Tuesday, February 23rd, 2021

 

આયોજન: સાલીયા કબિર મંદિરે છ જિલ્લાના સંપ્રદાયોના સંતો ભક્તોના વિરાટ સંતસંમેલનનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દેવગઢ બારિયા29 મિનિટ પહેલા કૉપી લિંક સવારના 10 કલાકે શરૂ થયેલુ સંત સંમેલન સાંજના પાંચ કલાક સુધી ચાલ્યું દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં સાલિયા ગામના કબિર મંદીરે છ જિલ્લાના તમામ સંપ્રદાયોના સંતો-ભક્તોનું વિરાટ સંત સંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં વડોદરા, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાંથી એક હજારથી નાના મોટા સંપ્રદાયોના સંતો મહંતો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. સવારના 10 કલાકે શરૂ થયેલુ સંમેલન સાંજના પાંચ કલાક સુધી ચાલ્યુ હતું. જેમાં નારાયણધામ કાચલાના મહામંડલેશ્વર સેવાનંદજી મહારાજ, કબિરRead More


કોરોનાનો કહેર: દાહોદમાં કોરોનાના કેસ ઓછા થતાં લોકો બિન્ધાસ્ત બન્યા, ખાનગી હોસ્પિટલમાં સંક્રમિતો નોંધાય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ30 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસની સંખ્યામાં પારાવાર ઘટાડો નોંધાતા લોકો ખુબ હદે બિન્ધાસ્ત બન્યા છે. માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન વિના લગ્નો સહિતના વિવિધ સામાજિક અવસરો છુટથી યોજાતા થયા છે. તો હાલમાં સ્થાનિક ચૂંટણીના સમયે પણ શહેરી વિસ્તારો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લોકટોળા ઉમટે છે. દાહોદ શહેર સાથે જિલ્લામાં પણ મુંબઈની જેમ ફરીથી લોકડાઉનની પરિસ્થિતિ આવશે કે કેમ તેવી પણ લોકચર્ચા ચાલી રહી છે. ચૂંટણીના માહોલને લઈને રેલીઓ કે પ્રચાર-પ્રસાર ટાણે સંયમRead More


ચૂંટણી: 6 મહાનગર પાલિકાના પરિણામ બાદ દાહોદ ભાજપમાં ઉત્સાહ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ30 મિનિટ પહેલા કૉપી લિંક છ મહાનગર પાલિકાઓના પરિણામ જાહેર થતા જ દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉત્સાહનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું હતું. આ પરિણામોમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળતા હવે આગામી સપ્તાહે દાહોદ જિલ્લા- તાલુકા પંચાયત અને નગરપાલિકાની આગામી ચૂંટણીના પરિણામો કેવા આવશે તેની ચર્ચાઓ જન્મી છે. પાંચ દિવસ બાદ રવિવારે દાહોદ જિલ્લા અને તાલુકા પંચાયત સાથે દાહોદ નગરપાલિકાની 36 બેઠકો માટે ચૂંટણી થનાર છે. ત્યારે તે પૂર્વે જ મંગળવારે મહાનગર પાલિકાઓના જાહેર થયેલા પરિણામોમાં અમદાવાદ, વડોદરા, જામનગર, ભાવનગર,Read More


દારૂના ઠેકાની હરાજી: મોનાડુંગરના ઠેકાની રૂા. 12.60 કરોડથી બોલી શરૂ થશે!, ગુજરાતમાં દારૂબંધીથી રાજસ્થાનના દારૂના 5 ઠેકા સૌથી મોંઘા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ31 મિનિટ પહેલાલેખક: ઇરફાન મલેક કૉપી લિંક ગાંગડતલાઇનો ઠેકો 11.14 કરોડની રિઝર્વ પ્રાઇઝ સાથે બીજા નંબરે ગુજરાતમાં દારૂ બંધી છે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેની સરહદ ઉપર આવેલા રાજસ્થાનના બાંસવાડા જિલ્લાની સરકારી ઠેકાની દુકાન ઉપર રેકોર્ડ બ્રેક દારૂનું વેચાણ થાય છે. બોર્ડરથી માત્ર 500 મીટર દૂર મોનાડુંગરની દારૂની દુકાનથી વર્ષ 2020-21માં 1.16 કરોડ રૂપિયાનું રાજસ્વ મળ્યું હતું. રાજસ્થાનમાં નવી આબકારી નીતિ બાદ તેનાથી રેકોર્ડ બ્રેક 12.60 કરોડનું રાજસ્વ મળવાની આશા છે. મોનાડુંગર બાદ ગાંગડતલાઇની દુકાનની સૌથીRead More


