Wednesday, March 17th, 2021
વિવાદ: દાહોદમાં ‘ઘરાક તમે લઇ જાઓ છો’ કહી 1ને માર્યો, 4 લોકો સામે પોલીસે ગુનો નોંધાવ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક કસ્બા મટન માર્કેટનો બનાવ દાહોદના કસ્બાના અક્રમ કુરેશી તથા પુત્ર એજાજ અને વસીમ મટનની દુકાન પર વેપાર કરવા ગયા હતા. ત્યારે તેમની જુની દુકાન પાસે ઉભા હતા. તે દરમિયાન મટન વેચતા જાવેદ કુરેશી તથા જુનેદ કુરેશી, જુબેર કુરેશી મારા મટનના ઘરાક તમે લઇ જાઓ છો કહી એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. જેથી વસીમ તથા તેના પિતાએ કુરેશીભાઇએ જણાવેલ કે અમે અમારી જુની દુકાને એમજ ઉભા છે તેમ કહેતા ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઇ જઇ કુરેશીભાઇનેRead More
વિવાદ: વિજય સરઘસમાં લોકોને ટક્કર વાગતાં ગાડીના માલિકને માર્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર ઇકોના માલિકે રામપુરના ચાર લોકો સામે ગુનો નોંધાવ્યો ધાનપુરના રામપુરમાં વિજય સરઘસમાં સામેલ લોકોને ટક્કર વાગતાં ઇકો ગાડીના માલિકને માર મારી ઘાયલ કર્યા હતા. ધાનપુર તાલુકાના વેડ ગામના રાજેન્દ્રકુમાર અંદરસિંહ ચૌહાણ તા.2 માર્ચના રોજ પોતાની જીજે-20-એએચ-8813 નંબરની ઇકો લઇને તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતનીચૂંટણીમાં વિજેતા રામપુર ગામના ભાપુનબેન ગુડીયાના વિજય સરઘસમાં ગયા હતા. ત્યારે વેડ બાજુથી રામપુર ગામ તરફ જતા હતા. તે દરમિયાન ભાનુબેન ગુડીયાનાના વિજય સરઘસના બેથી ત્રણ લોકો રાજેન્દ્રકુમારનીRead More
રાજકારણ: દાહોદ નગર પાલિકાના 100 વર્ષના શાસનમાં 38 લોકો પ્રમુખપદે આરૂઢ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક દાહોદ પાલિકાના નવનિર્વાચિત પ્રમુખ- ઉપપ્રમુખ આજ સુધીમાં 6 મહિલા પ્રમુખ બની છે, માણેકજી કોન્ટ્રાક્ટર 11 વર્ષ પ્રમુખ રહ્યા હતા 1876માં સ્થાપિત દાહોદ પાલિકામાં આજથી બરાબર 100 વર્ષ પૂર્વે 1922માં પ્રથમ ચૂંટણી યોજાયા બાદ પ્રમુખપદ કાર્યાન્વિત થયું હતું.દાહોદ પાલિકામાં પ્રથમ નગરપ્રમુખ તરીકે ગોદીરોડના પારસીબાબા માણેકજી ફરદુનજી કોન્ટ્રાક્ટર 1922માં આરૂઢ થયા હતા. જેઓએ 1933 સુધી અર્થાત સતત 11 વર્ષ સુધી પાલિકાનું સુકાન સંભાળ્યુ હતું.જે જોગાનુજોગ આજ સુધીના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી પ્રમુખપદુRead More
ચૂંટણી: દાહોદ જિલ્લા પંચાયત સહિત તમામ 9 તાલુકા પંચાયતોમાં ભાજપાનું શાસન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સંજેલી તાલુકા પંચાયતમાં પ્રમુખ ,ઉપ-પ્રમુખની બિનહરીફ વરણી. માત્ર સંજેલીમાં ચૂંટણી યોજાઇ ને ત્યાં પણ ભાજપ જ જીત્યું દાહોદ જિ.માં 9 પૈકી 8 પંચાયતોમાં ભાજપાના હોદ્દેદારો બીનહરીફ જાહેર કરાયા હતા.ફક્ત સંજેલીમાં ચુટણી થઇ હતી દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપાના પ્રમુખ પદ માટે ઝાલોદ તાલુકાના વગેલા બેઠક સભ્ય શીતલબેન વાઘેલા અને ઉપ પ્ર્મુખ પદ માટે દુધિયા બેઠકના સદસ્ય સરતનભાઇ ચૌહાણને બિનહરીફ જાહેરા કરાયા હતાં. ત્યાર બાદ ડીજેના તાલે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતુ. બીજી તરફ ભાજપનાRead More
