Monday, March 22nd, 2021

 

વસમું વર્ષ: દાહોદમાં કોરોનાનો એક વર્ષનો અભ્યાસ પૂર્ણ, હવે નવી લહેર બનશે પરીક્ષા સમાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક: ઇરફાન મલેક કૉપી લિંક 22 માર્ચ 2021ના રોજ આજની પરિસ્થિત દર્શાવતું દાહોદ સ્ટેશન રોડનું દ્રશ્ય. હવે તો ભય વગર વેક્સિનેશન કરાવવા સાથે માસ્ક અનિવાર્ય પહેરશો તો જ બચાવ દાહોદ જિલ્લામાં જનતા કરફ્યુ અને લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. આ એક વર્ષમાં ક્યારેય ન જોયો હોય તેવો સમય બધાએ જોયો છે. વર્ષ દરમિયાન કોરોનાના વિવિધ પાઠ ભણ્યા,ઘણું શીખ્યા. જોકે, હવે પરીક્ષાનો સમય આવી ગયો છે. ફરીથી કેસ વધી રહ્યા છે, કોરોનાની નવી લહેર જોતાંRead More


કોરોનાનો કહેર: સંજેલીનગરમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરીમાં ત્રણ સંક્રમિતો મળ્યાં, દંપતી પોઝિટિવ આવતાં 13 ટીમો દ્વારા 769 ઘરોનો સર્વે શરૂ કરાયો

Gujarati News Local Gujarat Dahod Door to door Survey In Sanjeelinagar Found Three Infected People, Couple Tested Positive And 13 Teams Started Surveying 769 Houses. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક સંજેલી અર્બન બેંકના કર્મચારી પોઝિટિવ આવતાં બેંક બંધ કરાઇ સંજેલી નગરમાં બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય અધિકારી માર્ગદર્શન મુજબ તેર જેટલી ટીમો બનાવી ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી 769 ઘરોમા સર્વેની કામગીરી દરમ્યાન બાર શંકાસ્પદ ટેસ્ટમાંથી ત્રણ પોઝિટિવ કેસ મળી આવ્યાં હતાં. શનિવારે ડોઝRead More


કાર્યવાહી: ભથવાડા ટોલનાકેથી રૂા.87 હજારના દારૂ સાથે 2 ઝડપાયા; દારૂ, 3 મોબાઇલ અને કાર મળી1.91 લાખનો મુદ્દામાલ જપ્ત

Gujarati News Local Gujarat Dahod 2 Arrested From Bhatwada Tolnake With Liquor Of Rs.87 Thousand; Alcohol, 3 Mobiles And A Car Worth Rs 1.91 Lakh Were Seized Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દારૂ વડોદરા જતો હતો, દેવગઢ બારિયા પોલીસમાં ગુનો નોંધાયો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પોલીસ મથકના સી. પીએસઆઇ એન.જે.પંચાલ તથા સ્ટાફ ભથવાડા ટોલનાકા ઉપર વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન દાહોદ તરફથી જીજે-18-એએચ-4134 નંબરની ગાડીમાં વિદેશી દારૂ ભરી વડોદરા તરફ જવાના છે. તે બાતમી આધારે વોચ ગોઠવી ભથવાડાRead More


કાર્યવાહી: દાહોદના યશ માર્કેટ પાછળ જુગાર રમતા પાંચ ઝડપાયા, રૂા.20,920નો મુદ્દામાલ જપ્ત કરી શહેર પોલીસે ગુનો નોંધ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક રાત્રે લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી દાહોદ શહેર પોલીસ મથકના સ્ટાફ ગતરોજ પેટ્રોલીંગમાં હતો. ત્યારે યસ માર્કેટ પાછળ શોપિંગ સેન્ટરના ઓટલા ઉપર ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે કેટલાક લોકો ગંજી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતાં કેટલાક ઇસમો ઓટલા ઉપર ગોળ કુંડાળુ વળી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા ખેલીઓમાં પોલીસને જોઇ નાસભાગ મચી જતાં કોર્ડન કરી પોલીસે હુસેની મહોલ્લા ભોયવાડામાં રહેતા મુસ્તુફાRead More


હાલાકી: મોડેલ ડે સ્કૂલના શિક્ષકોને 11 માસથી પગાર ચૂકવાયો નથી, મુખ્યમંત્રી કાર્યાલયની સૂચનાની ધરાર અવગણના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા3 કલાક પહેલા કૉપી લિંક પગાર નહીં ચૂકવાતા મુખ્યમંત્રીને રજૂઆત થઇ હતી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અગાસવાણી મુકામે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી મોડેલ ડે સ્કુલ કાર્યરત કરવામાં આવી છે. આ શાળામાં પાંચ શિક્ષક કર્મચારીઓની પ્રવાસી શિક્ષક તરીકે ભરતી કરાઇ હતી. તેમને માસિક રૂા.13,500 રૂપિયા પગાર ચૂકવાતો હતો.પરંતુ એપ્રિલ 2020થી આ શિક્ષક કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવેલ નથી. શિક્ષકોને કુટુંબ પરિવારનું ભરણપોષણ કરવા અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે.શિક્ષકોએ પગાર મહેનતાણાની ચુકવણી થાય તેRead More


