Saturday, March 27th, 2021
અકસ્માત: દાહોદ જિલ્લામાં 24 કલાકમાં બે અકસ્માતની ઘટના, એકમાં એકનું મોત અને બીજામાં મહિલા ઇજાગ્રસ્ત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કાર રિવર્સમાં જતાં ફુગ્ગા વેચવા બેઠેલી મહિલા ઇજાગ્રસ્ત દાહોદ પાસે રળિયાતીમા અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનુ મોત દાહોદમાં આપો આપ રિવર્સમાં ચાલી પડેલી કારે ફુગ્ગા વેચવા બેઠેલી મહિલાને અડફેટે લીધી દાહોદ જિલ્લામાં 24 કલાકમાં બે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. એકમાં અજાણ્યા વાહનના ચાલકે એક મોટરસાઈકલને અડફેટે લેતાં ત્રણ પૈકી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બીજા અકસ્માતમાં બંધ કાર રિવર્સમાં જતાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે સુમલા ફળિયામાં રહેતાRead More
રાહત: દાહોદમાં દર રવિવારે વેપાર ધંધા ફરજીયાત બંધ, પરંતું આ રવિવારે રજામાંથી મુક્તિ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક હોળી નિમિત્તે બજારો ખુલ્લા રાખવા સમાહરતા સંમત ધૂળેટીએ ઉજવણી કે ઉજાણી નહી કરી શકાય દાહોદ જિલ્લામાં કોરોનાને કારણે દર રવિવારે વેપાર ધંધા ફરજીયાત બંધ રાખવા કલેક્ટરે ફરમાન કર્યું છે, પરંતુ આ રવિવારે હોળી હોવાથી એક દિવસ પુરતી છુટ આપવામા આવી છે. જોકે, આ રજા બીજા દિવસે એટલે કે ધૂળેટી નિમિત્તે ફરજીયાત પાળવાની રહેશે. સમગ્ર દાહોદ જિલ્લામાં રવિવારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા બજારોમાં સેનિટાઇઝેશનની કામગીરી સારી રીતે થઇ શકે એ માટે કલેક્ટર વિજય ખરાડીએRead More
દાદાગીરી: ઝાલોદમાં જીએસટી ટીમના સભ્યો સાથે ગાળા ગાળી કરતાં ચાર વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વેપારીઓ સામે પોલીસ ફરિયાદ દુકાનમા સર્ચ ઓપરેશન હાથ ધરતા વેપારીઓ રોષે ભરાયા સરકારી કામમા અવરોધ ઉભો કરતા ચાર વેપારીઓ સામે ફરિયાદ દાહોદ જિલ્લામાં જી.એસ.ટી.એન્ડ કસ્ટમ વિભાગની ટીમના છેલ્લા ત્રણેક દિવસથી ધામા છે. ત્યારે આ જી.એસ.ટી. વિભાગની ટીમે ઝાલોદ નગરમાં એક વેપારીની દુકાને સર્ચ ઓપરેશન હાથ ધરતાં આ દુકાનના વેપારી સહિત ચાર વ્યક્તિઓએ જી.એસ.ટી.વિભાગની ટીમના સભ્યો સાથે ઝપાઝપી કરી બેફામ ગાળો બોલી, ધાકધમકીઓ આપતાં અધિકારીઓ ચોકી ગયા હતા. જિલ્લામાં આ સમાચાર વાયુવેગે ફેલાતાં ખળભળાટRead More