Tuesday, March 16th, 2021

 

રાજકારણ: દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે શીતલબેન અને ઉપપ્રમુખ પદે સરતનભાઇ આરૂઢ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ પદે શીતલબેન વાઘેલા પિતા સાથે તથા ઉપપ્રમુખ પદે બિરાજમાન સરતનભાઇ ચૌહાણ નજરે પડે છે. ઝાલોદ તાલુકાને પ્રથમ વખત જિ.પં.નું પ્રમુખ પદ મળ્યું, કોઇ દાવેદારી રજૂ ન થતાં બિનહરીફ રહેશે દાહોદ જિલ્લાના પંચાયતની 50 બેઠકોમાંથી 43 બેઠકો કબજે કરીને ભાજપે કોંગ્રેસને કદી ન જોયલી હાર આપી હતી. જિલ્લા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતિ હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ મોવડી મંડળ માટે થોડોક પેચીદો પ્રશ્ન બની હતી. જોકે, તાલુકા પંચાયતોમાં પણ સ્પષ્ટRead More


ક્રાઇમ: ધાવડિયાની હત્યામાં 3 ભાઇ સહિત 6 જણને આજીવન કેદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક જમીન અદાવતે પિતરાઇને રહેંસ્યો હતો વર્ષ 2018માં ખૂની ખેલ ખેલાયો હતો ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામે જમીન સબંધિ અદાવતમાં પિતરાઇ ઉપર હિંસક હુમલો કરીને તેની હત્યા કરી દેવાના ગુનામાં દાહોદ કોર્ટે ત્રણ સગાભાઇ સહિત એક જ પરિવારના છ લોકોને આજીવન કેદની સજા ફટકારતા ખળભળાટ મચી ગયો હતો. આ સાથે 6 એને 1-1 હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો. ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામના બોરવા ફળિયામાં રહેતો નીલેશ સેવલા ભાભોર 30 જુન 2018ની સાંજે ખેતરેથીRead More


નિમણુંક: દાહોદ નગર પાલિકાના નવા સુકાનીની આજે વરણી થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રમુખ, ઉપપ્રમુખ, દંડક, નેતા, કારોબારીની જાહેરાત થશે દાહોદ પાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખના નામની જાહેરાત- વરણી તા.17ના રોજ થનાર છે ત્યારે તે પૂર્વે દાહોદના દરેક ચોકથી લઈ પાનના ગલ્લે દાહોદના નવા નગરપતિ કોણ બનશે તેની ચર્ચાઓ ‘ટોક ઓફ ધ ટાઉન’ બની છે. દાહોદ નગર પાલિકામાં 2021થી 2026ના પાંચ વર્ષ માટેની ટર્મ માટેની ચૂંટણીમાં વિજેતા નિવડેલા કાઉન્સિલરો પૈકી નવનિયુકત નગર પ્રમુખ તરીકે આ વખતે પ્રથમ અઢી વર્ષ માટે મહિલા પ્રમુખની વરણી થનાર છે. ત્યારે આ સ્થાનRead More


સારવાર: દાહોદમાં વીજ કરંટ લાગતાં ઘાયલ વાંદરાનો રેસ્ક્યૂ ટીમે જીવ બચાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક એક હાથ લૂલો થઇ ગયો : શરીરે ગંભીર ઇજા પહોંચી દાહોદ શહેરમાં મુવાલિયા ફાર્મ પાસે ચાલુ વીજ લાઇનને અડકતા એક વાનરને કરંટ લાગતાં ગંભીર ઇજા પહોંચી હતી. ઓલ એનીમલ રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચીને સમયસરની સારવાર આપતાં વાનરનો જીવ બચી ગયો હતો. દાહોદ શહેરમાં મુવાલિયા ફાર્મ પાસે કુદાકુદ કરતી વાનર ટોળકી પૈકીના એક વાનરે ચાલુ વીજ લાઇનને પકડી લેતાં તેને કરંટનો જોરદાર ઝાટકો વાગ્યો હતો. કરંટને કારણે વાનર ગંભીર રૂપે ઘાયલ થયો હતો.Read More


કલેક્ટરનો નિર્દેશ: દાહોદ જિલ્લામાં ફરી કોરોનાના કેસ વધતાં માસ્ક ઝુંબેશ શરૂ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બેજવાબદાર નાગરિકોને દંડ કરવા કલેક્ટરનો નિર્દેશ દાહોદ જિલ્લામાં માસ્ક પહેર્યા વિના બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી કરવાના નિર્દેશો કલેક્ટર વિજય ખરાડીએ પ્રશાસન અને પોલીસ તંત્રને આપ્યા છે. દાહોદ નગર ઉપરાંત જિલ્લામા છેલ્લા એક અરસમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. કલેક્ટર કચેરીમાં જિલ્લાના અધિકારીઓની બેઠક બોલાવી હતી અને તેમાં ઉક્ત નિર્દેશો જારી કર્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે એવું જણાવ્યું હતુ કે, સમગ્ર દાહોદ જિલ્લામાં વહીવટી તંત્ર અનેRead More


