Monday, February 22nd, 2021
ધરપકડ: કતવારામાં મિજબાની માટે ગાયની કતલ કરનાર 2 ઝબ્બે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર સ્થળ ઉપરથી 85 કિલો માંસનો જથ્થો જપ્ત દાહોદ જિલ્લાના કતવારા પોલીસ મથકનો સ્ટાફ ગતરોજ પેટ્રોલીંગમાં હતા. ત્યારે વડબારા ગામે માતા ફળિયામાં આવેલ ભુરીયા જાતીના ઘરોની નીચે કોતરમાં ગાંડા બાવળોની ઝાડીમાં એક ગાય કતલ કરી હોવાની બાતમી મળી હતી. જેના આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરવા જતા પોલીસને જોઇ મિજબાની માટે ગાયનું કતલ કરનાર કેટલાક વ્યક્તિઓ બાવળની ઝાડી તથા ઘઉંના પાકના ખેતરો તથા મકાઇના ઉભા પાકમાં સંતાઇને ભાગી ગયા હતા. જ્યારે વરવાડાનાRead More
અપીલ: સમૃદ્ધ ગુજરાતી ભાષાની ગરિમા જાળવવા ડો.રઈશનો અનુરોધ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક ડો. રઈશ મનીયાર દાહોદમાં સાહિત્યકારે લોકોને માતૃભાષાનું મહત્વ સમજાવ્યંું ‘સૂર્ય, પાણી, પુત્ર-પુત્રી કે સિંહ સહિતના શબ્દો માટે અંગ્રેજી ભાષામાં એક જ શબ્દ છે ત્યારે ગુજરાતીમાં મોટાભાગના શબ્દના 20-25 પર્યાય છે. તો આવી અત્યંત માતબર ભાષાનું ગૌરવ લેવા બદલે સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ કેમ રાખીએ છીએ તે બાબતે વિચારવા જેવું છે.’ તેવું દાહોદમાં એક કાર્યક્રમ માટે આવેલ રચયિતા ડો રઈશ મનીયારે જણાવ્યું હતું. એક ખાનગી કાર્યક્રમ માટે માતૃભાષા દિને જ તા.21 ફેબ્રુઆરી 2021નેRead More
ફાયરિંગ: દાહોદના ગરબાડા નીમચ ઘાટી પરથી બાઇક લઇને પસાર થતાં વેપારીને અજાણ્યા શખ્સોએ પાછળથી ગોળી મારી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વેપારીને પીઠ અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી ગરબાડા પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન ચેંકિગ હાથ ધર્યુ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગુલબાર ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે. વેપારી અને ત્યાં કામ કરતો વ્યક્તિ જ્યારે બાઇલ લઇને પસાર થઇ રહ્યા હતા, ત્યારે બે અજાણ્યા શખ્સો દ્વારા બે રાઉન્ડમાં ફાયરિંગ કરતાં વેપારીને હાથમાં અને પાછળના ભાગે ગોળી વાગતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વેપારીને ગરબાડા પોલીસ દ્વારા દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.Read More
રસીકરણ પર અસર: દાહોદમાં ફ્રન્ટલાઈન વર્કર્સના બીજા તબક્કાના રસીકરણ પર ચૂંટણીની અસર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 28 ફેબ્રુઆરીના બદલે હવે 3 માર્ચથી રસીકરણ થશે ફ્રન્ટલાઈન વર્કર્સ હાલ ચૂંટણી ફરજમાં વ્યસ્ત દાહોદ જિલ્લામાં હાલ કોરોનાના ઘટી રહેલા સંક્રમણ વચ્ચે પુરજોશમાં રસીકરણની કામગીરી ચાલી રહી છે. હેલ્થ વર્કસ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને એક ડોઝ અપાયા બાદ એક મહિનો થઈ જતા હવે બીજો ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામા આવી છે. જો કે, હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોવાથી ફ્રન્ટલાઈન વર્કર્સના રસીકરણ પર અસર પડી છે. અનેક એવા ફ્રન્ટલાઈન વર્કર્સ છે કે જેઓનેRead More