Saturday, March 27th, 2021

 

વિવાદ: 30 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનારી મહિલાથી દાપુ વસૂલવા સ્મશાનમાંથી શબ ઉંચકી લાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ18 મિનિટ પહેલા કૉપી લિંક ફાઇલ તસવીર છોટાઉદેપુરથી 20 કિમી દૂર મ.પ્રના નાનપુર પોલીસ મથક વિસ્તારની ઘટના પો. મથકે કલાક હોબાળો કરાયો, 5 હજાર આપતાં પિયર પક્ષે અંતિમ સંસ્કાર કરવા દીધા છોટાઉદેપુરથી 20 કિમી દૂર આવેલા મધ્ય પ્રદેશના નાનપુરના મોરી ફળિયાની 55 વર્ષિય સનબાઇનું નિધન થતાં શ્મશાનમાં અંતિમ સંસ્કારની વિધિ ચાલી રહી હતી. આ વખતે તેના ધસી આવેલા સનબાઇના પિયર પક્ષના લોકોએ 30 વર્ષ પહેલાં કરેલા દંડના પાંચ હજાર રૂપિયાની માગણી કરી હતી. તેના કારણે વિવાદ થતાં પિયરRead More


ધૂળેટી પર્વ: દાહોદમાં રંગોત્સવના આગલા દિવસે બજારમાં રોનક દેખાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક હોળી ટાણે વતન આવવાની પરંપરાને નિભાવતા આદિવાસી બસ, જીપ સહિતના વાહનોમાં બેસવા પ્રજા માસ્ક વગર જોવા મળી આદિજાતિ બાહુલ્ય ધરાવતા દાહોદ પંથકમાં હોળી ધૂળેટીના પર્વનું અનન્ય મહત્વ છે. ત્યારે આ વખતે હોળીના આગલા દિવસે ગુજરાતના વિવિધ પ્રાંતોમાં મજૂરી કામ કરતા આદિવાસીઓ ‘દિવાળી તો અઠેકઠે, પણ હોળી તો ઘરે જ’ ઉક્તિ અનુસાર દાહોદ પરત આવવાનો આરંભ થતા બજારોમાં ક્ષણિક રોનક દેખાઇ હતી. દાહોદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ પોતાના ઘરે જવા માટે બસ, જીપRead More


કોરોના સંક્રમણ: દાહોદમાં ‘ફેમિલી બન્ચિંગ પેટર્ન’ હેઠળ અનેક સંક્રમિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર હાલમાં આખા પરિવાર સંક્રમિત થવાની માહિતી મળે છે અત્યારે આખા 13 પરિવાર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે દાહોદ ખાતે કોરોના બીજા તબક્કામાં “ફેમિલી બન્ચિંગ પેટર્ન’ તરીકે જાણીતી બનેલી સિસ્ટમ હેઠળ આખા ને આખા પરિવાર જ સંક્રમિત થતાં હોવાના અનેક કિસ્સા બન્યા છે. અગાઉ એકલદોકલને જ કોરોના લાગુ પડતો અને તે હોસ્પિટલમાં કે હોમ ક્વોરન્ટાઈન રહી સારવાર પામી ઘરે પરત આવી જતા. તે સમયે બાકીના પરિવારજનો ઉકાળા કે સોશિયલ ડિસ્ટન્સ જેવી સાવચેતીRead More


ભાસ્કર વિશેષ: ઢોલનું કામ ન મળતા દાહોદના કારીગરોનો વ્યવસાય બેસૂરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક કોરોનાના લીધે રંગોત્સવની ઉજવણીના પ્રતિબંધથી ગત વર્ષોની‌ સરખામણીએ માંડ 30% કામ મળ્યું દાહોદના ડબગર‌ સમાજના કારીગરો કોરોનાકાળમાં પણ ઢોલ‌ બનાવી પેટિયું રળે છે કોરોનાની મહામારીના કારણે હોળી જેવા પર્વની ઉજવણીમાં પ્રતિબંધના કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા દાહોદના કારીગરો આર્થિક રીતે બેહાલ બન્યા છે.આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં વિસ્તારમાં વર્ષોથી પોતાની આગવી સંસ્કૃતિ ટકાવી રાખી ઢોલના ધબકારે રંગોત્સવની પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી થાય છે. ત્યારે ઢોલ જેવા સંગીતવાદ્યો બનાવી સંગીતના સૂરીલા ક્ષેત્રેRead More


અકસ્માત: દાહોદ મજૂરી કામ માટે આવતા પિતા-પુત્રનું ગમલામાં માર્ગ અકસ્માતમાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બોલેરો પિકઅપની ટક્કરે અકસ્માત સર્જાયો, પાછળ બેઠેલો ત્રીજો ઇસમ ઘાયલ દાહોદ તાલુકાના રાતીગાર ગામેથી દાહોદ મજૂરી કામ અર્થે મોટરસાઇકલ ઉપર દાહોદ આવતાં પિતા-પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થતાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. પૂરપાટ દોડતી પીકઅપ જીપે પાછળથી ટક્કર મારતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હોળી પર્વના એક દિવસ પહેલાં બનેલી ઘટનાથી આખા ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. કતવારા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે. દાહોદ તાલુકાના રાતીગાર ગામે રહેતાંકાજુભાઇ ટીહીયાભાઇ ખરાડ,Read More


