Tuesday, March 9th, 2021

 

પ્રવેશ પ્રકિયા: દાહોદની આઇટીઆઇમાં યુવાનો માટેના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરાયાં, પ્રવેશ ઇચ્છુક ઉમેદવારે સંસ્થાનો સંપર્ક કરવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક ઝાલોદ રોડ ખાતેની ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે NSQF લેવલના શોર્ટ ટર્મ કોર્ષ શરૂ કરાયા છે. આ કોર્ષમાં પ્રવેશ મેળવવા ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવા પ્રમાણપત્રો સાથે સંસ્થામાં જાહેર રજા સિવાય સવારે 11થી બપોરે 4માં તાલીમ શાખાનો સંપર્ક કરવાનો રહેશે. કોર્મશીયલ વ્હીકલ ડ્રાઇવર માટે ધો.8 પાસ તેમજ 400 કલાકનો સમય, CCTV ઇન્સ્ટોલેશન ટેકનીશયન માટે ધો.10 પાસ તેમજ 360 કલાક, મોબાઇલ ફોન હાર્ડવેર રીપેર ટેકનીશયન માટે ITI પાસ તેમજ 360 કલાક, ફીલ્ડ ટેકનીશયન – કોમ્પ્યુટીંગRead More


વિવાદ: હડમતમાં ‘પિતાને કેમ ગાળો આપો છો’ પૂછતાં પુત્ર પર હુમલો, ‘બીમારીના દોરા દાગા કરે છે’ કહી ગાળો આપતા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હડમત ગામના ડામોર ફળિયામાં રહેતા મંજુલાબેન ભરતભાઇ ગરાસીયા રાતના આઠ વાગ્યાના અરસામાં ઘરે હતા. ત્યારે ગામમાં રહેતા વાલસીંગ દિતા ગરાસીયા, રામા ટીટા બારીયા, બાબલા ખેતા ડામોર, સોમા ખેતા ડામોર તેમના ઘરે આવી તેમના સસરા સુરતાનને ગાળો બોલતા હતા. તે દરમિયાન રામા ટીટા બારીયા મોટેથી બુમો પાડી તે મારી બીમારી બાબતે દોરા દાગા કરેલ છે મને આરામ થતો નથી. આરામ થાય તે પ્રમાણે વિધી કર તેમ કહી મોટેથી બુમો પાડીRead More


તસ્કરી: બારિયા તાલુકામાં બાઇક ચોરોનો તરખાટ: 3 બાઇકો ઉઠાવી ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક પીપલોદમાં બીજા દિવસે પણ બાઇકચોરોએ ખેલ પાડ્યો દેવગઢ બારિયા તાલુકાના પીપલોદમાં બીજા દિવસે પણ બાઇક ચોરોએ તરખાટ મચાવી ્રણ બાઇકોની તસ્કરી કરી હતી. પંચમહાલ જિલ્લાના મુળ રહેવાસી અને વડોદરા પારૂલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરતાં જગદીશ અરવિંદભાઇ પ્રજાપતિ તથા તેમના પત્ની પુષ્પાબેન પીપલોદ સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા હોવાથી પીપલોદ સરકારી હોસ્પિટલની બાજુમાં મકાન ભાડે રાખી રહી છે. પીપલોદથી વડોદરા મોટર સાયકલ ઉપર અપડાઉન કરે છે. તા.6 માર્ચના રોજ સાંજના સમયે વડોદરાથી આવી પોતાનીRead More


શિકાર: નેનકીમાં ઘર પાસે બકરી પર દીપડાએ હુમલો કરી મારણ કરતાં ગ્રામજનોમાં ભય, જંગલોમાં આગ ન લગાવવાની સૂચના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક નેનકી ખાતે જંગલ નજીક આવેલ નિસરતા ફળિયામાં મકાનમાં ઢાળીયામાંથી દીપડાએ રાત્રિના તકનો લાભ લઈ બકરી પર હુમલો કરતા પશુઓનો બૂમાબૂમ થતાં લોકો દોડી આવતા દીપડો જંગલ તરફ ભાગ્યો હતો. સંજેલી તાલુકામાં મોટા ભાગનાં જંગલ અને ડુંગરાળ વિસ્તારો આવેલા છે. નેનકી જસુણી જુસ્સા જીતપુરા મોટા જંગલો આવેલા છે જેમાં વન્યપ્રાણીઓ વસવાટ કરતાં હોય છે. સંજેલી તાલુકામાં આવેલ નેનકી નિસરતા ફળિયામાં રહેતા બાબુભાઇ સળુભાઇ નિસરતાના ઘર પાસે ઢાળીયામાં બાંધેલ બકરી પર સોમવારની રાત્રિના 11 વાગ્યાનીRead More