સુવિધા: 27મી તારીખથી દાહોદ-ઉજ્જૈન મેમુ ટ્રેન સમયમાં ફેરફાર સાથે શરૂ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ39 મિનિટ પહેલાલેખક: ઇરફાન મલેક કૉપી લિંક દાહોદથી ત્રણ ટિકિટ મળશે, રતલામ અને નાગદાથી સીટ-કોચ બદલાઇ શકે છે દાહોદ-ઉજ્જૈન વચ્ચે મેમુ ટ્રેન 27 ફેબ્રુઆરીથી ફરી પાટા ઉપર ચઢશે. આશરે 11 માસ બાદ ટ્રેનના સમયમાં સામાન્ય પરિવર્તન સાથે તેને દરરોજ દોડાવવામાં આવશે. આ ટ્રેન ત્રણ નંબર સાથે આરક્ષિત શ્રેણિમાં ચાલશે. રિઝર્વેશન બાદ મુસાફરને દાહોદથી ઉજ્જૈન સુધી મુસાફરી કરવા માટે ત્રણ ટિકીટ આપવામાં આવશે. દાહોદથી રતલામ, રતલામથી નાગદા અને નાગદાથી ઉજ્જૈન સુધી દોડનારી આ એક જ ટ્રેન ત્રણ જુદા-જુદા નંબરRead More


ગૌરવ: ગ્રિવન્સીસ રિડ્રેસલ-ફરિયાદ નિવારણ માટે દાહોદ જિલ્લાને એવોર્ડ મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ44 મિનિટ પહેલા કૉપી લિંક ભારત સરકારનો આદિજાતિ ક્ષેત્રનો એવોર્ડ દાહોદ જિલ્લાને ફાળે પીએમ-કિસાન સ્કીમમાં 98.40 ટકા સિદ્ધિ માટે મળ્યું દાહોદને સન્માન રાજ્ય સરકારના કૃષિ-ખેડૂત કલ્યાણ વિભાગને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તેમજ કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી ઇનોવેશન માટે એમ બે-બે પ્રતિષ્ઠિત એવોર્ડ સન્માન પ્રાપ્ત થયા છે. ભારત સરકારની ખેડૂત કલ્યાણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ગુજરાતના આદિજાતિ ક્ષેત્ર દાહોદ જિલ્લાને ગ્રિવન્સીસ રિડ્રેસલ-ફરિયાદ નિવારણની શ્રેષ્ઠતા માટે કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ આપવાની જાહેરાત કરાઇ છે. રાજ્યના કૃષિ સચિવRead More


નિષ્ફળ પ્રયાસ: તસ્કરોએ દાહોદના પરેલની પોસ્ટ ઓફિસ અને ગેસ એજન્સીના ગોડાઉનના તાળા તોંડ્યાં પણ કંઇ હાથ ન લાગ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક તસ્કરોને કશુંએ હાથ ન લાગતા વિલે મોઢે પરત ફર્યા બીજી તરફ મામલતદાર કચેરીના પ્રાંગણમાંથી બાઇક ચોરાયાની ફરિયાદ દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ તેમજ ગેસ એજન્સીના ગોડાઉનના તાળા તોડી તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના હાથે કંઇ લાગ્યુ ન હતુ. જ્યારે મામલતદાર કચેરીના પ્રાંગણમાં મુકેલી એક બાઇક ચોરાઇ ગઇ હતી. બંન્ને ઘટનાઓ સંદર્ભે પોલીસે ગુના નોંધી તપાસ હાથ ધરી છે. દાહોદ શહેર પોલીસ મથકની હદમાં પરેલ વિસ્તારનો પણ સમાવેશ છે.Read More


ચૂંટણી: દાહોદ જિલ્લામાં મતદાનના દિવસે પોલીસની 160 ક્વિક રિસપોન્સ ટીમ સતત પેટ્રોલિંગ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો ઉપર એસ.આર.પી.ના હથિયારધારી જવાનો તૈનાત રહેશે કોઇ ફરિયાદ મળશે તો તુરંત કરશે કાર્યવાહી દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી તા.28ની ચૂંટણીમાં નાગરિકો ભય વિના મતદાન કરી શકે એ માટે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચૌબંધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર અનામત પોલીસ દળના જવાનોની વ્યવસ્થા સાથે ક્યુ.આર.ટી અને સ્ટ્રાઇકિંગ ફોર્સની પણ વ્યવસ્થા પોલીસ દ્વારા ગોઠવવામાં આવી છે. આ બાબતે માહિતી આપતા જિલ્લા પોલીસ વડા હિતેશRead More


અસમાન ભાવની અસર: દાહોદમાં મધ્યપ્રદેશના લોકો પણ આવી રહ્યા છે પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે, મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં 10 થી 12 રૂપિયા પેટ્રોલ-ડીઝલ સસ્તાં

Gujarati News Local Gujarat Dahod People From Madhya Pradesh Are Also Coming To Dahod To Fill Up Petrol diesel, Petrol diesel Is Cheaper By 10 To 12 Rupees In Gujarat Than In Madhya Pradesh. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દાહોદના પેટ્રોલપંપ પર MPના વાહનોની કતાર MPના પિટોલમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ ઘટ્યું દેશભરમાં વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે સામાન્ય લોકો પરેશાન છે, ત્યારે મધ્યપ્રદેશના સરહદી વિસ્તારના લોકોએ સસ્તું પેટ્રોલ ડીઝલ મેળવવા નવો રસ્તો શોધી કાઢ્યો છે. ગુજરાતને અડીને આવેલીRead More