબરનો ઉપયોગ પણ આ માટે કરી શકાશે. જેમાં તમામ દસ્તાવેજો તપાસ્યા બાદ માત્ર ડોક્ટર્સને જ ઇન્જેક્શન પૂરા પડાશે. આ માટે તેમણે એક વ્યક્તિને અધિકૃત પણ કરવાનો રહેશે. કલેક્ટર વિજય ખરાડીએ આ સુવિધા બાબતે જણાવતા કહ્યું કે, વોટ્સએપ નંબર ઉપર કોવીડ દર્દીનું નામ ઉપરાંત દર્દીનું આધારકાર્ડ, તેનો કોરોના પોઝિટિવ હોવાનો આરટીપીસીઆર,Read More


મુલાકાત: ફતેપુરામાં કલેકટર, SPની સામૂહિક કેન્દ્ર ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ફતેપુરા3 કલાક પહેલા કૉપી લિંક ફતેપુરામા આરોગ્ય કેન્દ્રના કોવિડ સેન્ટરની કલેકટર અને એસપીએ મુલાકાત લીધી હતી. 4 વાગ્યે બજારો બંધ રાખવા લોકોને કલેકટરની અપીલ દાહોદ જિલ્લામાં કોરોનાનો ફેલાવો ન થાય તેમજ ઓછામા ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થાય તે હેતુસર દાહોદ જિલ્લા કલેક્ટર, એસપી અને તેમની ટીમ દ્વારા લોકોમા જાગૃતિ આવે તે માટે અથાગ મહેનત કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શનિવારે ફતેપુરા ખાતે પણ દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી, એસપી હિતેશ જોયસર ફતેપુરાની મુલાકાત લેવા આવી પહોંચ્યા હતા.Read More


સરકારી આક અને વાસ્તવની સ્થિતિમાં ભારે તફાવત: ઝાલોદ તાલુકામાં કોરોનાના 300 કેસ એક્ટિવ, સરકારી ચોપડે ફક્ત 160

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ઝાલોદ3 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદ તાલુકામાં કોરોના વિસ્ફોટ થતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં તાલુકામાં કુલ 300 ઉપરાંત એક્ટિવ કેસ હોવાનું સામે આવ્યું છે. ત્યારે તંત્રના ચોપડે ફક્ત 160 કેસો હોવાનું નોંધાયું છે. ઝાલોદમાં એક જ પરિવારમાં કોરોના 8 કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારોમાં બેનરો લગાવીને કેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં તાલુકા સહિત નગરમાં કોરોનાને લઈને ભયાવહ સ્થિતિ છે. તેવામાં કેટલાક કેન્ટેન્મેન્ટ ઝોનના દર્દીઓ બહાર જોવા મળતા ચિંતાનો વિષય જોવા મળ્યો હતો.Read More


અપીલ: ​​​​​​​દાહોદમાં કોરોનાથી સ્થિતિ ન વણસે તેના માટે સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પાલિકા પ્રમુખે સપ્તાહ થી દસ દિવસના સંપૂર્ણ લોકડાઉન માટે અનુરોધ કર્યો નાગરિકો સમર્થનમાં પરંતુ સફળતા માટે વેપારી સંગઠનોનું સમર્થન જ મહત્વનું બની રહેશે દાહોદ શહેરમાં કોરોના વકરી ગયો છે. સરકારી વ્યવસ્થાઓ હવે પુરતી નહી રહે તેમ લાગી રહ્યુ છે. ત્યારે દાહોદમાં લોકડાઉનનો વિકલ્પ વિચારાધીન છે. ત્યારે નગર પાલિકા પ્રમુખે આગામી મંગળવારથી સ્વૈચ્છિક લોોકડાઉનની અપીલ કરી છે ત્યારે શહેરના હિતમાં તે કેટલી કારગર નીવડશે તે હાલ કહેવુ અઘરુ છે. બીજી તરફ કોરોનાની ગતિને રોકવાRead More


આગ: ઝાલોદ તાલુકાના ખેડામા કટાકડાના ગોડાઉનમા આગ લાગતા અફરા તફરી, સમયસર આગ કાબુમાં લેવાતા જાનહાનિ ટળી

Gujarati News Local Gujarat Dahod Rumors Of Fire In Katakada Godown In Kheda Of Zhalod Taluka Spread, Fire Was Brought Under Control In Time And Casualties Were Averted. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા આગ લાગતાં ધાણીની જેમ ફટાકડા ફુટતાં દોડધામ મચી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખેડા ગામે એક ફટાકડાના ગોડાઉનમાં આજે અચાનક આકસ્મિત આગ ફાટી નીકળી હતી. જેથી આસપાસના લોકોમાં ફફડાટ સાથે દોડધામના દ્રશ્યો સર્જાયા હતાં. આ ફડાટકડાનું ગોડાઉન અને તેજ સ્થળે રહેણાંક મકાન પર હતું જેને પગલે ભય ફેલાયોRead More


પાલિકામાં કોરોના પ્રસર્યો: દાહોદ નગર પાલિકાના 50 % કર્મચાારીઓ કોરોના ગ્રસ્ત થતાં શહેરમાં સેવાઓ ઠપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક વિવિધ વિભાગના કર્મચારીઓમાં સંક્રમણ ફેલાતા નગર સેવકોના ફોન રણકવા માંડ્યા પાલિકાના સીઓનો આરટીપીસીઆર નેગેટિવ પરંતુ સીટીસ્કેનમાં સંક્રમણ દેખાયુ દાહોદ જિલ્લામાં કોરોના વિસ્ફોટ થેયલો છે. ત્યારે કર્મચારી આલમ પણ હવે કોરોનામાં સપડાયો છે. ત્યારે દાહોદ નગર પાલિકાના 50 ટકા કર્મચાારીઓ કોરોના સંક્રમિત થયા હોવાની થયા હોવાાની માહિતી પ્રાપ્ત થઇ છે.જેથી શહેરમાં વિવિધ સેવાઓ પણ પ્રભાવિત થઇ રહી છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. કારણ કે હવે સંક્રમણ કોઇનાRead More