Thursday, April 8th, 2021

 

ચેઇન સ્નેચિંગ: દાહોદમાં બાઇક પર આવેલા બે યુવકો સોનાની ચેન ઝૂંટવી ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક સર્કિટ હાઉસવાળા રસ્તેથી દવાખાને જતાં ઘટના બની દાહોદના સર્કિટ હાઉસ વાળા રસ્તે મોટર સાયકલ ઉપર આવેલા બે યુવકો દવાખાનામાં દાખલ મોટાભાઇની સારસંભાળ માટે ચાલતા જતાં યુવકના ગળામાં પહેરેલી રૂપિયા 60 હજારની સોનાની ચેઇન ઝૂંટવી લઇ નાસી ગયા હતા. આ સંદર્ભે દાહોદ શહેર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જુનાગઢ જિલ્લાના કેશોદ ગામે રહેતા (જી.એસ.આર.ટી. હેડ મીકેનીકલ એન્જીનિયર) જયન્તકુમાર રજનીકાન્તભાઇ ઉપાધ્યાયના દાહોદ ખાતે રહેતા મોટાભાઇ પ્રિતેશભાઇ રજનીકાન્તભાઇ બિમાર થતા હોસ્પિટલમાં દાખલ હોવાથી તેમની સારસંભાળ રાખવાRead More


લૂંટ: રળીયાતીમાં બાઇક ચાલકના ખિસામાંથી 15 હજાર કાઢી ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક રૂપિયાની માંગણી કરતા ન આપતા લૂંટ ચલાવી દાહોદ ઇન્દોર હાઇવે ઉપર રળીયાતી ગામે પોલીસ વાળો છુ કહી મોટર સાયકલ ચાલકને રોકી રૂપિયાની માંગણી કરતા નહી આપતાં ખિસ્સામાંથી રૂપિયા કાઢી લઇ ભાગી ગયો હતો. લીમખેડા તાલુકાના ઉસરા ગામના પટેલ ફળિયામાં રહેતા કરણભાઇ સુરેશભાઇ મુનિયા તથા તેમની હોટલમાં કામ કરતો મનિષભાઇ ભાવસીંગભાઇ ભાભોર એમ બન્ને જણા તા.1 એપ્રિલના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં મોટર સાયકલ ઉપર જાલત ગામે જતા હતા. તે દરમિયાન ઇન્દોર હાઇવે ઉપરRead More


સુજલામ સુફલામ જળ અભિયાન: દાહોદમાં સુજલામ સુફલામ જળ અભિયાનમાં 3428 કામો કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 2960 કામો હાથ ધરાશે મનરેગા હેઠળ કામો થનારા હોવાથી લોકોને રોજગારી મળશે સુજલામ સુફલામ જળ અભિયાન–2021 અંતર્ગત દાહોદ જિલ્લાની જળ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકાય તે માટે 3428 કામો કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. વરસાદી પાણીના સંગ્રહ ઉપરાંત નદીઓને જીવિત કરવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલા સુજલામ્ સુફલામ્ જળ અભિયાનથી ખાસ કરીને ખેડૂતોને ફાયદો થયો છે. સમગ્ર દેશમાં ગુજરાતે વરસાદી પાણીના વ્યાપક સંગ્રહ માટે આ અભિયાન થકી પહેલRead More


કોરોના‌: દાહોદમાં નવા 34 કેસ સાથે કોરોના‌ સંક્રમિતોનો આંક 3450 પર પહોંચ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવા 34 કેસ નોંધાયા હતા. દાહોદ શહેર અને જિલ્લામાં તા.8 એપ્રિલ 2021ના રોજ Rtpcr ટેસ્ટના 555 સેમ્પલો પૈકી 20 પોઝિટિવ આવ્યા છે. તો રેપીડના 1428 સેમ્પલો પૈકી 14 પોઝિટિવ નોંધાયા હતા. ગુરુવારે ઝાલોદ ગ્રામ્યના 8, દાહોદ શહેરના 7, દેવગઢબારિયા ગ્રામ્ય અને ફતેપુરાના 4 -4, લીમખેડાના 3, દાહોદ ગ્રામ્ય અને ગરબાડાના 2-2, તથા ઝાલોદ અર્બન, દેવગઢબારિયા અર્બન, સીંગવડ અને સંજેલીના 1 -1 નવા સંક્રમિતો નોંધાયા હતા. જિલ્લામાં સાજા થયેલા 18Read More


હુમલો: રામપુરામાં હેન્ડપંપ ઉપર કપડા કેમ ધોવા દેતા નથી કહી 1 ઉપર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક છોકરીને પણ મારતાં ઇજા, ફળિયાના 4 સામે ગુનો દાખલ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રામપુર ગામના નરપતભાઇ નાથુભાઇ હરીજનના ઘર આગળ આવેલા હેન્ડપંપ ઉપર તેમના ફળિયામાં રહેતા સરદારભાઇ ભેમાભાઇ હરીજનના છોકરા વિજયની પત્ની બપોરના સમયે કપડા ધોવા માટે આવી હતી. ત્યારે નરપતભાઇએ ગંદા કપડા ધોવાની ના પાડતા તેઓ પરત પોતાના ઘરે જતા રહ્યા હતા. ત્યાર બાદ રાત્રીના સમયે સરદારભાઇ ભેમાભાઇ હરીજન નરપતભાઇના ઘર આગળ આવી હેન્ડપંપ ઉપર કેમ કપડા ધોવા દેતા નથી તેમ કહીRead More