અકસ્માત: છકડા ચાલકે બાઇક સાથે ઉભેલા ભાઇઓને અડફેટે લેતાં 1નું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક ફોન આવતાં યુવકો બાઇક રોકી રોડની સાઇડમાં ઉભા હતા મોતીપુરામાં લોખંડ ભરેલા છકડા ચાલકે રીવર્સમાં લેતા બાઇક લઇને સાઇડમાં ઉભેલા બે પિતરાઇ ભાઇઓને અડફેટે લેતાં ઘાયલ થયેલા એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બૈણાનો લક્ષ્મણભાઇ બોડાભાઇ રાઠવા તથા કાકાનો છોકરો જયંતિ અભેસીંગભાઇ રાઠવા તા.28મીના રોજ જીજે-20-એએમ-0356 નંબરની બાઇક લઇ દેવગઢ બારિયા બજારમાં ઘરનો સરસામાન લેવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન મોતીપુરા ગામે જયંતિના મોબાઇલ ઉપર ફોન આવતાં બાઇક સાઇડમાં ઉભી રાખી હતી. તેRead More


અલ્ટીમેટમ: દાહોદ નગરપાલિકાના 13 ઉમેદવારોને ચૂંટણી ખર્ચના હિસાબ રજૂ કરવા અલ્ટીમેટમ, હિસાબ રજૂ નહીં કરશે તો નોંધાશે પોલીસ ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહેદએક કલાક પહેલા કૉપી લિંક 10 તારીખ સુધીમાં હિસાબ રજૂ કરવા આદેશ ભાજપ,કૉંગ્રેસ અને અપક્ષ મળી 13 ઉમેદવારોને નોટિસ દાહોદ નગર પાલિકાની ચુંટણી પૂર્ણ થઇ ચુકી છે.હવે પ્રમુખ કોણ બનશે તેની ગણતરીઓ મંડાઇ રહી છે. તો બીજી તરફ ચુંટણી જીતીને અને હારીને કેટલાક ઉમેદવારો હવે નિયમો ભુલી ગયા હોય તેમ લાગી રહ્યુ છે.કારણ કે 13 ઉમેદવારઓએ ચુંટણીના હિસાબો રજૂ ન કરતાં તમામને 10 માર્ચ સુધીમાં હિસાબો રજૂ કરવા ચુંટણી અધિકારી દ્રારા નોટીસ ફટકારવામા આવી છે.જો તેમ કરવામાં નહીRead More


કોણ બનશે પ્રમુખ?: દાહોદ જિલ્લા અને 9 તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપ પ્રમુખની 17 માર્ચે તાજપોશી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પાર્લામેન્ટ્રી બોર્ડના પટારામાંથી કોનું નસીબ નીકળશે તે નિશ્ચિત નથી પ્રચંડ બહુમતી હોવાથી મુખિયાઓ નક્કી કરવા એ મોવડીઓ માટે માથાનો દુખાવો દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં ચારે કોર ભાજપાનું કમળ ખીલ્યુ છે. જેથી જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતોમાં ભાજપાના જ હોદ્દેદારો સત્તા ગ્રહણ કરશે તે સ્પષ્ટ છે. હવે આગામી તારીખ 17 માર્ચના રોજ આ તમામ સંસ્થાઓમાં પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણી થવાની હોઇ પદવાંચ્છુઓએ લોબીંગ શરુ કરી દીધુ છે.મુખ્યત્વે જિલ્લા પંચાયતમાં કોણ સત્તા સ્થાનેRead More