Wednesday, February 24th, 2021

 

ક્રાઇમ: પુત્રીને મળવા આવેલ માતા-પિતા સાથે તકરાર : માતાને માર માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક અમારા ઘરે કેમ આવ્યા છો કહી જમાઇ સહિતનાએ માર્યા દાહોદ જિલ્લાના બાવકામાં પુત્રીને સાસરીમાં મળવા આવેલા માતા-પિતા સાથે તકરાર કરી માતા સાથે મારામારી કરતાં પતિ, જેઠ તથા સાસુ સસરા સામે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બાવકાની પરણિતા દિવ્યાબેન મહેશભાઇ પરમારના પિતા દિનેશભાઇ રાઠોડ તથા માતા નીતાબેન તેમની દિકરીને મળવા માટે તેના ઘરે ગયા હતા. ત્યારે દિવ્યાના પતિ મહેશભાઇ પરમાર તથા જેઠ જીગરભાઇ પરમાર ઘરે આવ્યા હતા. દિવ્યાબેનના માતા પિતાને ગમેતેમ બોલી તમેRead More


2015 જિલ્લા પંચાયતની ચૂંટણી: 2015ની ચૂંટણીમાં 805 મતદારો દ્વારા ‘નોટા’નાે ઉપયોગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક ગત વખતે જાહેર થયેલ 36 પૈકી માત્ર 8 ભાજપી ઉમેદવારો રિપીટ, 28 નવા : કોંગ્રેસ પક્ષે પણ 11 રિપીટ અને 25 નવા ઉમેદવારો દાહોદમાં ગયા વખતે ભાજપના બે ઉમેદવારો માત્ર 55-64 મતે પરાજિત થયા હતા દાહોદ નગરપાલિકાના નવ વોર્ડની 36 બેઠકો માટે આગામી 28મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. ત્યારે જે તે ઉમેદવારોની સૂચિમાં વર્ષોથી જે તે પક્ષને વરેલા લોકોએ બળવો કરી અન્ય પક્ષમાંથી કે અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવતા દ્વિધામાં મુકાયેલા દાહોદવાસીઓ,Read More


રજૂઆત: હિરોલા-2ના મતદાન કેન્દ્રો પર બંદોબસ્ત-વીડિયોગ્રાફીની માગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ચૂંટણી અધિકારીને ‘આપ’ના ઉમેદવારે આવેદન આપ્યું સંજેલી તાલુકાની હિરોલા 2 તાલુકા પંચાયતના મતદાન કેન્દ્રપર બોગસ મતદાનની આશંકાથી કડક પોલીસ બંદોબસ્ત સાથે વિડિયોગ્રાફી કરવાની માંગ સાથે આપ પાર્ટીના ઉમેદવારનું સંજેલી ચુટણી અધિકારી આર.સી ભૂરાને આવેદન આપવામાં આવ્યું હતું. આપ પાર્ટીના ઉમેદવારને એવો ડર છે કે હિરોલા બે તાલુકા પંચાયતના મતદાન કેન્દ્ર પર કેટલાક માથાભારે લોકો દ્વારા બોગસ મતદાન થાય તેવી શંકાને લઇ ઉમેદવાર તેમજ આપ પાર્ટીના જયેશભાઈ સંગાડાએ જણાવ્યું હતું કે હિરોલા 2 તાલુકાRead More


મધમાખીનો હુમલો: દાહોદના ગરબાડામાં મધમાખીના ઝુંડે હુમલો કરતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા, ત્રણને સારવાર માટે ખસેડવા પડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દાહોદના ગરબાડામાં મધમાખીના ઝુંડે હુમલો કરતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા, ત્રણને સારવાર માટે ખસેડવા પડ્યા ગરબાડાના ઝરીબુઝર્ગ ગામની ઘટના ટ્રેકટરમાં ઘઉં ભરતી સમયે હુમલો ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે ટ્રેક્ટરમાં ઘઉં ભરતી વેળાએ મધમાખીઓના ઝૂંડે ઓચિંતો હુમલો કરતા પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા જેમાં એક મહિલાનો પણ સમાવેશ થવા પામ્યો છે. આ મધમાખીના હુમલામાં ગંભીર રીતે ઘાયલ ત્રણ વ્યક્તિઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુ મળતી માહિતી અનુસારRead More


જિલ્લા પંચાયતની ચૂંટણી: કોંગ્રેસે 2015ની ચૂંટણીમાં નજીવી બહુમતી સાથે સત્તા મેળવી, અઢી વર્ષ બાદ બળવાખોરોએ ભાજપને શાસન સોંપ્યું

Gujarati News Local Gujarat Dahod Congress Came To Power With A Narrow Majority In The 2015 Elections, Two And A Half Years Later The Rebels Handed Over Power To The BJP Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 2015માં જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકો પૈકી કોંગ્રેસે 26 અને ભાજપે 24 બેઠકો પર વિજય મેળવ્યો હતો દાહોદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપા અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થવાની સંભાવના છે. કારણ કે 2015માં કોંગ્રેસે માત્ર બે બેઠકો વધારે જીતી બહુમતી મેળવી અઢીRead More