ધરપકડ: દાહોદના બે તાલુકામાંથી 2.31 લાખના દારૂ સાથે ત્રણ ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર વાકોટા, કાલીયાવાડમાંથી ત્રણ જીપ અને દારૂ ઝડપાયો મુણધામાં ઘરમાંથી 1.74 લાખનો ટીન બિયરનો જથ્થો મળ્યો દાહોદ જિલ્લામાં ત્રણ સ્થળે અલગ અલગ જગ્યાએથી 2.53 લાખના દારૂ સાથે ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. ત્રણ જીપ તથા એક મોબાઇલ અને દારૂ મળી કુલ 11,56,680નો મુદ્દામાલ જપ્ત કરી કુલ સાત લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ધાનપુર પોલીસ મથકના પીએસઆઇ બી.એમ. પટેલ તથા સ્ટાફ આગામી ગતરોજ દારૂની ડ્રાઇવ તથા હોળી ધુળેટીના તહેવારને અનુલક્ષીને પેટ્રોલીંગમાંRead More


વિવાદ: ઝાલોદમાં GST ટીમ સાથે વેપારીઓ દ્વારા ઝપાઝપી, ચાર વેપારી સામે ગુનો દાખલ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ઝાલોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં હાલમાં છેલ્લા એક સપ્તાહથી જીએસટી વિભાગની ટીમે ધામા નાખ્યા હતા. જીએસટી વિભાગ વડોદરાના જોઈન્ટ કમિશનરના આદેશના પગલે સેન્ટ્રલ જીએસટી એન્ડ કસ્ટમ વડોદરા-2 કમિશનર રેટમાં ફરજ બજાવતા ઈન્સ્પેક્ટરો સહિતની ટીમે ઝાલોદ નગરના વેપારી રિતેશભાઈ અગ્રવાલની દુકાનને સર્ચ માટે ગયા હતા. તે સમયે સર્ચ કરવા મુદ્દે વેપારીઓ અને જીએસટી વિભાગના ઇસ્પેકટો વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ વેપારીઓ ભેગા થઇ જતા એકાએક ઝપાઝપી કરીને જીએસટીના ઇન્સ્પેક્ટરનો કોલર પકડીને ધમકી આપી હતી. જેને પગલેRead More


કાયદાના લીરા ઉડ્યા: દાહોદ જિલ્લા પંચાયતના કર્મચારીઓએ છુટતી વેળા છૂટથી હોળી રમી કાયદાની ઐસી તૈસી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કાયદા માત્ર પ્રજા માટે જ મર્યાદિત છે? હોળી રમતા રંગીન થયેલી લોબીનો વીડિયો તબીબે જ વાયરલ કર્યો દાહોદ જિલ્લા પંચાયતમાં આમ તો રજા હતી. પરંતુ કોરોનાને કારણે જુજ કર્મચારીઓ હાજર હતા. ત્યારે છુટતી વખતે ઉજવણીના ઉન્માદમા આવા કેટલાક કર્મચારીઓએ હોળી રમી સરકારની માર્ગદર્શિકાની ઐસી તૈસી કરી દેતા ઘણા પ્રશ્નારથો સર્જાયા છે. જિલ્લા પંચાયતમાં શનિવારે છૂટતી વેળાએ છૂટથી હોળી રમી દાહોદ જિલ્લા પંચાયતમાં ચોથો શનિવાર હોવાથી રજા હતી. જો કે કોરોના કાળ હોવાથી આવશ્યક સેવા સાથેRead More


હીટ એન્ડ રન: દાહોદ તાલુકાના ગમલા ગામે હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો, અજાણ્યા વાહનની ટક્કરે પિતા-પુત્રનું મોત થયું

Gujarati News Local Gujarat Dahod A Hit And Run Incident Took Place On The Highway In Gamla Village Of Dahod Taluka, Father And Son Were Killed In A Collision With An Unknown Vehicle. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક હોળીના તહેવાર ટાણે જ પિતા-પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક દાહોદ તાલુકાના ગમલા ગામે હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બનતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા વાહનના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર પિતા-પુત્રને અડફેટમાં લેતા બંન્નેના ઘટના સ્થળ પરજ કમકમાટીRead More


ધિંગાણુ: ઝાલોદ તાલુકાના જાફરપુરામાં છોકરી ભગાડી ગયાની અદાવતે ચાર ઘરોમાં ઘૂસી ટોળાએ તોડ ફોડ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ39 મિનિટ પહેલા કૉપી લિંક જતા જતા બહાર પાર્ક કરેલા વાહનોના કાચ પણ ફોડયા ટોળાએ છોકરી પરત મેળવવા ધિગાણુ મચાવતા ફરિયાદ નોંધાઇ ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે એક યુવક છોકરી ભગાડી ગયાના મુદ્દે છોકરી પક્ષના 9 જેટલા ઈસમો એકસંપ થઈ મારક હથિયારો સાથ લઇ યુવકના પરિવારજનોના ઘરે જઈ ભારે ધિંગાણું મચાવ્યું હતું. છોકરી પરત સોંપી દેવાની માંગણી સાથે ચાર જેટલા વ્યક્તિઓના ઘરમાં ટોળુ ઘૂસી જઈ ઘરમાં તોડફોડ સહિત વાહનોની પણ તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડી ધિંગાણું મચાવતાં વિસ્તારમાં ચકચારRead More