કડક અમલ: દાહોદમાં દંડથી લઈ દંડાવાળી સાથે રાત્રિ કરફ્યૂનો કડક અમલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક 12 પોઈન્ટ ગોઠવી 102 પોલીસકર્મીઓનો બંદોબસ્ત રાત્રિ કરફ્યૂનો આરંભ થતા શહેરમાં ‌સન્નાટો છવાયો દાહોદમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે તારીખ 7 એપ્રિલ 2021થી રાત્રિ કરફ્યુનો આરંભ થતા પ્રથમ દિવસથી જ શહેરમાં ‌સન્નાટો પ્રવર્તી ગયો હતો. દાહોદમાં 12 જેટલા પોઇન્ટ ગોઠવી પોલીસ મોબાઈલ વાન, મોટર સાયકલ પેટ્રોલિંગ જેવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ 1 પી.આઈ., 4 પી.એસ.આઈ., 57 પોલીસ જવાન, 10 એ.આર.પી. તથા 30 હોમગાર્ડ તથા ગ્રામરક્ષક દળ મળી કુલ 102 પોલીસકર્મીઓ ફરજનિષ્ઠ કરવામાં આવ્યા છે.Read More


કોરોના વિસ્ફોટ: દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થતા લોકોમાં ભય સાથે ફફડાટ, આજે ફરી નવા 34 કેસ નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક જિલ્લાની સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ દાહોદ જિલ્લામાં કોરોના કેસો વધતાં જિલ્લાવાસીઓમાં એક પ્રકારના ભય સાથે ફફડાટ ફેલાઈ રહ્યો છે. આજે એકસાથે 34 કોરોના પોઝિટિવ દર્દીઓનો વધુ સમાવેશ થતાં દાહોદ જિલ્લાની સરકારી હોસ્પિટલ ભરચક દર્દીઓ વચ્ચે ઉભરાઈ રહી છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો કુલ આંકડો 3375ને પાર કરી ચુક્યો છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના કેસો રોજેરોજ કુદકે ને ભુસકે વધી રહ્યાં છે. દાહોદ જિલ્લાના બજારોમાં જ્યાં જુઓ ત્યાં હાલ પણ ભારે ભીડભાડ જોવાRead More


આગ: ફતેપુરાના સુખસરમાં મકાનમાં આગ લાગતા ગાય દાઝી, લોકોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક તાત્કાલિક પશુ સારવાર કેન્દ્રમાંથી કર્મચારીએ આવી ગાયની સારવાર કરી મકાન ખાલી હોવાથી કોઇ જાનહાની થઇ નથી દાહોદના ફતેપુરા તાલુકામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં સુખસરમાં આવેલા પ્રજાપતિ વાસમાં એક મકાનના વાડામાં અકસ્માતે આગ લાગતા વાડામાં બાંધેલી ગાય દાઝી હતી. જેમાં તાત્કાલિક પશુ સારવાર કેન્દ્રમાંથી કર્મચારીએ આવી ગાયની સારવાર કરી હતી. ફતેપુરા તાલુકાના સુખસરમાં પ્રજાપતિ ફળિયામાં ભુપત પંચાલની વેલ્ડિંગની દુકાન તથા ધર્મેન્દ્ર પંચાલના રહેણાંક મકાનની પાછળ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગીRead More


કોરોના સંક્રમણ વધ્યુ: દેવગઢ બારીયાની બેન્ક ઓફ બરોડાના બે ઓફિસર સહિત પાંચ લોકોને કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સિંચાઈ વિભાગના ચાર કર્મચારીઓ કોરોના ગ્રસ્ત થયા દાહોદ પાલિકાના પૂર્વ પ્રમુખ પણ કોરોના સંક્રમિત થયા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાની બેન્ક ઓફ બરોડાની શાખામાં એક સાથે પાંચ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યાની ખબરો સાથે જ બેન્ક આલમ સહિત નગરજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી તરફ દાહોદની સ્ટેટ સિંચાઈ વિભાગમાં પણ કોરોનાએ પગપેસારો કરતાં ચાર કર્મચારીઓને પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તથા દાહોદ પાલિકાના માજી પ્રમુખ પણ કોરોના ગ્રસ્ત થયા છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ દિનપ્રતિદિનRead More


અસ્વચ્છતા: ​​​​​​​દાહોદમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનના વાહનો જ રોડ ટુ રોડ કચરો ફેલાવાની કરે છે કામગીરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક ગોદી રોડ પર ટ્રેક્ટરમાંથી રેલાતા ગંદા પાણીએ માથા ફાડ દુર્ગંધ ફેલાવી આખા રસ્તે ગંદુ પાણી ફેલાતા રાહદારીઓ પરેશાન થયા દાહોદ શહેરનો સમાવેશ સ્માર્ટ સીટીમાં થયેલો છે. પણ અત્યાર સુધી સ્થિતિ કંઇક જુદી જ છે. ત્યારે ડોર ટુ ડોર કચરા કલેક્શન કરનારા જ ઘણી વખત જાણે રોડ ટુ રોડ કચરો ફેલાવવાનું કામ કરતાં હોય તેવુ બને છે. તેની સાબિતિ રુપ આજે પણ ગોદી રોડ પર આવા જ એક ટ્રેકટરે ગંદુ પાણી રોડ પર રેલાવતાંRead More