Saturday, April 3rd, 2021

 

અકસ્માત: એસટી બસની બ્રેક ફેલ થતા રહેણાંક વિસ્તારમાં ઘુસી ગઈ, બે અબોલ પશુઓનો ભોગ લેવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા દાહોદ પાસે કાળી મહુડીમાં બસની બ્રેક ફેલ થતા રહેણાંક વિસ્તારમાં ઘુસી જતા દોડધામ મચી એસટી બસ દાહોદથી ઝાલોદ જઈ રહી હતી ઝાલોદ તાલુકાના કાળી મહુડી નજીક બસની બ્રેક ફેલ થઈ જતા બસ રહેણાંક વિસ્તારમાં ઘુસી ગઈ હતી. તેમાં બસે બે પશુઓનો ભોગ લીધો છે. અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ ફેલાઇ હતી. બ્રેક ફેલ બસ રહેણાંક વિસ્તારમાં ઘુસી જતા દોડધામ મચી ગઇ શનિવાર તારીખ 3 એપ્રિલના રોજ સવારે દાહોદ બસ સ્ટેશનથી એસટી બસ ઝાલોદ જવા નીકળી હતી.Read More


આસ્થાને તાળા કેમ મારવા?: દાહોદમાં શીતળા સાતમે મંદિર બંધ હોવા છતાં રાતના 12 વાગ્યાથી મહિલાઓની ભીડ જામી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક શ્રધ્ધાના સરનામા નથી હોતા તે ફરી પુરવાર થયુ કોરોનાને લઇને શીતળા માતાનું મંદિર પાંચ દિવસ બંધ રાખવાની જાહેરાત કરાઇ હતી દાહોદ જિલ્લામા સમગ્ર કોરોના કાળમા દર્દીઓ મામલે જિલ્લા મથક દાહોદ આજ દિન સુધી મોખરે રહ્યુ છે. હાલમાં પણ રોજેરોજ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે તહેવારોને અનુલક્ષીને શહેરના સ્ટેશન રોડ સ્થિત શીતળા માતાનું મંદિર અને પરેલમાં આવેલુ સુદઈ માતાનુ મંદિર તારીખ 01થી 05 એપ્રિલ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.Read More