નિમણુંક: દાહોદ જિલ્લાની 8 તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપ્રમુખ બિનહરીફ ચૂંટાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સંજેલીને બાદ કરતાં એક પણ તાલુકા પંચાયતમાં કોઇએ દાવેદારી નોંધાવી ન હતી દાહોદ જિલ્લાની નવ તાલુકા પંચાયતની 238 બેઠકોમાંથી ભાજપે 198 બેઠકો મેળવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી 17મી તારીખે યોજાવાની છે ત્યારે 16મી તારીખ મંગળવારે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતાં. સંજેલીને બાદ કરતાં એક પણ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખના ઉમેદવારો સામે કોઇએ દાવેદારી નોંધાવી ન હતી. જેથી આઠ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચુંટાશે,Read More


સુવિધા: દાહોદની ઝાયડસમાં 5 ડાયાલિસિસ મશીનની સુવિધા કાર્યાન્વિત કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ પરિસરમાં નવા 5 ડાયાલિસીસ મશીનની સુવિધાનો શુભારંભ થતા દાહોદ શહેર અને જિલ્લા વાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. દાહોદની નવનિર્મિત ઝાયડસ હોસ્પિટલ ખાતે તા. 16ને મંગળવારથી ‘બહુજન હિતાય’ના ન્યાયે કાર્યરત આ‌ હોસ્પિટલમાં રાતદિવસ આવતા સેંકડો દર્દીઓને ઉપયોગી એવી સગવડ પ્રાપ્ત થાય તેવા શુભાશયથી એક સાથે પાંચ નવા ડાયાબિટીસ મશીનની સુવિધા ઉમેરવામાં આવી છે. તા.16ના રોજ ઝાયડસના સી.ઓ.ઓ. ડૉ.‌સંજયકુમાર, ડીન ડો.સી.બી. ત્રિપાઠી,એડીશનલ સુપ્રિટેન્ડેન્ટ ડો મોહિત દેસાઈ તથા ડોRead More


પ્રતિષ્ઠાનો જંગ: દાહોદ જિલ્લા પંચાયતની સત્તા યુવાન આદિવાસી મહિલાના હાથમાં, વિજેતા ઘોષિત કરવાની ઓૈપચારિક્તા બાકી રહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાપંચાયતની ફાઈલ તસવીર પ્રમુખપદ માટે શીતલ વાઘેલા અને ઉપપ્રમુખ પદે સરતન ચૌહાણે ફોર્મ ભર્યું આવતી કાલની સભામાં વિજેતા ઘોષિત કરવાની ઓૈપચારિક્તા જ બાકી રહી દાહોદ જિલ્લા પંચાયતની સત્તા દર વખતે પ્રતિષ્ઠાનો જંગ બની જાય છે. બીજી તરફ આજે તેના માટે એક એક જ ઉમેદવારી પત્ર ભરાતા પ્રમુખ અને ઉપપ્રમુખ આવતી કાલની સામાન્ય સભામાં બીનહરીફ જાહેર કરવામાં આવશે. બંન્ને ઉમેદવારોએ આજે હોદ્દેદારો અને સમર્થકોની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યા હતા. અને ત્યાર બાદ વિજય નિશ્ચિતRead More


તંત્ર એકશનમાં: ​​​​​​​દાહોદ જિલ્લામાં કોરોના વકરતાં આરોગ્ય અને પોલીસ તંત્ર એકશનમાં, પખવાડિયામાં 50થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદના લીમડીમા માસ્ક વિના ફરતા નાગરિકોને દંડ ફટકાર્યો કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધતા લોકોમાં હવે ફફડાટ ફેલાયો દાહોદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોના સંક્રમણના કેસોમાં એકાએક વધારો થતાં જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે ઝાલોદ તાલુકાના લીમડીમાં આરોગ્ય ટીમ અને પોલીસ ટીમની સંયુક્ત કામગીરીમાં માસ્ક વગર ફરતાં અને વેપાર ધંધો કરતાં વ્યક્તિઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં પખવાડિયામાં જ 50થી વધુ કોરોના પોઝિટિવના નવા કેસ નોંધાયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીRead More