Friday, April 16th, 2021

 

જાહેરનામાં ભંગ: દાહોદ, ફતેપુરામાં પાંચ ડીજે સંચાલકો સામે કાર્યવાહી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ધાનપુર તાલુકામાં જ્યારે ધામરડા ડીજે સંચાલક સામે ક, ફતેપુરામાં ડીજે જપ્ત કરાયા હતાં. જિલ્લામાં લગ્ન પ્રસંગમાં ડીજે વગાડતા સંચાલકો સામે ગુનો નોંધાયો : ધામરડામાં ડીજે વગાડતાં સંચાલક સામે પોલીસ કાર્યવાહી ગુજરાતમાં નોવેલ કોરોના વાયરસ રોગનો ફેલાવો ખુબજ ઝડપથી થતો હોય અને આ રોગના કારણે થતી ખુમારી અટકાવી શકાય તે માટે કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ દાહોદે જાહેરનામું બહાર પાડ્યું છે અને લગ્ન સમારંભમાં, સત્કાર સમારોહ, ચાંદલા વિધી સમારોહમાં ડી.જે. વગાડવા ઉપર પ્રતિબંધ મુકી અનેRead More


કોરોનાની વકરતી સ્થિતિ: કોરોનાનો બીજો વેવ 18થી 45 વર્ષના લોકો માટે ઘાતક બન્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક દાહોદ જિ.માં આ વયજૂથના 500થી વધુ લોકો સંક્રમિત બન્યા આશરે 50થી વધુ યુવાનોના આકસ્મિક મૃત્યુ નોંધાયા દાહોદ ખાતે કેટલાક સપ્તાહથી 18થી 45 વર્ષ વચ્ચેના યુવાનો વધુ પ્રમાણમાં કોરોના સંક્રમિત થતા હોઈ હવે યુવાવર્ગમાં પણ આ મહામારીથી પારાવાર નુકશાન થતું નોંધાયું છે. દાહોદ ખાતે દશેક દિવસમાં જ 18 થી 45 વયજૂથના જ લગભગ 500થી વધુ લોકો સંક્રમિત થયા છે. તો તે પૈકી આશરે 50 જેટલા યુવાનોના આકસ્મિક અવસાન પણ થવા પામ્યા છે.Read More


ગુણકારી લીમડો: ​​​​​​​દાહોદમાં ચૈત્રી નોરતા નિમીતે લીમડાના રસનુ વિતરણ પૂરજેાશમાં શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક લીમડાના રસનું સેવન આરોગ્ય વર્ધક માનવામાં આવે છે નોરતામાં આદ્ય શક્તિની આરાધના સાથે તંદુરસ્તીના પણ ઉપચાર ચૈત્રી નોરતા આદ્ય શક્તિની આરાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ નોરતામાં નવ દિવસ સુધી સવારે લીમડાના રસનું સેવન આરોગ્ય વર્ધક તરીકે કરવામાં આવે છે. જેથી દાહોદ શહેરમાં ઘણે ઠેકાણે સવારે તેનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. રોજ સવારે સેવાભાવીઓ લીમડાના રસનું વિતરણ કરી રહ્યા છે ભારતના દરેક પ્રાંતમાં જુદા જુદા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. દરેકRead More


નકલી અધિકારી: ​​​​​​​ઝાલોદના વાંકોલમાં નકલી અધિકારીઓ ડમ્પર સહિત પાંચ લાખનો મુદ્દામાલ લૂંટી ફરાર થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બોલેરોમાં ચાર લૂંટારૃઓ ખાણ ખનિજ અધિકારી બનીને આવ્યા હતા ઝાલોદ તાલુકાના વાંકોલ ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે . જેમાં એક બોલેરોમાં સવાર થઇને આવેલા ચાર અજાણ્યા લૂટારૂઓએ ત્યાથી પસાર થઈ રહેલા એક રેતીના ડમ્પરના ચાલકને ખાણ ખનિજ અધિકારીઓની ઓળખ આપી હતી. રોયલટી પાસ માગી ધમકાવી રોકડા રૂપિયા મોબાઇલ ફોન તેમજ રેતી ભરેલ ડમ્પર મળી કુલ રૂપિયા 5,09,400 મુદ્દામાલ લૂંટી લઇ જઇ ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામેRead More


ચેતવણી: ​​​​​​​દાહોદ જિલ્લાના ઇન.આરોગ્ય અધિકારી ફરીથી કોરોના ગ્રસ્ત થતાં ફફડાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ગત જૂનમાં સંક્રમિત થતાં ફેંફસામાં ગંભીર અસરથી લાંબી સારવાર લેવી પડી હતી દોઢ માસ પહેલા વેક્સનના બે ડોઝ પૂર્ણ કરવા છતાં કોરોનાનો ચેપ ફરીથી લાગ્યો દાહોદ જિલ્લામાં કોરોના વકરી ચુક્યો છે. સરકારી અને આરોગ્ય કર્મીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે. ત્યારે જિલ્લાના ઇન્ચાર્જ એડીએચઓ બીજી વખત કોરના સંક્રમિત થતાં સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાઇ ગયો છે. કારણ કે તેઓએ વેક્સિનના સમયસર બે ડોઝ પણ લઇ લીધા હતા. હાલ તેઓ હોમ આઇસોલેશનમાં છે. દાહોદRead More