અપીલ: ​​​​​​​દાહોદમાં ઇકોફ્રેન્ડલી હોળી પ્રાગટ્ય કરવા માટે પ્રકૃત્તિ મિત્ર મંડળે અપીલ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક શહેરમાં ટેબ્લોમાં પ્રદર્શિત કરી છાંણાથી હોળી પ્રગટાવવા સમજ આપાઇ દાહોદ શહેરમાં ઠેક ઠેકાણે હોળી પ્રગટાવવામાં આવે છે. જેમાં મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરી હોળી પ્રાગટ્ય કરવામાં આવે છે. જેતી પ્રકૃત્તિ મિત્ર મંડળ દ્વારા છાણાનો ઉપયોગ કરી વૈદિક હોળી પ્રગટાવવાની અપીલ કરવામાં આવી છે. જેના માટે એક ટેબ્લો બનાવી આખાય શહેરમાં તેના ભ્રમણ સાથે માઇક સાથે જાહેરાત પણ કરવામાં આવી હતી. આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર હોળી છે હોળી પ્રાગટ્ય માટે ઘણે ઠેકાણે રસ્તા ખોદીRead More


ભેજાબાજો જેલ ભેગા: લીમડીની મહિલાને ગીફ્ટ આપવાની લાલચ આપી 5.42 લાખ ઠગનારા બંટી બબલી ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક એલસીબી પોલીસે નાઈજીરીયન યુવક અને મુંબઈની યુવતિને મુંબઇથી જ ઝડપયા કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પુછપરછ શરુ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડીમાં સાતેક માસ પહેલા એક મહિલાને તેના ફેસબુર એકાઉન્ટ ઉપર બે વ્યક્તિઓએ મિત્રતા કરી ગીફ્ટ આપવાની લાલચ આપી હતી. જુદા જુદા સમયે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ રૂા.5,42,099 રૂપીયા પડાવી લઈ ઓનલાઈન ઠગાઈ કર્યાની ફરિયાદ મહિલાએ લીમડી પોલીસ મથકે નોંધાવી હતી. આ બાદ દાહોદ જિલ્લાની તમામ પોલીસે ટેકનીકલ એનાલીસીસ ના માધ્યમથી આ કેસRead More


બેઠક: દાહોદ પાલિકાના નવ નિર્વાચિત પદાધિકારીઓને વિકાસલક્ષી કામોથી મહિતગાર કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કયા કામ કોણ કરે છે, ક્યારે પૂર્ણ થશે તેની માહિતી સભ્યોને પૂરી પાડવામાં આવી બેઠકમાં માત્ર શાસક પક્ષના સભ્યો જ હાજર રહ્યા દાહોદ શહેરમાં કઇ એજન્સી કયું કામ કરે છે અને કયા પ્રોજેકેટની કામગીરી ચાલી રહી છે તેનાથી મોટા ભાગના શહેરજનો અજાણ છે. જેથી પાલિકાના નવ નિર્વાચિત સભ્યોએ એજન્સીઓ સાથે બેઠક યોજીને માહિતીની આપલે સભ્યો સાથે કરવાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પ્રથમ મિટીંગમાં પરિચય સાથે સદસ્યો સુધી તમામ કામગીરીની માહિતી પહોંચાડવામાંRead More


દુર્ઘટના: ​​​​​​​લીમખેડાના દુધિયા ગામે ટેમ્પાની ટક્કરે બાઇક સવારનુ મોત, અન્ય બે ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ત્રણ બાઇર સવાર પૈકી એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામે એક ટેમ્પાના ચાલકે ટેમ્પો પુરઝડપે હંકારતા ત્યાંથી પસાર થઈ રહેલી એક મોટરસાઈકલને અડફેટમાં લીધી હતી. મોટરસાઈકલ પર સવાર ત્રણ પૈકી એકને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવા આવ્યા હતા. આ અંગે લીમખેડા પોલીસ મથકે આજે ફરિયાદ નોંધાઇ છે.Read More


માથાકૂટ: દાહોદના કાળીયા ગામે રસ્તો કાઢવા મામલે બે જુથ વચ્ચે અથડામણ, સામસામે ફરિયાદ નોંધાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ચાર વ્યકિતઓને ઈજા થતા દવાખાને ખસેડાયા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કાળીયા ગામે રસ્તો કાઢવા મામલે બે જુથો વચ્ચે સામસામે મારક હથિયારો ઉછળતાં ચાર જેટલા વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતા. જ્યારે આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાળીયા ગામે રહેતા રાકેશમાનસીંગભાઈ મછાર, માનસીંગRead More