Thursday, April 1st, 2021

 

મોકડ્રીલ: દાહોદ રેલવે સ્ટેશને આતંકવાદી ઘૂસ્યા હોવાની મોકડ્રીલ યોજાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ21 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ રેલવે સ્ટેશન ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. આતંકવાદી ઘૂસી જાય તો શું તકેદારી લેવી તે સંદર્ભે મોકડ્રીલ દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે તા.31 માર્ચના રોજ સવારના સમયે આતંકવાદી ઘુસી જાય તો શું તકેદારી લેવી તે સંદર્ભે રેલ્વે પોલીસ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી. ધારોકે રેલ્વે સ્ટેશનમાં આતંકવાદી ઘુસી જાય અને રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન પહોંચાડે તો ઘટના સ્થળે ઉપસ્થિતોએ શું તકેદારી લેવી તે સંદર્ભે ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. આ મોકડ્રીલ કોઈક રીતે વાયરલ બનતા દાહોદ શહેરRead More


ધરપકડ: નાકટી ગામમાંથી એલોપેથી પ્રેક્ટિસ કરતો પરપ્રાંતિય ઝોલાછાપ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ધાનપુર25 મિનિટ પહેલા કૉપી લિંક પરવાના વિના પ્રેક્ટિસ કરતો તબીબ. વેડ પીએચસીના આરોગ્ય સ્ટાફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો 36 પ્રકારની દવાઓ સાથે તેની પાસેથી વિવિધ સાધનો મળ્યાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાકટી ગામમાંથી પશ્ચિમ બંગાળનો ઝોલાછાપ તબીબી પ્રેક્ટિસ કરતો વેડ પીએચસીના આરોગ્ય સ્ટાફ દ્વારા ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ધાનપુર તાલુકાના વેડ PHCમાં ફરજ બજાવતા ડોક્ટર અશ્વિનભાઈ રાઠવા તેમજ સ્ટાફ દ્વારા આજરોજ નાકટી ગામમાં તપાસ કરતાં મૂળ પશ્ચિમ બંગાળ રાજ્યના સીમરપૂર ઠાકોર નગરના રહેવાસી અનુપ નિલકમલ વિશ્વાસ,Read More


રજૂઆત: દાહોદના સ્ટેશન રોડની બંધ પરબ શરૂ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ33 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદની બંધ પરબની તસવીર. કોંગ્રેસના યુવા પ્રમુખે ચીફ ઓફિસરને પરબ અંગે પત્ર લખ્યો દાહોદના સ્ટેશન રોડ સ્થિત જી.એલ.કે.ટાવર પાસે આવેલી વર્ષોથી બંધ હાલતમાં રહેલી પીવાના પાણીની ટાંકી (પરબ)ને તાત્કાલિક ચાલુ કરવા દાહોદ કોંગ્રેસના અગ્રણીએ લેખિત રજુઆત કરીને 7 દિવસમાં આ પાણીની પરબ ચાલુ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. દાહોદ યુવા કોંગ્રેસ પ્રમુખ નિતેશ એસ. યાદવે દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીતકુમાર પટેલને લેખિત રજુઆત કરીRead More


આપઘાત: નઢેલાવમાં પ્રેમીની સગાઇ બીજે થતાં પ્રેમિકાએ ગળાફાંસો ખાધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગરબાડા36 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર યુવતીની સગા ભાઇના સાળા સાથે આંખ મળી ગઇ હતી ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે સગા ભાઇના સાળાની સગાઇ થઇ જતાં તેના પ્રેમમાં ગળાડૂબ યુવતિએ રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણમાં પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો નોંધીને તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યુ છે. નઢેલાવ ગામમાં યુવતિ દાહોદ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ યુવતિને તેના સગાભાઇના સાળા જોડે પ્રેમ સબંધ હતો. ત્રણ દિવસ પહેલાં દાહોદ કોલેજRead More


દુર્ઘટના: મોટામાળમાં તળાવમાં 2 તરુણી ડૂબી, 1નું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા37 મિનિટ પહેલા કૉપી લિંક ગ્રામજનોએ બંનેને જીવતી બહાર કાઢી પણ 1 તરુણીનું સારવાર દરમિયાન મોત ગામના તળાવે કપડાં ધોઇ નહાવા પડ્યા બાદ બંને પિતરાઇ બહેનો ડૂબવા લાગી લીમખેડા તાલુકાના મોટામાળ ગામના તળાવમાં પિતરાઇ બહેનો તળાવમાં ડૂબી જતાં દોડી ગયેલા ગ્રામજનોએ બંનેને જીવતી તો બહાર કાઢી હતી પરંતુ તેમાંથી એક તરૂણીનું સારવાર દરમિયાન મોત થઇ જતાં ઘરમાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો હતો. કરૂણ ઘટના બનતાં લગ્ન પણ ઠેલી દેવા પડ્યા હતાં. પ્રાપ્ત વિગત અનુસાર મોટામાળ ગામમાં સોનલબેનRead More