પ્રમુખ-ઉપપ્રમુખની વરણી: સંજેલી તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ભુપેન્દ્ર સંગાડા અને ઉપપ્રમુખ તરીકે કમળા બામણીયાની વરણી કરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છતા પણ કોંગ્રેસે પ્રમુખ માટે દાવેદારી નોંધાવતા ચૂંટણી યોજાઈ સંજેલી તાલુકા પંચાયતની સોળ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં બાર બેઠકો પર ભાજપનો તો ચાર બેઠકો કોગ્રેસને ફાળે ગઈ હતી. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છતા પણ કોંગ્રેસે પ્રમુખ માટે દાવેદારી નોંધાવતા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ખાતામાં બાર મત પડતા પ્રમુખ તરીકે ભુપેન્દ્ર સંગાડા ચૂંટાઈ આવતાં ફરી ભાજપનો ભગવો લહેરાતા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જીત નો જશ્ન મનાવ્યોRead More
કેસરિયા રાજ: દાહોદ જિલ્લા પંચાયત સહિત તમામ તાલુકા પંચાયતોમાં ભાજપાનું શાસન વિધિવત પ્રસ્થાપિત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પ્રમુખ-ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોના નામ જાહેર કરી જંગી બહુમતીમાં બગાવત ટાળવાનો જોખમી પ્રયાસ જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેન પદે ધારણાં કરતા બીજુ નામ જાહેર થતાં આશ્ચર્ય દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદે બંન્ને ઉમેદવારો વિજેતા થયા હતા. ત્યારે જિલ્લાની 9 તાલુકા પંચાયત પૈકી 8 પંચાયતોમાં ભાજપાના હોદ્દેદારો બીનહરીફ જાહેર કરાયા હતા. ફક્ત સંજેલીમાં ચુટણી થઇ હતી પરંતુ તેમાં પણ ભાજપાના જ ઉમેદવારો વિજયી થતાં સમગ્ર જિલ્લામાં કેસરિયા રાજ સ્થાપિત થઇ ચુક્યુ છે.Read More
નવા સુકાનીઓ: દાહોદ પાલિકામાં પ્રમુખપદે રીના પંચાલ અને ઉપપ્રમુખ પદે અબ્દી ચલ્લાવાલાની વરણી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક લખન રાજગોરનુ ઉપપ્રમુખ પદેથી નામ છેલ્લી ઘડીએ કપાયુ પણ કારોબારી મળી પક્ષના નેતા પદે માજી પ્રમુખ રાજેશ સહેતાઇ, દંડકમાં શ્રધ્ધા ભડંગની પસંદગી દાહોદ નગર પાલિકના હોદ્દેદારોની આખરે નિર્વિઘ્ને વરણી કરી દેવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખના પદ માટે આશ્ચર્યજનક નામ પર છેલ્લી ઘડીએ મ્હોર મારવામાં આવી છે. કારણ કે લઘુમતી સમાજને પણ પ્રતિનિધિત્વ આપવાના હેતુથી આગામી વિધાનસભાની ચુંટણીઓને અનુલક્ષીને નિર્ણય કરવામાં આવ્યો હોવાનો તર્ક રજૂ કરવામાં આવે છે. દાહોદ પાલિકની ચુંટણીમાં ભાજપે 36માંથી 31Read More