Wednesday, March 10th, 2021
આયોજન: દાહોદ જિલ્લામાં 12 માર્ચે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગે રૂપે વિવિધ કાર્યક્રમ યોજાશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક 12 માર્ચે ઐતિહાસિક દાંડીકૂચની 91મી વર્ષગાંઠ આગામી 15 ઓગષ્ટે દેશને આઝાદી મેળવ્યે 75 વર્ષ પૂરા થશે. આ નિમિત્તે સમગ્ર દેશમાં 75 સપ્તાહ પૂર્વેથી એટલે કે આગામી 12 માર્ચથી આઝાદીનો અમૃત મહોત્સવ નામથી વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવશે. જે દિવસે ઐતિહાસિક દાંડીકૂચની 91મી વર્ષગાંઠ પણ છે. દાહોદ જિલ્લામાં પણ આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ આગામી 12 માર્ચથી દાહોદ અને ઝાલોદ ખાતે મુખ્ય કાર્યક્રમો યોજીને કરવામાં આવશે. જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાંRead More
વિશેષતા: ગુજરાતના ખજૂરાહો તરીકે જાણીતું બાવકાનું શિવ મંદિર પ્રખ્યાત, યુગલ શિલ્પોના બેનમૂન નમૂનાથી રાષ્ટ્રીય સ્મારકમાં સ્થાન
Gujarati News Local Gujarat Vadodara Bavka’s Shiva Temple, Popularly Known As Khajuraho In Gujarat, Is A National Monument With A Benmoon Pattern Of Famous Couple Sculptures. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ વડોદરાએક કલાક પહેલા કૉપી લિંક છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ દક્ષિણ સરહદી ત્રિભેટે, ઋષિ કલ્હંસની તપોભૂમિનું હાંફેશ્વર શિવ મંદિર છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા મથકથી લગભગ 17 કિલોમીટરના અંતરે મંદિર આવેલુ છે ગુજરાતની સુરક્ષા કરતી શિવ ચોકીઓ જેવા તીર્થો પૈકી એક ગુજરાતનું પૂર્વીય પ્રવેશ દ્વાર ગણાતા દાહોદથી સાવ અડીને આવેલું બાવકાનું પ્રાચીન શિવ મંદિરRead More