કિશોરી તળાવમાં ડૂબી: લીમખેડાના મોટા માળ ગામના તળાવમાં બે કિશોરીઓ ડૂબી, એકનું મોત થયુ બીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ચાર કિશોરીઓ કપડા ધોયા બાદ તળાવમાં નાહવા પડી હતી ચારેય ડૂબવા લાગી પણ બે બહાર નીકળી પરિવારજનોને બોલાવી લાવી હતી લીમખેડાના મોટા માળના તળાવમાં ચાર કિશોરીઓ નાહવા ગઈ હતી. તેમાંથી બે કિશોરીઓ ડૂબી ગઈ હતી. જેમાં તેમને બહાર કાઢી સારવાર માટે લઇ જતા એકનું મોત થયુ હતુ. જ્યારે એકનો બચાવ થયો છે. પાણી કેટલુ ઉંડુ છે તેની જાણ ન હોવાથી ચારેય કિશોરીઓ ડૂબવા લાગી લીમખેડા તાલુકાના મોટા માળ ગામમાં રહેતી ચાર કિશોરીઓ તળાવમાંRead More


અકસ્માત: ઝાલોદ તાલુકાના રુખડી ગામે બાઇક અને ટેમ્પા વચ્ચે અકસ્માત થયો, બાઇક ચાલકનું ઘટના સ્થળ મોત જ્યારે પાછળ બેઠેલાને ગંભીર ઇજા થઇ

Gujarati News Local Gujarat Dahod An Accident Took Place Between A Bike And A Tampa In Rukhadi Village Of Zhalod Taluka. The Biker Died On The Spot While The Occupant Was Seriously Injured. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બાઇક ચાલક પુરઝડપે ડી.જેના ટેમ્પા સાથે ભટકાયો હતો બાઇકમાં પાછળ બેઠેલા યુવકને પગના ભાગે ફ્રેક્ચર થયું ઝાલોદ તાલુકાના રૂખડી ગામે મોટરસાઈકલના ચાલકે મોટરસાઈકલ પુરઝડપે હંકારતા આગળ જતાં ડી.જેના ટેમ્પા સાથે ભટકાતા અકસ્માત કર્યો હતો. જેમાં મોટરસાઈકલ ચાલકને શરીરે તેમજ માથાનાRead More


પ્રશંસનીય કામગીરી: દાહોદની મહિલા અભયમ ટીમ દ્વારા માનસિક અસ્વસ્થ મહિલાને મધ્યપ્રદેશ તેના ઘરે પહોંચાડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પાંચ વર્ષથી મહિલા ઘર છોડી ચાલી ગઈ હતી મહિલાની ભાષાના લહેકા પરથી તે મધ્યપ્રદેશની જણાઇ ‘‘હેલ્લો મહિલા અભયમ હેલ્પલાઇન અહીં એક મહિલા લોકોને પથ્થર મારે છે, ઘરમાં ઘૂસી જાય છે’’ દાહોદના ગરબાડાના એક અંતરિયાળ ગામમાંથી આવો ફોન આવ્યો અને મહિલા અભયમની ટીમ તુરત જ સ્થળ પર પહોંચી હતી. જેમાં માનસિક રીતે અસ્વસ્થ મહિલા ખેતરમાં આળોટી રહી હતી. અને તેના એક હાથમાં પથ્થર હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા મહિલા અભયમ ટીમે ખૂબ કૂનેહથી કામ લેવાનુંRead More


બેદરકારી: ગુજરાત મધ્ય પ્રદેશની દાહોદ સરહદે કલેક્ટરની સુચનાનું સૂરસૂરિયું, કોઈ પણ વ્યક્તિના કોરોનાના રિપોર્ટ ચેક કરાતા નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ગુજરાતમાં પ્રવેશવા 72 કલાકમાં કરાવેલા RTPCRનો નેગેટિવ રિપોર્ટ જરૂરી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી વાહનો રોક ટોક વિના દાહોદમાં પ્રવેશે છે ગુજરાત સરકારની સુચના પ્રમાણે દાહોદના કલેક્ટરે 31 માર્ચે આદેશ કર્યા હતા. તે પ્રમાણે બીજા રાજ્યમાંથી આવનારાના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હોવા જરૂરી છે. અને તેની ચકાસણી બોર્ડર પર કરવાની છે. પરંતુ આવી કોઈ ચકાસણી કરવામાં આવતી નથી. જેમાં વાહનો રોક ટોક વિના ગુજરાતમાં પ્રવેશી રહ્યાં છે. મધ્ય પ્રદેશ પરિવહનની બસો પણ બિન્દાસત રીતે ગુજરાતમાંRead More


જેલમાં કોરોના: દેવગઢ બારીયા સબજેલના 16 કેદી કોરોના પોઝીટીવ આવતા જેલ તંત્રમાં ફફડાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા રૂટીન ચેક અપમાં રેપીડ ટેસ્ટમાં કેદીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે કેદીઓને કોઈ પણ પ્રકારના લક્ષણો નથી એટલે કે એસિમટોમેટીક છે દેવગઢ બારીયા સબજેલમાં રાખવામાં આવેલા કેદીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ તપાસ વખતે કેદીઓનો કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 16 કેદી પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. સબજેલમાં કુલ 104 કેદી રાખવામાં આવેલા છે દેવગઢ બારીયાની સબજેલમાં કુલ 104 કેદી રાખવામાં આવેલા છે. આ જેલમા સમયાંતરે નિયમોનુસાર કેદીઓની આરોગ્ય તપાસ કરવામા આવતીRead More