Monday, March 8th, 2021
નલ સે જલ યોજના: સંજેલીના 4 ગામોના 1572 ઘરોમાં પીવાનું પાણી પહોંચશે, ધમેણા, ગરાડીયા, માંડલી અને ચમારીયા ગામ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર 1.88 કરોડના ખર્ચે નલ સે જલ યોજનાનું આયોજન સંજેલી તાલુકાના 4 ગામોના 1572 ઘરોને નલ સે જલ યોજના અંતર્ગત ઘર દીઠ ચોખ્ખું પાણી પહોંચાડવાની યોજનાને કલેક્ટર વિજય ખરાડી દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ 4 ગામોમાં ધમેણા, ગરાડીયા, માંડલી અને ચમારીયા ગામનો સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત અંદાજે કુલ રૂ. 1.88 કરોડના ખર્ચે આ યોજના વાસ્મો દ્વારા સાકાર કરવામાં આવશે. ગત અઠવાડીયે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી જિલ્લા જળ અનેRead More
કાર્યક્રમ: દાહોદમાં વૈષ્ણવાચાર્યની હાજરીમાં મોડી રાત સુધી રસિયાના નાદે લોકો ઝૂમ્યાં
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વૈષ્ણવ મહિલા ગ્રૂપ દ્વારા રસિયા કાર્યક્રમનું આયોજન દાહોદના દેસાઈવાડ વિસ્તારમાં શનિવારે રાતના સમયે હોળીના રસિયાનો કાર્યક્રમ યોજાયો હતો. હોળીના પાવન પર્વ અગાઉ દાહોદમાં રસિયાના કાર્યક્રમ યોજાય છે. તા.6 માર્ચ 2021ને શનિવારે રાત્રિના અબીલ, ગુલાલ અને ફૂલના સંગાથે રસિયાની રમઝટ રેલાઈ હતી.અત્યારે ઋતુરાજ વસંતની સિઝન ચાલી રહી છે. દાહોદ એ ગ્રામ્ય વિસ્તારોથી ઘેરાયેલ શહેર હોઈ હજુ આ પંથકમાં વસંતના વધામણા લેવાની પરંપરાઓ ચલણી બની રહી છે. વસંતના આ ગાળામાં વૈષ્ણવ હવેલીઓમાં કેસૂડાંના કુદરતી રંગથીRead More
હુમલો: વિજાગઢમાં ભત્રીજાએ લાકડીથી કાકાનું માથું ફોડ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર ઘઉં ઉડાડવાનું કહેતાં બોલાચાલી થતાં ભાભીએ પણ ગડદાપાટુ માર માર્યો હુમલાખોર ભાઇ, ભાભી, ભત્રીજા સામે જેસાવાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લાના વિજાગઢમાં ઘરમાં ઘઉં ઉડાડતા ચાદર પર કચરો ઉડતાં ભાભીને ચાદર વાળીને ઘઉં ઉડાડવાનું કહેતા ભત્રીજાને તુ કોણ કહેવા વાળો કહી લાકડી મારી માથુ ફોડ્યું હતું. જ્યારે ભાઇ ભાભીએ પણ ગદડાપાટુનો માર માર્યો હતો. દાહોદ જિલ્લાના વિજાગઢ ગામના રમેશભાઇ શકરાભાઇ પસાયા તથા તેમના પત્ની પપ્પુબેન બન્ને જણા ઘરની નજીક આવેલા ખેતરમાંRead More
હાલાકી: દાહોદ સિટી સર્વેની કચેરીમાં 7 દિવસથી ઈન્ટરનેટ બંધ હોઇ ગ્રાહકો પરેશાન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ28 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર કચેરીના ધક્કા ખાવા પડતાં લોકોમાં રોષ ઇન્ટરનેટ બંધ રહેતાં જમીનના કામો અટવાયા દાહોદ કલેક્ટર કચેરી પાસે આવેલી સીટી સર્વેની કચેરીમાં છેલ્લા એક સપ્તાહથી ઈન્ટરનેટ સેવા બંધ હોવાના કારણે જમીન સંબંધિત કામો પર બ્રેક વાગેલી જોવા મળી હતી. હાલમાં અગત્યની વિવિધ એન્ટ્રીઓ દાખલ ન થતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્ટરનેટ સર્વર બંધ હોવાના કારણે લોકોના સીટી સર્વે કચેરીમાં વારસાઈ , હકકમી, વેચાણ, બોજો દાખલ સહિતની જમીન સંબંધિત એન્ટ્રીઓનાRead More
