Saturday, March 6th, 2021
રાહત: 3 કિમીના માછલિયા ઘાટના 9 વળાંક કપાઇ જશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક: ઇરફાન મલેક કૉપી લિંક માછલિયા ઘાટના 3 િકમી િવસ્તારમાં અાવતા નાના મોટા 9 વળાંક અા રીતે સીધા કરી રસ્તો નવેસરથી બનાવવામાં આવશે… અંદાજિત રૂા. 210 કરોડના ખર્ચે થનારો ફોરલેન 18 મહિનામાં તૈયાર થઈ જશે, ધાર જિલ્લાના ધુલેટમાં સર્વે શરૂ : જૂનાપાની ટોલ નાકા પાસે કોંક્રીટ પ્લાન્ટ તૈયાર બૈતુલ-અમદાવાદ હાઇવેનું 155 કિમીમાં બાકી રહેલું16 કિમીનું કામ થશે : 11 વર્ષમાં પ્રથમ વાર વળાંક કાપવાની કામગીરી મ.પ્ર.ના બૈતુલ-અમદાવાદ હાઇવેના 155 કિમીમાં બાકી રહેલા 16 કિમીનું નિર્ણાણ શરૂRead More
ભાસ્કર વિશેષ: દાહોદના વતની બે સૈનિકોનું સામૈયું નીકળ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક લશ્કરમાંથી સેવાનિવૃત્ત થયેલા બે સૈનિકોનું દાહોદમાં ભવ્ય સ્વાગત થયું દાહોદ તાલુકાના બે વતનીઓ ભારતીય લશ્કરમાં ફરજ બજાવી નિવૃત થતા દાહોદમાં ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. મૂળ દાહોદના દાહોદના નેલસુરના કનુભાઈ બામણીયા તેમજ ધાનપુરના લક્ષ્મણભાઈ મીનામા વર્ષો લગી નિષ્ઠાપૂર્વક દેશસેવામાં કાર્યરત રહ્યાં અને આર્મીમાંથી ફરજ પૂર્ણ કરીને નિવૃત્તિ લઈ પોતાના વતન દાહોદ આવતા તેમની ફરજનિષ્ઠાને બિરદાવવા તા.5.3.’21 ને શુક્રવારે દાહોદ રેલવે સ્ટેશનથી નીકળેલી સન્માનયાત્રાના ભવ્ય સામૈયામાં આ બંને સૈનિકોના સ્વજનો અને ઓળખીતાઓ ઉત્સાહભેર સંગીતનીRead More
ધરપકડ: ઘોડીયામાં EVM તોડફોડના વધુ બેને LCBએ ઝડપી પાડ્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર ત્રણેને કોર્ટમાં રજૂ કરી 9મી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા ઝાલોદ તાલુકાના ઘોડીયામાં ઇવીએમ તોડફોડની ઘટનામાં વોન્ટેડ બે યુવકોને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી ત્રણેયને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે તા.9મી સુધીના રિમાન્ડ મજુર કરતાં પોલીસે વધુ પુછપરછ હાથ ધરી હતી. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઘોડીયા ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયતના બુથમાં તા.28મીના રોજ ત્રણ વ્યક્તિઓએ લાકડીઓ લઇ પ્રવેશ કરી ઇવીએમની તોડફોડ કરી ધિંગાણુ મચાવી ભાગવા જતાં શાળાની બહાર ઉભેલાRead More
હુમલો: બે પક્ષો વચ્ચે ચૂંટણી સંબંધી મારામારી થતાં પાંચને ઇજા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર બોગસ મતદાન ન કરવા દીધું કહી તકરાર થઇ હતી ચાકલિયા પોલીસે બન્ને પક્ષે નવ સામે ગુનો નોંધ્યો ઘેસવા ગામનો અંકુરભાઇ રાજસીંગભાઇ ડામોર ગુરૂવારના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ફુલપુરા ગામના તેના મિત્ર હર્ષદભાઇ કિશોરભાઇ મેડા સાથે ફુલપુરા ગામે જવા માટે પોતાના ઘરેથી મોટર સાયકલ ઉપર નિકળ્યા હતા. ત્યારે રસ્તામાં ઘેસવા પ્રા.શાળા પાસે ગેસવા ગામના રાકેશ સમુડા ડામોર, રાજુ સમુડા ડામોર તથા સુરેશ સમુડી ડામોર રસ્તામાં ઉભા હતા. તેઓને અંકુરભાઇની મોટર સાયકલRead More
