Thursday, March 4th, 2021

 

ક્રાઇમ: નઢેલાવ ગામમાં પરાજિત ઉમેદવારના સમર્થકો વચ્ચે સશસ્ત્ર ધિંગાણું ખેલાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે હારેલા ઉમેદવારની ચઢામણીથી તેના 14થી વઘુ સમર્થકોના ટોળાએ સશસ્ત્ર ધિંગાણું કર્યુ હતું. આ ઘટનામાં બે મહિલા સહિત આઠ લોકો ઘાયલ થયા હતાં. ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના ખેમચંદ માલુભાઈ મિનામા અને તેમના ઘરના માણસો પોતાના ગામના નિલેશ કાળુભાઈ ભાભોર, અવલભાઈ નબળાભાઈ પરમાર, રાજેશભાઈ બરીંગ માનસીંગભાઈ ભાભોર, ધનાભાઈ છગનભાઈ પરમાર, સોબનભાઈ માનાભાઈ પરમાર, છગનભાઈ કેશીયાભાઈ બીલવાળ, સુરેશ જોખાભાઈ ભાભોર, જશવંત સોબાનભાઈ પરમાર, અલ્વીન ધનાભાઈ પરમાર, કલ્પેશ વરસીંગભાઈ ભાભોર તથા હીતેશ જુભાઈRead More


11 મહિના બાદ રેલવે સ્ટેશન ધમધમી ઉઠશે: દાહોદથી મેમૂ ટ્રેનમાં હવે સામાન્ય ટિકિટ સાથે મુસાફરી કરી શકાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર દાહોદ-ભોપાલમાં રિઝર્વેશન ચાલુ : રિઝર્વેશનના રૂા.15 ચૂકવવા નહીં પડે દાહોદ શહેરની લાઇફ લાઇન ગણાતી મેમૂ ટ્રેન ફરીથી લોકલ કરી દેવામાં આવી છે. એટલે કે હવે તેમાં મુસાફરી માટે એક દિવસ પહેલાં રિઝર્વેશન કરાવુ નહીં પડે. ભૂતકાળ જેમ જ સામાન્ય ટિકીટ ખરીદીને તેમાં મુસાફરી હવે શક્ય બની છે. રેલવેએ દાહોદથી ઉજ્જૈન અને ઉજ્જૈનથી દાહોદ વચ્ચે દોડતી આ ટ્રેનને 22 માર્ચ 2020ના રોજ બંધ કરી દીધી હતી. 11 માસ બાદ 27 ફેબ્રુઆરીએ મેમૂનેRead More


ક્રાઇમ: ઉધાવળામાં વોટ નહીં આપતાં બચકું ભરી આંગળી જુદી પાડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક અપક્ષ ઉમેદવારના સમર્થકો સામે ગુનો દાખલ કરાયો દે.બારીયા તાલુકાના ઉધાવળા ગામે બોલેરો ગાડીમાં આવેલા અપક્ષ ઉમેદવારના ચાર સમર્થકોએ એક વૃદ્ધા સહિત બેને બચકા ભરીને ઘાયલ કરવા સાથે માર મારીને મોતની ધમકી આપી હતી.ઉધાવળાના મોટા ફળીયામાં રહેતા દશરથભાઈ રયલાભાઈ પટેલ, અર્જુન રયલાભાઈ પટેલ, ભોપતભાઈ કનુભાઈ પટેલ તથા હીતેશ બળવંતભાઈ પટેલે મતગણતરીના મધરાતના દશેક વાગ્યાના સુમારે જીજે17એન 529 નંબરની બોલેરો ગાડીમાં ફળીયામાં રહેતા સુરેશભાઈ રાયસીંગભાઈ પટેલના ઘરે ગયા હતાં. મારા મોટોભાઈ અપક્ષમા ઉમેદવારી કરી હતી.Read More


કાર્યવાહી: દાહોદમાં વેચાતું ધાણા દાળનું પેકેટ મિસબ્રાન્ડેડ નીકળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક ઉત્પાદક-વેપારીને દંડ ફટકારાયો દાહોદ શહેરમાં મીસબ્રાંડેડ ફૂડ પેકેટનું વેચાણ કરતા પડાવ રોડ પરના આર્શીવાદ એન્ટરપ્રાઇઝને ગુરુવારે એજયુડીકેટીગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવેએ રૂ.2000નો દંડ કર્યો છે. આ ઉપરાંત ઉત્પાદક પેઢીને પણ રૂ.25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. દાહોદ નગર પાલિકાના ફૂડ સેફટી ઓફીસર પી.આર. નગરાલાવાલાએ દાહોદ શહેરના બહારપુરા ખાતે આવેલી આર્શીવાદ એન્ટરપ્રાઇઝ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં ધાણાદાળનું 50 ગ્રામનું પેકેટ ભૂજ ખાતેની લેબરોટરી ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યુંRead More