વનવિભાગનો સફાઈ યજ્ઞ: અભયારણ્યમાં દારૂની હજાર બોટલો સાથે 400 કિલો કચરો મળ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક રતનમહાલ અભયારણ્યમાં પ્રકૃતિ મિત્ર મંડળનો સફાઈ યજ્ઞ યોજાયો. દાહોદ જિલ્લાના રતનમહાલ રીંછ અભયારણ્યને અભડાવતા પ્રવાસી, વનવિભાગની સાથે 108 પ્રકૃતિપ્રેમીઓએ પણ કચરો એકઠો કર્યો જિલ્લાના એકમાત્ર રીંછ અભ્યારણ્ય રતનમહાલ ખાતે દાહોદની પ્રકૃતિ મિત્ર મંડળ સંસ્થા દ્વારા રવિવારે છેડાયેલા સફાઈ અભિયાન અંતર્ગત આશરે 400 કિગ્રા. કચરો મળ્યો હતો.દાહોદ જિલ્લાનું એકમાત્ર રીંછ અભ્યારણ્ય, છેલ્લા કેટલાક સમયથી ગંદકીથી ખદબદી રહ્યું હોવાની બૂમો ઉઠી હતી. જિલ્લાવાસીઓ સહિત મહા નગરોના લોકો પણ મોટી સંખ્યામાં વિક-એન્ડની મજા માણવા રતનમહાલ આવતાRead More
ધરપકડ: લીમડી બસ સ્ટેશનમાં બસની રાહ જોતી મહિલા પાસેથી દારૂ ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર લીમડી પોલીસે રૂા.26 હજાર ઉપરાંતનો દારૂ બિયર જપ્ત કર્યો મહિલાની ધરપકડ કરી કોરોના ટેસ્ટ માટેની કાર્યવાહી દાહોદ જિલ્લાના લીમડી બસ સ્ટેશનમાં બસની રાહ જોઇ ઉભેલી મહિલા પાસેથી બે વિમલના થેલામાં 26 હજાર ઉપરાંતનો દારૂ બિયરનો જથ્થો લીમડી પોલીસે ઝડપી પાડ્યો હતો.દાહોદ જિલ્લાના લીમડી પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.એલ.ડામોર તથા સ્ટાફ ગતરોજ પેટ્રોલીંગમાં હતા. ત્યારે એક મહિલા થેલામાં ઇગ્લિશ દારૂ ભરી લીમડી બસ સ્ટેશન તરફ જતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે લીમડીRead More
બ્રીજ બંધ: લીમખેડા સ્ટેશન પાસેનો રેલવે અંડર બ્રીજ 10મીએ સમારકામ અર્થે બંધ રહેશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ8 મિનિટ પહેલા કૉપી લિંક નાગરિકોએ વેકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે જિલ્લા મેજીસ્ટ્રેટ વિજય ખરાડીએ આજે બહાર પાડેલા એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે કે, લીમખેડા સ્ટેશન પાસે આવેલા રેલ્વે અંડર બ્રીજ નં. 55 આગામી તા. 10ના રોજ સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી લીમખેડાથી ઝાલોદ તરફ જતો રસ્તો ઉપરોક્ત રેલ્વે અંડર બ્રિજનું સમારકામ કરવાનું હોવાથી વાહન અને નાગરિકોની અવરજવર માટે બંઘ રહેશે. આ રસ્તાના વિકલ્પે લીમખેડાથી અન્યા ગામડાઓમાં જવા આવવા માટે બાંડીબાર વાળા રસ્તાનો ઉપયોગ કરવો.Read More
મહિલા દિન વિશેષ: હું છું R.J રાધા, દાહોદ જિલ્લાના એક માત્ર FMમાં રેડીયો જોકી આદિવાસી યુવતિ ધૂમ મચાવે છે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાલેખક: હિમાંશુ નાગર કૉપી લિંક લીલરની સરકારી શાળામાં ભણીને રાધા બીલવાળ MSW થઇ એન.જી.ઓમાં નોકરી કરવા કરતાં મનોરંજન ક્ષેત્રમાં કારકિર્દી બનાવી દાહોદ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં એક સમયે યુવતિ કે મહિલા કોઇ પણ સવાલનો જવાબ આપતાં ખચકાતી હતી.ધીમે ધીમે શિક્ષણનો વ્યાપ વધતો ગયો તેમ તેમ આત્મનિર્ભર બનીને આદિવાસી યુવતિઓ વિવિધ ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.ત્યારે ગામડામાં ઉછરેલી આદિવાસી પરિવારની બાળકીએ યુવાનીમાં ઉચ્ચ સિક્ષણ મેળવીને નવું જ ક્ષેત્ર પસંદ કર્યુ છે.આજે માસ્ટર ઓફ સોશ્યલ વર્કની ડીગ્રી ધારી આRead More