Friday, March 12th, 2021

 

સુવિધા: પાટણથી દાહોદ સ્લિપર કોચ એસ.ટી બસ શરૂ કરવા માંગ, પાટણ-બનાસકાંઠાનો નોકરીયાત વર્ગ પરેશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ પાટણએક કલાક પહેલા કૉપી લિંક એસ.ટી નિગમના એમ.ડી.ને રજૂઆત કરાઈ પાટણ બનાસકાંઠા બન્ને જિલ્લામાંથી મોટી સંખ્યામાં દાહોદ ખાતે નોકરી કરતા નોકરિયાત લોકોને ઘરેથી આવવા જવા માટે બસ ડેપો દ્વારા પાટણથી દાહોદ સ્લીપર કોચ બસ શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે રાજ્ય વાહન વ્યવહાર વિભાગને રજુઆત કરવામાં આવી છે. દાહોદ ખાતે સરકારી નોકરી કરતા પાટણ, બનાસકાંઠા જિલ્લાના નોકરિયાત લોકોને શનિવાર અને રવિવાર તેમજ મહિનામાં એક કે બે વાર વતન ઘરે આવવાનું હોય છે. ત્યારે સમયસર યોગ્ય બસ ન મળતાRead More


વિવાદ: ખાણખનીજના કર્મીને ધમકાવી પકડેલી 3 ટ્રકો લઇ માલિકો ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર રામપુરામાં ખનીજના ગેરકાયદે ખનનની તપાસમાં હતાં ફરજમાં અડચણ ઉભી કરી ધમકાવી ટ્રકો લઇ ભાગી ગયા ગુરૂવારના રોજ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા રામપુરા પાસેથી રેતી ભરેલ ત્રણ ટ્રકો પકડી પાડ્યા બાદ ત્રણે ટ્રકોના માલિકોએ ખાણ અને ખનીજ વિભાગના કર્મચારીઓને ધાકધમકીઓ આપી સરકારી ફરજમાં અડચણ ઉભી કરી ત્રણેય ટ્રકો લઇ ભાગી ગયા હતા.પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ ગોવિંદગર ત્રિમુર્તિ સોસાયટીમાં રહેતા અને દાહોદ ખાણ અને ખનીજ વિભાગમાં નોકરી કરતાં રાજુભાઇ ખીમાભાઇ ગોજીયા અનેRead More


અકસ્માત: નાનીકુણીમાં ડમ્પરની ટક્કરે બાઇક સવાર દંપતી ઘાયલ, બંને દંપતીને સારવાર અર્થે ખસેડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક નાનીકુણી ગામે એક નંબર વગરના ડમ્પરના ચાલકે બાઇક સવાર દંપતિને અડફેટમાં લીધુ હતું. દંપતિને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર અર્થે ખસેડાયા હતાં. નાનીકુણી ગામે બારીયા ફળિયામાં રહેતા રમેશભાઈ બારીયા તથા તેમની પત્નિ મંજુલાબેન બારીયા મોટરસાઈકલ પર સવાર થઈ નાનીકુણી ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે નંબર વગરના ડમ્પરના ચાલકે હંકારી લાવી મોટરસાઈકલ પર સવાર દંપતિને અડફેટમાં લીધુ હતું. દંપતિ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પરRead More


કામગીરી: દાહોદમાં પાલિકાના નવા સુધરાઇ સભ્યો પ્રજાલક્ષી કામગીરી માટે ઉત્સાહિત બન્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક મુસ્લિમ બહુમતિ ધરાવતા વોર્ડ 6માં ધમધમાટ, બોર્ડ પહેલાં જ કાઉન્સિલરો દરેક વોર્ડમાં સક્રિય દાહોદ શહેરમાં નગરપાલિકાની ચુંટણીમાં ભાજપે 36માંથી 31 બેઠકો પ્રાપ્ત કરી પૂર્ણ બહુમતિ મેળવી છે. પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી આડે ગણતરીના કલાકો બાકી હોવાથી આ પદે કોણ બિરાજમાન થશે તેની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે. જોકે, આ વચ્ચે ભાજપના બેનર ઉપરથી પ્રથમ વખત જ ચુંટાયેલા સુધરાઇ સભ્યો ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. પાલિકાનું બોર્ડ બને તે પહેલાં જ દરેક સુધરાઇRead More


આયોજન: સંજેલી માજી સૈનિક સેવા ફાઉન્ડેશનનો ફ્રી તાલીમ કેમ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ઓગસ્ટમાં પંચમહાલમાં ભરતી મેળો યોજાશે, 1000 છોકરા, છોકરીઓને ભરતી માટે ટ્રેનિંગ આપી મોકલાશે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દાહોદ દ્વારા નવયુવાન યુવતિઓને આર્મી, નેવી એરફોર્સ, પેરા મિલિટરી પોલીસમાં ભરતી થવા માટેની ફ્રી તાલીમ કેમ્પનું જૂની હાઈસ્કુલના મેદાનમાં તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું હતું. 45 જેટલાં યુવક યુવતીઓ પ્રથમ દિવસે જ તાલીમ કેમ્પમાં ભાગ લેવા પહોંચ્યાં હતાં.ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતના માર્ગદર્શન હેઠળ માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દાહોદ દ્વારા સંજેલી તાલુકા મથકે આવેલીRead More


