Sunday, March 28th, 2021

 

અકસ્માત: દાહોદ જિલ્લામાં 2 અકસ્માતમાં 5 વર્ષિય બાળક સહિત 2નાં મોત, પાલ્લીમાં હાઇવે ઉપર ફોર‌વ્હિલ વાહનની ટક્કરથી બાઈક સવારનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ, લીમખેડા3 કલાક પહેલા કૉપી લિંક ઝાબ ગામે ઉભેલા લોકોને મારુતિએ અડફેટે લેતાં બાળકનું મોત: 3 ઘાયલ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામના પર્વતભાઇ ભોલવાભાઇ બારીયા તથા તેમનો છોકરો કમલેશ અને ઇન્દ્રસિંહ તથા ગામનો એક વ્યક્તિ તેમના ઘર નજીક બનતા મકાને મજૂરી કામ અર્થે જવા નિકળ્યા ત્યારે પર્વતભાઇની છોકરીનો પાંચ વર્ષિય પુત્ર જૈમીન તેમની સાથે જવા જીદ કરતાં તેને પણ સાથે લઇ ચાલતા જતા ત્યારે ઝાબ રેઢાણા પ્રાથમિક શાળા પાસે તેમના છોકરાનો મિત્ર શૈલેષ ગુલાબભાઇ સુથાર રસ્તામાંRead More


દરોડા: દાહોદ જિલ્લામાં 6 સ્થળેથી રૂા.6.95 લાખનો દારૂ જપ્ત, એક મહિલા સહિત કુલ નવ લોકો સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

Gujarati News Local Gujarat Dahod Alcohol Worth Rs 6.95 Lakh Seized From 6 Places In Dahod District, Police Registered A Case Against Nine People Including A Woman Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ, દેવગઢ બારિયા, લીમખેડા35 મિનિટ પહેલા કૉપી લિંક પાણીયામાં કારમાંથી જ્યારે થેરકા, બૈણા, ગલાલીયાવાડ, ખંગેલા અને મોટીહાંડીમાં ઘરમાંથી દારૂ મળ્યો અલગ અલગ દરોડામાં એક મહિલા સહિત કુલ નવ લોકો સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી દાહોદ જિલ્લામાં કુલ 6 અલગ અલગ જગ્યાએથી રૂા.6.95 લાખના દારૂ-બિયર સાથે એક મહિલા સહિત ચારનેRead More


દાહોદમાં કોરોનાનો કહેર: 55 સરકારી શિક્ષકોને કોરોના પોઝિટિવ; દેવગઢ બારિયા અને દાહોદ તાલુકામાં સૌથી વધુ ભોગ બન્યા, માધ્યમિક શાળાના પાંચ શિક્ષકો

Gujarati News Local Gujarat Dahod Corona Positive To 55 Government Teachers; Devgarh Baria And Dahod Talukas Suffered The Most, With Five Secondary School Teachers Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો જ નોંધાઇ રહ્યો છે. ત્યારે જિલ્લામાં પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ કરાવતાં શિક્ષકો પણ તેનો ભોગ બન્યા છે. જિલ્લામાં ગત તારીક 16 માર્ચથી માંડીને 26 માર્ચના સમય ગાળામાં સૌથી વધુ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો ભોગ બન્યાRead More


કોરોના સંક્રમણ વધ્યું: દાહોદ જિલ્લામાં 10 દિવસમાં 50 પ્રાથમિક શિક્ષકો કોરોના પોઝિટિવ થયા, સૌથી વધુ દેવગઢ બારીઆમાં 17 શિક્ષકો કોરોનાનો ભોગ બન્યા

Gujarati News Local Gujarat Dahod In 10 Days, 50 Primary Teachers In Dahod District Tested Positive For Corona, The Highest Number Of 17 Teachers Fell Victim To Corona In Devgarh Baria. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક માધ્યમિક બાદ હવે પ્રાથમિક શિક્ષકો પણ કોરોના પોઝિટિવ આવ્યા તમામ ક્ષેત્રના લોકો સહિત પરિવારો કોરોનાનો ભોગ બન્યા દાહોદ જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે કોરોનાએ શિક્ષણ જગતને પણ ભરડામાં લીધુ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે 10 દિવસમાં જ સરકારી પ્રાથમિકRead More