કાર્યવાહી: દાહોદ શહેરમાં વેચાતું કેશવ સુપરધાણા દાળનું પેકેટ મીસબ્રાંડેડ નીકળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરમાં વેચાતું કેશવ સુપરધાણા દાળનું પેકેટ મીસબ્રાંડેડ નીકળ્યું ઉત્પાદક તેમજ વેપારીને દંડ ફટકારાયો દાહોદ શહેરમાં મીસબ્રાંડેડ ફૂડ પેકેટનું વેચાણ કરતા પડાવ રોડ પરના આર્શીવાદ એન્ટરપ્રાઇઝને આજ રોજ એજ્યુડીકેટિંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવેએ રૂ. 2 હજારનો દંડ કર્યો છે. આ ઉપરાંત ઉત્પાદક પેઢીને પણ રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. દાહોદ નગરપાલિકાના ફૂડ સેફટી ઓફીસર પી.આર. નગરાલાવાલાએ દાહોદ શહેરના બહારપુરા ખાતે આવેલી આર્શીવાદ એન્ટરપ્રાઇઝ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરીRead More


આક્ષેપ: લીમખેડા તાલુકામાં ઇવીએમમાં ગોટાળા હોવાથી બેલેટ પેપરથી ચુંટણી કરાવવા સરકારને કોંગ્રેસનો પડકાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક એસડીએમને આવેદન પત્ર આપી ફરીથી ચુંટણી કરાવવા માંગ કરવામાં આવી લીમખેડા તાલુકા પંચાયતમાં ભાજપે 24 માંતી 23 બેઠકો જીતી લીધી છે દાહોદ જિલ્લામાં કોંગ્રેસ રીતસર હાંસિયામાં ધકેલાઇ ગઇ છે.જેથી મોટાભાગના કોંગ્રેસીઓ હારનુ ઠીકરું ઇવીએમના માથે ફોડી રહ્યા છે.તે પ્રમાણે લીમખેડામાં ઇવીએમ દુર કરી બેલેટ પેપરથી મતદાન કરાવવા માટે એસડીએમને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.આવનાર સમયમાં આ માંગણી ઝુંબેશનું સ્વરુપ પણ લઇ શકે છે. દાહોદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ 26 બેઠક પરથી 6 બેઠકો પરRead More


આત્મહત્યા: ​​​​​​​દાહોદના પીપળાપાણી ગામે સગીરાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બીજી બાજું ગોરીયા ગામમાં રેલ્વે ગરનાળા નીચેથી 26 વર્ષીય મહિલાની લાશ મળી દાહોદના લીમખેડા તાલુકાના પીપળાપાણી ગામે માતા ફળીયામાં રહેતી 17 વર્ષીય સગીરાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મળતી માહિતી મુજબ, લીમખેડા તાલુકાના પીપળાપાણી ગામે માતા ફળીયામાં રહેતી 16 વર્ષની કુમુદબેન દીતાભાઈ વળવીએ ગતરોજ સવારે ઘરના દરવાજા બંધ કરી કોઈ અગમ્ય કારણોસર ઘરમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે પોલીસને જાણ કરતાંRead More


હવે ફાઇનલ: દાહોદ જિલ્લામાં 2022ની સેમી ફાઇનલમાં ભાજપાનો 86 ટકા બેઠકો પર કબ્જો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોંગ્રેસે જીતેલી વિધાનસભાની ત્રણ બેઠકો હવે જોખમમાં આવી ગઇ 9 તાલુકા પંચાયતોની મળીને કોંગ્રેસને 238 પૈકી માત્ર 40 બેઠકો જ મળી દાહોદ જિલ્લામાં કોંગ્રેસ કંગાળ સ્થિતિમાં આવી ગઇ છે.કારણ કે તાલુકા પંચાયતની 83 ટકા અને જિલ્લા પંચાયતની 86 ટકા બેઠકો પર ભાજપે કબ્જો કરી લીધો છે.ત્યારે ભાજપે વિધાનસભાની સેમીફાઇનલમાં મેળવેલી આ પ્રચંડ જીત 2022ની ફાઇનલમાં કોંગ્રેસને ક્લીન બોલ્ડ કરી દેશે તેવો આત્મ વિશ્વાસ ભાજપાના કાર્યકરો નોતાઓ વ્યક્ત કરી રહ્યા છે.કારણ કે મુખ્યત્વે દાહોદRead More


કેપ્ટન કોણ: દાહોદ પાલિકામાં સામાન્ય મહિલામાં પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાઓ શરુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક સતત ત્રીજી વખત ચુંટાયેલા રીના પંચાલ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે બીજી ટર્મના ભાવનાબેન વ્યાસનો પણ મજબુત દાવો હોવાનો પ્રવર્તિ રહેલો મત દાહોદ નગર પાલિકામાં ભાજપે એક તરફી વિજય મેળવ્યો છે. હવે પાલિકામાં પ્રથમ પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાઓ શરુ થઇ ગઇ છે. કારણ કે પ્રથમ અઢી વર્ષ સામાન્ય મહિલા માટે પ્રમુખ પદ અનામત છે.ત્યારે સીનીયર મહિલા સદસ્યોમાં કોનો લોટરી લાગશે તેના પર હવે તમામની મીટ મંડાયેલી છે. જો કે મહાનગર પાલિકાના હોદ્દેદારોનીRead More