Sunday, April 4th, 2021
નિર્ણય: દાહોદ શહેર સહિત જિલ્લામાં રવિવારે બંધ રખાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક પાલિકા તંત્ર દ્વારા દાહોદમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. છેલ્લા અઠવાડિયાથી સેનિટાઇઝરનો છંટકાવ અને સફાઈની કામગીરી ચાલી રહી છે નવી સૂચના ના અપાય ત્યાં સુધી જિલ્લો બંધ રાખવાનું જાહેરનામું દાહોદ જિલ્લામાં રવિવારે છેલ્લા 3 માસના સૌથી વધુ 29 કેસ નોંધાયા દાહોદ જિલ્લામાં ફરીથી વ્યાપક થયેલ કોરોના સંક્રમણને ધ્યાને લઈને દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ ગત સપ્તાહે હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે વેપારીઓને વ્યવસાય થાય તે માટે છૂટ આપી હતી જે પુન: તા.4 એપ્રિલથી નવી સૂચના નાRead More
ધરપકડ: ઝાલોદ બસ સ્ટેશને ચોરીના મોબાઇલ વેચવાની ફિરાકમાં ઉભેલો કિશોર ઝબ્બે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર ~40,000ના ચાર મોબાઇલ સાથે LCBએ ઝડપી લીધો લીમખેડા, ઝાલોદ અને લીમડીમાંથી ચોરી કર્યાની કબૂલાત દાહોદ એલ.સી.બી.એ ઝાલોદ બસ સ્ટેશન પાસે ચોરીના મોબાઇલ વેચવા માટે ઉભેલા કિશોરને બાતમી આધારે ઝડપી પાડ્યો હતો. કિશોર પાસેથી રૂપિયા 40 હજારના મુદ્દામાલ રિકવર કર્યો હતો.દાહોદ એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહ તથા પી.એસ.આઇ. પી.એમ.મકવાણા અને સ્ટાફ ગતરોજ ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધી ગનાઓની શોધમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે એક કિશોર ચોરીના શંકાસ્પદ મોબાઇલ વેચવાની ફિરાકમાં ઝાલોદ બસ સ્ટેશનની બહારRead More
ધરપકડ: લુડો કિંગ જુગાર રમાડતા 2 ભાઇ સુખસરમાં પકડાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સુખસર4 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર 3 મોબાઈલ સહિત 30 હજારનો મુદ્દામાલ જપ્ત બાતમી મળતાં LCBએ છાપો માર્યો હતો દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરના માર્ગદર્શન હેઠળ એલસીબી દ્વારા જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે તપાસ કરાઇ રહી છે. જેમાં ફતેપુરા તાલુકાના સુખસરમાં પંચાલ ફળિયા ખાતે બે સગા ભાઈઓ દિવ્યાંગ ગેલોત અને હરપાલ ગેલોત મોબાઈલ મારફતે ઓનલાઇન લુડો કીંગ ગેમ મારફતે જુગાર રમાડતાની બાતમીથી શનિવારની રાત્રે સુખસર પોલીસ સ્ટાફ સહિત એલસીબી પોલીસના હીરેન્દ્રસિંહ સોલંકી, પ્રકાશભાઈ સહિત સ્ટાફેRead More
ધરપકડ: ચૈડિયા અને બાવકામાંથી રૂા.80,800નો દારૂ ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા, દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર બાવકામાં ઝડપાયેલા 1 સહિત 3 સામે ગુનો લીમખેડા પોલીસ મથકના પોસઈ ડી.જી. વહુનીયા તથા સ્ટાફ બાતમીથી ચૈડિયા ગામનાં અનન શનુભાઇ માવીના ઘરે પ્રોહી. છાપો મારતા ઘરમાંથી રૂા.39840ની કિંમતનો ઇંગ્લિશ દારૂ તથા બિયરનો 300 જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગરબાડા તાલુકાના બાવકા ગામના ગામતળ નવા ફળિયામાં હિમસિંહ બાબર વાગુલ તથા વેચાત કાળુ બારીયા સાથે મળી હિમસિંહ બાબર વાગુલે લાવી આપેલો દારૂનો મોટો જથ્થો પોતાના ઘરમાં રાખી વેચાણ કરતોRead More
બંધ: દાહોદમાં કલેકટરના આદેશ બાદ રવિવારે બજારો બંધ રહી, બજારમાં સેનેટાઈઝેશનની કામગીરી કરવામા આવી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક માસ્ક અને સોશિયલ ડીસ્ટંસના નિયમોના સંપૂર્ણ પાલનનો અભાવ દાહોદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય કલેકટર તરફથી રવિવારે બજારો બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ રવિવારે પણ દાહોદના બજાર સંપૂર્ણ બંધ રહી હતુ.ત્યારે પાલિકા દ્રારા શહેરના બજારોમાં સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં વસતા મહત્તમ આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર હોળી છે.જેથી રોજગારી માટે મહાનગરોમાં ગયેલા શ્રમિક પરિવારો હોળી મનાવવા અવશ્ય માદરે વતન આવે છે.હાલમાં પણ ગામડાઓ ઉભરાઇ રહ્યા છે અને તેનેRead More