Friday, March 19th, 2021

 

કૂતરાંનો આતંક: દાહોદમાં હડકાયા કૂતરાથી પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઇ, દેસાઇવાડ-ગોવિંદનગરમાં આતંક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દાહોદના ગોવિંદનગર અને દેસાઈવાડ ખાતે કુલ 5 વ્યક્તિઓ હડકાયા કૂતરાના કારણે ગંભીર ઈજાગ્રસ્ત થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. તંત્ર દ્વારા સત્વરે ખસીકરણ કે અગાઉના સમયે હાથ ધરાતી હતી તેવા કૂતરાને પેંડામાં ગોળી આપવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. એક તરફ કોરોનાનો પ્રકોપ વધ્યો છે ત્યારે બીજી તરફ આવા હડકાયા કૂતરાઓના આતંકના કારણે દાહોદના દેસાઈવાડ વિસ્તારમાં 3 અને ગોવિંદનગરના મંડાવાવ રોડ ખાતે 2 લોકો મળી કુલ 5Read More


હાલાકીની શક્યતા: દાહોદ જિલ્લાની સરકારી દુકાનોમાં રાહતદરના અનાજનો જથ્થો ન હોવાથી ઘર્ષણના એંધાણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક હોળી પર્વને 8 દિવસ બાકી છે ત્યારે જ મુશ્કેલી… દાહોદ જિલ્લામાં હોળીના તહેવારને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. જિલ્લાની સરકારી દુકાનોમાં યોજનાવાર રાહતદરનો અનાજનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી જીલ્લાના ગરીબ લાભાર્થીને રાહતદરના સરકારી અનાજથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. દાહોદ જિલ્લામાં હાલમાં સરકારી સસ્તા અનાજની કુલ અંદાજિત 640 જેટલી વ્યાજબી ભાવની દુકાનો કાર્યરત છે.આ દુકાનો ઉપરથી દાહોદ જિલ્લાના લાખો ગરીબ તથા અતિ ગરીબ લાભાર્થીઓને પ્રતિમાસ રાહત દરે ઘઉં-ચોખા ખાંડ મીઠુંRead More


કાર્યવાહી: દાહોદમાં બે સ્થળેથી 63 હજારના દારૂ સાથે બે મહિલાઓ ઝડપાઇ, ચાકલીયા રોડથી 246 બોટલ રૂા.33,360ની ઝડપાઇ

Gujarati News Local Gujarat Dahod Two Women Arrested With Rs 63,000 Worth Of Liquor From Two Places In Dahod, 246 Bottles Worth Rs 33,360 Seized From Chaklia Road Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ32 મિનિટ પહેલા કૉપી લિંક ગારખાયામાંથી 218 બોટલ રૂા.29,810ની ઝડપાઇ દાહોદ તાલુકાના ચાકલીયા રોડ સીંગલ ફળિયામાં રહેતી હેમાબેન દિલીપ સાંસી ઉદેસિંગ સુરસીંગ ભુરીયાનું મકાન ગીરવે રાખી તેની જાણ બહાર મધ્યપ્રદેશના ગોવાળી ગામના પીદીયા રતના સંગાડીયા પાસેથી ઇગ્લિશ દારૂ બિયરનો જથ્થો મંગાવી છુટક વેચાણ કરી હોવાની એલસીબીને બાતમી મળી હતી. જેનાRead More


નેતાઓ કોરોના ભુલ્યા: દાહોદ પાલિકાના હોદ્દેદારોના પદગ્રહણ સમારોહમાં પાલન કરાવનારાઓ જ કોરોનાની માર્ગદર્શિકાનું ભાન ભુલ્યા

Gujarati News Local Gujarat Dahod Only Those Who Observed The Inauguration Ceremony Of The Office Bearers Of Dahod Municipality Forgot The Guidance Of Corona. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ફોટોસેશનમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનુ પાલન ન કરી સ્મિત લહેરાવતાં ચહેરા ડર ફેલાવતા હતા કોરોના કાળમાં કામગીરી કરનારા અને કોરોનાનો ભોગ બનેલા પણ બિન્દાસ્ત દેખાયા દાહોદ નગર પાલિકાના મુખ્ય હોદ્દદારોની વરણી 17 માર્ચે કરી દેવામાં આવી છે. ત્યાર બાદ હોળાષ્ટક બેસે તે પહેલાં જ પ્રમુખ-ઉપપ્રમુખે ચાર્જ સંભાળી લીધો હતો.Read More


મુલાકાત: રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના નિર્દેશક અને કાર્યાલય અધ્યક્ષ દાહોદ જિલ્લાની મુલાકાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ખરેડી ગામની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના આદિવાસી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો ખરેડી ગામ ખાતે ગ્રામસભા યોજી આયોગની કામગીરી જણાવી, ગ્રામજનોના પ્રશ્નો જાણ્યા આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાની મુલાકાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના નિર્દેશક ડો. લલિત લટ્ટા અને કાર્યાલય અધ્યક્ષ સતીષકુમાર શર્મા આવ્યા છે. આજે તેમણે દાહોદના ખરેડી ગામની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી. ઉપરાંત ખરેડી ગામની પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનો સાથે બેઠક યોજી આયોગનીRead More


અદાવત: ઝાલોદના લીમડીમાં ચૂંટણી હરાવ્યાની અદાવતે એક વ્યક્તિ પર ટોળાએ હુમલો કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ચૂંટણીમાં હારના આક્ષેપ સાથે છ લોકોના ટોળાએ લાકડીઓ, પાઈપ સાથે હુમલો કર્યો જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ થઇ ઝાલોદ તાલુકાના લીમડીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારોના પરિવારજનો દ્વારા એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં છ લોકોના ટોળાએ લાકડી, લોખંડની પાઈપ તેમજ ગડદાપાટ્ટુનો માર મારી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તથા મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. લોખંડની પાઈપ અને લાકડીઓ તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરેRead More


સર્વેક્ષણ હાથ ધરાશે: ટીબીના એક દર્દીને સાજા કરવા માટે સરકાર દ્વારા રૂ. 25 લાખનો ખર્ચ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદને ફાળવાયેલી મોબાઇલ ટીબી વાન દ્વારા 7817 એક્સ રે કાઢવામાં આવ્યા, 658 દર્દીઓ મળી આવ્યા દાહોદ જિલ્લામાંથી ટીબીને તડીપાર કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા. 22થી ચાર દિવસ સર્વેક્ષણ હાથ ધરાશે રાજરોગ ગણાતા ટ્યુબરક્યોલીસીસને સમગ્ર દાહોદ જિલ્લામાંથી તડીપાર કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા. 22થી ચાર દિવસ સુધી સતત સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર છે. આ સર્વે દરમિયાન કોઇ દર્દીને ક્ષયના દર્દીઓને સારવાર હેઠળ લાવવામાં આવશે. બજારમાં રૂ. પાંચેક હજારની એક ગોળીRead More