ભાસ્કર વિશેષ: દાહોદ જિલ્લામાં ‘આઝાદીનો અમૃત મહોત્સવ’નો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સાંસદ જશવંતસિંહ ભાભોર અને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો આઝાદીના પૂરા થનારા 75 વર્ષ નિમિત્તે શરૂ થનારી ઉજવણીનો ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ નો દાહોદ અને ઝાલોદ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો છે. દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલના પં. દીનદયાલ હોલમાં સાંસદ જશવંતસિંહ ભાભોર અને ઝાલોદના ટીટોડી આશ્રમ શાળા ખાતે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.દાહોદના કાર્યક્રમમાં સાંસદ ભાભોરે આઝાદીની લડતના અનેક સોનેરી પ્રકરણો અને આઝાદી માટે લડનારા સ્વાતંત્રવીરોને યાદ કરી જણાવ્યું હતું કે, મહાત્માRead More


વિવાદ: બાપ-દીકરાએ ઝૂંપડું બનાવી તેને પચાવી પાડતાં ફરિયાદ, ગત ચોમાસામાં ઝૂંપડું બનાવી રહેતાં હતાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારિયા પોલીસે ગુનો નોંધ્યો દેવગઢ બારયા તાલુકાના હિન્દોલિયા ગામમાં રહેતા બે બાપ દિકરાએ ગત વર્ષે ચોમાસાની સીઝનમાં અન્યની સર્વે નંબરવાળી જમીનમાં ઝુપડું બનાવી તેમાં રહીને જમીન પર ગેરકાયદે રીતે કબજો કરી જમીન પચાવી પાડતા દેવગઢ બારિયા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારીયા તાલુકાના હિન્દોલીયા ગામે રહેતા ભીમસીંગ જેસીંગ હઠીલા તથા તેના દીકરા ચતુર ભીમસીંગ હઠીલાએ તેમના ગામના 65 વર્ષિય ચતુરભાઈ ધનાભાઈ રાવતની ઉબેર ફળિયામાં આવેલ સર્વે નંબર 74 પૈકીRead More


વાતાવરણમાં પલટો: દાહોદમાં ભરઉનાળે ચોમાસા જેવો છવાયો, માર્ચમાં અમીછાંટણા થતા આશ્ચર્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક લોકોએ કર્યો બેવડી ઋતુનો અનુભવમાહોલ દાહોદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ વધી ગયુ છે.તેવા સમયે શુક્રવારે સાંજે એકાએક વાતાવરણમાં પલ્ટો આવી ગયો હતો.થોડી મિનીટો માટે વાદળો છવાઇ ગયા હતા તેમજ ગડગડાટ સાથે અમી છાંટણા થયા હતા.આમ એક તરફ કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે ત્યારે હવામાન બદલાતાં નાગરિકોમાં ચિંતાનો વધારો થયો છે. હોળીના સપરમા તહેવારને આડે હવે પખવાડિયું જ બાકી રહ્યુ છે ત્યારે સ્વાભાવિક રીતે જ ઉનાળાની અનૂભુતિ થઇ રહી છે.જેને કારણેRead More


દાંડીયાત્રીનો પરિવાર ભૂલાયો: અમદાવાદમાં દાંડીયાત્રાના સંભારણે યોજાયેલા ‘આઝાદીના અમૃત મહોત્સવ’માં દાહોદના દાંડીયાત્રીનો પરિવાર વિસરાયો

Gujarati News Local Gujarat Dahod The Family Of Dandi Pilgrim From Dahod Was Forgotten In The ‘Amrut Mahotsav Of Independence’ Held In Commemoration Of Dandi Pilgrimage In Ahmedabad. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાલેખક: હિમાંશુ નાગર કૉપી લિંક દાહોદના લાલજી પરમાર 79 દાંડીયાત્રી પૈકીના એક હતા પંડિત ખરે અને કાકા કાલેલકરની ખૂબ નજીક હતા લાલજીભાઈ મહાત્માં ગાંધીજીએ આજ દિવસે 91 વર્ષ પહેલાં દાંડી યાત્રા શરુ કરી હતી.મીઠાના કાયદાનો સવિનય કાનૂન ભંગ કરવા માટે કરેલી આ દાંડી કૂચ સ્વાતંત્રય સંગ્રામની શરુઆત બનીRead More


છેતરપિંડી: લીમખેડામાં બે મહિલા સહિત ચારની ટોળકીએ જમીન આપવાના બહાને રૂ.1.50 લાખ પડાવી લીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદ માલુકાના મુણધાના રહેવાસી સાથે સોદો 4.61 લાખમાં નક્કી થયો હતો રૂ.1.50 લાખ લીધા બાદ જમીન મામલે છેતરપીંડી કરી દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં જમીન મામલે બે મહિલા સહિત ચાર જણાએ એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરી છે. જેમાં રૂા.1,5૦,૦૦૦ની ઠગાઈ કરતાં ઠગાઈનો ભોગ બનેલ વ્યક્તિ દ્વારા લીમખેડા પોલીસ મથકે ચાર જણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જમીન આપવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી વિરુદ્ધ ફરિયાદ થઇRead More