Sunday, March 14th, 2021
કાર્યવાહી: સંજેલી હોળી ફળિયામાં ગેરકાયદે બાંધકામની માપણી માટે નોટિસ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સંજેલી હોળી ફળિયા વિસ્તારમાં રહેતા એક માથાભારે યુવક દ્વારા મુખ્ય માર્ગ પર જ પંચાયતની મંજુરી વગર ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ શરૃ કરાતા ખેડૂત પુત્ર દ્વારા બાંધકામ અટકાવી કાયદેસરની કાર્યવાહી માટે જિલ્લા તાલુકામાં લેખિત રજુઆત કરાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સંજેલી તાલુકાના ઝાલોદ રોડ પર આવેલા હોળી ફળિયા વિસ્તારમાં રહેતા બાબુભાઈ ડબગર દ્વારા ગેરકાયદેસર બાંધકામ શરૂ કરાતા પંચાયતે ચાર જેટલી નોટિસો ફટકારી છતાં પણ માથાભારે યુવકના પેટનું પાણીએ હલતું નથીRead More
કાર્યવાહી: રતલામમાં મજદૂર સંઘના પ્રમુખ સહિત કાર્યકરો સામે ગુનો દાખલ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ33 મિનિટ પહેલા કૉપી લિંક ક્રેક વર્કિંગનો વિરોધ કરવા મજદૂરોએ ટ્રેક ઉપર ઉભા થઇ માલગાડી 25 મિનિટ સુધી રોકી રાખી આરપીએફની તપાસમાં નામો પણ ખોલાશે રતલામમાં કોઇ પણ પ્રકારની મંજુરી વગર અને રેલવે તંત્રને જાણ કર્યા વગર રેલવે ટ્રેક ઉપર ઉભા થઇને માલગાડી રોકીને મવેસ્ટર્ન રેલવે મજદુર સંઘના પ્રમુખ સહિતના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કાર્યકરોએ ક્રેક વર્કિંગ એટલે કે લાંબી ડ્યુટીના વિરોધમાં કરાયેલા પ્રદર્શન દરમિયાન માલગાડીને 25 મીનીટ સુધી રોકી રાખવાની બાબત ગંભીરતાથી લેવાઇ હતી. આ મામલેRead More
એલર્ટ: દાહોદ જિલ્લામાં કોરોનાના કેસ વધતાં ફરીથી કોવિડ કેર સેન્ટર સોમવારથી શરુ કરાશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સોમવારથી પ્રથમ કોવિડ કેર સેન્ટરનો પોલીટેકનીક હોસ્ટેલમાં આરંભ થશે જિલ્લામાં ચુંટણીને કારણે જ ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા હોવાનો તંત્રનો જ મત છે દાહોદ જિલ્લામાં ફરીથી કોરોનાના દર્દી વધી રહ્યા છે. જેથી હવે તંત્ર પણ એલર્ટ થઇ રહ્યુ છે.જેથી કોરોના ઘટવાને કારણે જે કોવિડ કેર સેન્ટર બંધ કરી દેવામાં અવ્યા હતા તેને ફરીથી શરુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.તેના ભાગ રુપે સરકારી પોલીટેકનીક હોસ્ટેલમાં સોમવારથી કોવિડ કેર સેન્ટર આરંભ કરવામાં આવશે તેવીRead More
પાણી ચોરી: ઝાલોદના જેતપુરમાં માછણનાળાની પાઇપ લાઇનનો વાલ ખોલી પાણી ચોરીનો પર્દાફાશ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા વાલ ખોલી નાંખતા પાણીનો વેડફાટ વાલ ખોલીને કુવો ભરવામાં આવે છે ત્યારે પાણીનો વ્યાપક વેડફાટ થાય છે સતત બે દિવસથી વાલ ખોલી નંખાતા પીવાના પાણીના ફુવારા ઉડે છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જેતપુરમાંથી પસાર થતી માછણનાળા યોજનાની પીવાનાં પાણીની પાઇપ લાઇનનો વાલ ધણી વાર સ્થાનિકો ખોલીને પાણી મેળવતા હોય છે, પરંતુ તેને લીધે પાણીનો વેડફાટ પણ થાય છે. હાલમાં પણ વાલ ખોલી નાખતા ફરીથી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. આ અંગે પુરવઠા વિભાગે પાણી બંધRead More
હેરાફેરી: દેવગઢ બારીયાના માંડવ પાસેથી બાઈક પર લઈ જવાતો 51000નો દારુ ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક બુટલેગર પોલીસને જોઇ ફરાર થઈ ગયો બાઈક સાથે 76 હજાર 540નો મુદ્દામાલજપ્ત કરવામા આવ્યો દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામેથી પોલીસે એક મોટરસાઈકલ પરથી કંતાનના થેલામાં ભરી રાખેલ વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂ. 51 હજાર 540નો જથ્થો ઝડપી પાડયો હતો.સાથે રૂ. 25 હજારની મોટરસાઈકલ કબજે લઈ પોલીસે કુલ રૂ.76 હજાર 540નો મુદ્દામાલ કબજે કર્યો છે .જ્યારે મોટરસાઈકલ ચાલક પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. એક મોટરસાઈકલનો ચાલક ગત 13મી માર્ચના રોજ પોતાની મોટરસાઈકલRead More