Wednesday, April 7th, 2021

 

ચોરી: BOIના બીસી એજન્ટના રૂા.3 લાખ રૂપિયા ભરેલી બેગ ગઠિયો તફડાવી ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર દાહોદના ધમધમતા માણેક ચોક વિસ્તારની ઘટના રૂપિયા ભરેલી બેગ આગળની સીટ ઉપર મૂકી ટાયર પંચર થતાં રિપેર કરાવતા હતા દાહોદના ધમધમતા વિસ્તાર માણેક ચોક પાસેથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બીસી પોઇન્ટ ચલાવનાર એજન્ટની કારમાંથી ત્રણ લાખ રૂપિયા તથ ડોક્યુમેન્ટ મુકેલી બેગ ગઠિયો તફડાવી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર દાહોદ શહેરમાં ચકચાર મચી ગઇ હતી. દાહોદ તાલુકાના ખરોદા મુંડીયા ફળિયામાં રહેતા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયામાં એજેન્ટ (બીસી) તરીકેનુંRead More


દાહોદમાં કોરોનાની વરસી: સરકારી આંક અનુસાર 1 વર્ષમાં દૈનિક 10ની સરેરાશથી ફક્ત 3341 લોકો સંક્રમિત બન્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક 8 એપ્રિલે ઇન્દોરથી આવેલા પરિવારની બાળકીનો પ્રથમ કેસ હતો ખાનગી પરીક્ષણ અને સારવાર લેતા દર્દીઓની સંખ્યા આનાથી અનેક ગણી હોવાનો અંદાજ ગત વર્ષે 8 એપ્રિલે ઈન્દોરથી દાહોદ દફન કરવા લવાયેલ લાશની સાથે આવેલ પરિવારની નાની બાળકી મુસ્કાન કુંજડાના નામે દાહોદ જિલ્લાનો પ્રથમ કેસ નોંધાયો હતો. બાદ તેમાં ક્રમશ: વૃદ્ધિ થતાં વર્ષના અંતે 3306+ કેસ નોંધાયા છે. તા.8 એપ્રિલ 2020થી તા.7 એપ્રિલ 2021ના એક વર્ષ અર્થાત્ 365 દિવસ દરમ્યાન દૈનિક 10 કેસની સરેરાશથી દાહોદRead More


અકસ્માત: ​​​​​​​દાહોદ પાસે દેલસરમાં વિચિત્ર માર્ગ અકસ્માતમાં વેપારીનું મોત થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા બાઇક સ્લીપ થઇ જતા નીચે પટકાતા બીજુ વાહન ઉપર ફરી વળ્યુ આંખના પલકારામાં બનેલી દુર્ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ દાહોદ જિલ્લામાં છેલ્લા પખવાડિયાથી માર્ગ અકસ્માતોની સંખ્યા વધી ગઇ છે. ત્યારે શહેર નજીક દેલસરમાં વધુ એક માર્ગ અકસ્માતમાં એક વેપારીનું મોત નિપજ્યુ છે. જેમાં આખીયે દુર્ઘટના કેમેરામાં કેદ થઇ છે. દાહોદ જિલ્લામાં માર્ગ આકસ્માતો ચિંતા જનક રીતે વધી રહ્યાં છે. તેમાંયે દ્વીચક્રીય વાહનોના આકસ્માતો વધારે થઇ રહ્યાં છે. તેમાં પણ વાહન ચાલકો કે પાછળ બેઠેલાના મોતRead More


હત્યા કે આત્મહત્યા: ઝાલોદના ડુંગરીમા પતિ પત્નીના મૃતદેહ જુદા જુદા ઝાડ પર ઝુલતા મળ્યા, પોલીસની તલસ્પર્શી તપાસ શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ગ્રામજનોમાં સવાલ ઉઠ્યો કે કોઈએ હત્યા કરીને મૃત દેહ લટકાવી દીધા? આત્મહત્યા કરી તો જુદા જુદા ઝાડ પર કેમ કરી? ઝાલોદ તાલુકાના ડુંગરી ગામની ચકચાર ઘટના સામે આવી છે. જ્યાં ગામમાં અલગ અલગ ઝાડ ઉપર પતિ પત્નિની લાશ લટકતી જોવા મળતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. અને બન્નેના મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ પોલીસ હાથ ધરી રહી છે.Read More


અકસ્માત: ​​​​​​​ઝાલોદ તાલુકામાં થયેલ બે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સેવનિયામાં જીપે દંપતીને ટક્કર મારતા પતિનું મોત થયુ કલજીની સરસવાણીમાં બે બાઇક અથડાતા યુવક મોતને ભેટ્યો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના અકાળે મોત નીપજયા છે. તેના પગલે પરિવારોમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે એક મહિલાને ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના સેવનીયા ગામે બનવા પામ્યો હતો. જેમાં સેવનિયા ગામે નિશાળ ફળિયામાંRead More


માઠા સમાચાર: દાહોદ જિલ્લામાં ચાર સરકારી તબીબ સહિત આઠ કોરોના વોરિયર્સ કોરોના સંક્રમિત થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક આજથી એક વર્ષ પહેલાં જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો દાહોદ જિલ્લામાં કોરોનાનો કહોર વધી ગયો છે. ત્યારે ગંભીર કોરોના કાળમાં હવે આરોગ્ય કર્મીઓ પણ ભોગ બની રહ્યા છે. જિલ્લામાં ચાર સરકારી તબીબ અને ચાર આરોગ્ય કર્મીઓ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યુ છે. જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ એક વર્ષ પહેલાં વિશ્વ આરોગ્ય દિનના બીજા જ દિવસે આઠ એપ્રિલે નોંધાયો હતો. દાહોદ જિલ્લામાં ગઇ કાલ સુધી કોરોનાનો આંક 3300 ને પાર કરી ગયોRead More


સમસ્યા: ​​​​​​​દેવગઢ બારીયાની રહિમાબાદ કોલોનીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા, સ્થાનિક મહિલાઓની મુશ્કેલીઓ વધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ19 મિનિટ પહેલા કૉપી લિંક ગટરની સફાઇ પણ ન કરવામાં આવતા વિસ્તારમાં ગંદકી રમઝાન પહેલા નિરાકરણ માટે પાલિકાએ બાહેધરી આપી દેવગઢ બારીયાની રહિમાબાદ કોલોનીમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકા દ્વારા આ સમસ્યાઓના નિરાકરણ માટે માંગ કરવામા આવી છે. દેવગઢ બારિયા કાપડી વિસ્તારમાં આવેલી રહિમાબાદ કોલોની 2002ના કોમી તોફાનો બાદ અસ્તિત્વમાં આવી હતી. તોફાનોના અસરગ્રસ્ત આંતરિક વિસ્થાપિત ગરીબ કુટુંબો આ કોલોનીમાં રહે છે. દેવગઢબારિયા નગરપાલિકા દ્વારા 18 વર્ષ પછી રોડ રસ્તા અનેRead More