રાજકારણ: ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખનું ચૂંટણીમાં હાર પગલે રાજીનામુ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ફતેપુરા40 મિનિટ પહેલા કૉપી લિંક તા.- જિ. પં.ની ચૂંટણીમાં કારમી હાર થતાં પગલું લીધું ગુજરાત આખામા હાલજ તાલુકા પંચાયત જીલ્લા પંચાયતની ચુટણીઓના પરિણામો આવ્યા છે. જેમાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયેલા જોવા મળ્યા છે. માંડ કયાક એકાદ બે જગ્યા પર જ કોંગ્રેસના ઉમેદવારોએ ખાતુ ખોલી પાર્ટીની ઇજ્જત સાચવી છે. આવી જ પરિસ્થિતિ ફતેપુરા તાલુકામા પણ બનવા પામી છે. ફતેપુરા તાલુકાની છ જીલ્લા પંચાયત સીટો પર બધે જ ભાજપનુ કમળ ખીલ્યુ જે તાલુકાની 28 તાલુકા પંચાયતોમા 23મા ભાજપે મેદાનRead More
કિર્તીમાન: દાહોદ જિલ્લામાં 40,000થી વધુ નાગરિકોએ રસી મુકાવતાં જિલ્લો ગુજરાતમાં મોખરે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક 5 માર્ચે એક જ દિવસમાં 10,000 નાગરિકોને રસી આપી વિક્રમ સર્જયો આ પહેલાં જ 28,000થી વધુ કોરોના વોરિયર્સનું રસીકરણ પૂર્ણ કરી દેવાયુ છે દાહોદ જિલ્લામાં કોરોનાના રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.ત્રીજા તબક્કામાં સીનીયર સીટીઝન તેમજ 50 વર્ષથી ઉપરના વિવિધ બીમારીઓથી પીડાતા દર્દીઓને કોરોનાની રસી અપાઇ રહી છે.ત્યારે કોરોના કાળમાં દાહોદ જિલ્લાએ એક વધુ કિર્તીમાન સ્થાપિત કર્યુ છે.જેમાં 40,000 થી વધુ સામાન્ય નાગરિકોને રસીકરણ કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ હરોળમાં પહોંચી ચુક્યો છે.તેમાંયેRead More
અકસ્માત: દેવગઢ બારીયાના પીપલોદ ગામમાં કુવામાં પડેલા યુવકને ફાયર ફાયટરોની મદદથી બચાવી લેવાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક સ્થાનિકોને જાણ થતાં ફાયર ફાયટરોની મદદથી કુવામાંથી બહાર કાઢી દવાખાને ખસેડાયો ધાનપુર તાલુકાના ઉંડારનો યુવક કોઇ કારણોસર પીપલોદ આવ્યો હતો દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં એક યુવક અકસ્માતે કુવામાં પડી ગયો હતો. સ્થાનિકોનોને જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ફાયર વિભાગને જાણ કરતાં ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર આવી હતી અને યુવકને બહાર કાઢી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. આ યુવક ધાનપુરા તાલુકાના ઉંડાર ગામનો હોવાનુ જાણવા મળ્યુ છે.Read More
દીપડાની દહેશત: દાહોદના મુવાલિયામાં દીપડાનો આતંક, ઘરના પ્રાગંણમાં ઘુસી ચાર મરઘાંનુ મારણ કર્યુ
Gujarati News National Terror Of Pangolins In Muwalia Of Dahod, Broke Into The Premises Of The House And Killed Four Chickens Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક આ જ ઘરમાં થોડા દિવસો પહેલાં વાછરડાનો શિકાર કર્યો હતો છાસવારે દીપડો આવી ચડતાં સ્થાનિકોમાં ભય દાહોદ પાસે આવેલા મુવાલિયામાં છાશવારે દીપડો આવી ચઢે છે. જ્યારે ગઇ રાત્રે દીપડાએ એક ઘરના પ્રાગંણમાં ઘુસી મરઘાંનુ મારણ પણ કર્યુ હતુ. જેથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. આ દીપડાને પાંજરે કરવાની માંગ ઉઠી છે. દાહોદ જિલ્લામાંRead More