Saturday, February 20th, 2021

 

સુવિધા: દાહોદથી પસાર થતી મહત્વની ત્રણ ટ્રેનોને દાહોદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ અપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બાંદ્રા ટર્મિનલ-જયપુર-બાંદ્રા ટર્મિનલ સુપરફાસ્ટ ટ્રેનને સ્ટોપેજ ઓખા-નાથદ્વારા-ઓખા ટ્રેનને સ્ટોપેજ ઈન્દોર-ગાંધીનગર-ઈન્દોર ટ્રેનને સ્ટોપેજ દાહોદ રેલવે સ્ટેશન પર મહત્વની ત્રણ ટ્રેનોના સ્ટોપેજ મળતાં દાહોદ જિલ્લાવાસીઓને મુસાફરી માટે વધુ વિકલ્પો મળી રહેશે. બાન્દ્રા ટર્મિનલ – જયપુર- બાન્દ્રા ટર્મિનલ સ્પેશિયલ સુપફાસ્ટ ટ્રેન તારીખ ૨૨મી ફેબ્રુઆરીના રોજથી વિભિન્ન સ્ટેશનો પરથી પસાર થશે જેમાં બાન્દ્રા ટર્મિનલથી દાહોદ, રતલામ, નાગદા થઈ જયપુર પહોચશે. ત્યારબાદ બીજા દિવસે બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, દાહોદ, રતલામ, નાગદા, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈRead More


ખુલાસો: લાજ લેવાના પ્રયાસ બાદ નક્કી કરેલા રૂપિયા ન આપતાં મહિલાએ ગોળી ધરબી હતી, 5 દિવસ પહેલાં હત્યા કરી ફેંકી દીધો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 6 લોકોની મદદથી રેલવે લાઇન પર મૃતદેહ નાખી દીધો હતો : મહિલા સહિત 3ની ધરપકડ દાહોદ તાલુકાના બોરવાણી ખાયા ફળીયાના જંગલમાં રેલવે લાઇનની બાજુમાંથી મૃત મળેલા રમુડાભાઇ મેડાની હત્યાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલવામાં એલસીબીને સફળતા મળી છે. લાજ લેવાના પ્રયાસ બાદ રામપુરની મહિલાએ ઘરે બોલાવી ગોળી ધરબીને હત્યા કરી હોવાનું ખુલ્યુ છે. છ વ્યક્તિઓની મદદથી મૃતદેહ રેલવે લાઇને ફેંકી દેવાયોહતો. બોરવાણી ગામના ખાયા ફળીયાના જંગલમાં રેલવે લાઇનની નજીકમાં રામપુરા ગામના મેડા ફળીયામાં રહેતાRead More


શક્યતાઓ: ભાજપ-કોંગ્રેસ-અપક્ષો ટેકાવાળી સરકાર બનશે જેવી ચર્ચાઓ શરૂ, ચૂંટણી નજીક આવતાં જ દાહોદમાં લોકચર્ચાનો દોર ચાલ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દાહોદ નગરપાલિકાની ચૂંટણી આડે હવે માંડ એક સપ્તાહનો સમય બાકી છે. ત્યારે જે તે પક્ષનો મેન્ડેટ ધરાવતા અને અપક્ષ ઉમેદવારો દ્વારા ભૂતકાળમાં પોતે કરેલ અને વિજેતા બન્યા બાદ કરવા ધારેલ કાર્યોની સૂચિ સોશિયલ મીડિયા ઉપર વહી રહી છે. ગત વર્ષોમાં વિજયી બનેલા ભાજપ- કોંગ્રેસના ઉમેદવારો, આ વખતે ચૂંટણી ટાણે પોતાના વોર્ડમાં મતદારો સમક્ષ મત માંગવા નીકળે છે ત્યારે ગત ટર્મમાં તો મતદારો‌ને મોઢું પણ નહીં બતાવ્યું હોવાની કે વોર્ડના કોઈપણ કામ નહીં કર્યાRead More


હત્યાનો ભેદ ઉકેલાયો: દાહોદમાં અઠવાડિયા પૂર્વે મળી આવેલી યુવકની લાશ હત્યા કરી ફેંકી દેવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ34 મિનિટ પહેલા કૉપી લિંક જૂની અદાવતના કારણે હત્યા નિપજાવ્યાનો ખુલાસો યુવકને મળવા બોલાવી હત્યા નિપજાવ્યાનો ખુલાસો દાહોદ તાલુકાના બોરવાણી ગામે જંગલ વિસ્તારમાં રેલવે પાટાની નજીકથી એક સપ્તાહ પૂર્વે મળી આવેલી એક યુવકની લાશ હત્યા કરી ફેંકી દેવાઈ હોવાનો ખુલાસો થયો છે. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ સવારના સાત વાગ્યે બોરવાણી ગામે ખાયા ફળિયાના જંગલમાં રેલ્વે લાઈનની નજીકમાં રામપુરા ગામના મેડા ફળિયામાં રહેતા રમુડાભાઈ મનસુખભાઈ મેડાની લાશ મળી આવી હતી..મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. આRead More


પાલિકાનું પાણીપત: દાહોદ પાલિકાની ચુંટણીમાં ઉમેદવારોનો રાફડો કોઇકને રોવડાવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ગત ચુંટણીમાં 9 વોર્ડમાં 99 મુરતિયા હતા જ્યારે આ વખતે 129 મેદાનમાં છે એક પણ વોર્ડમાં એક ડઝન કરતાં ઓછા ઉમેદવાર ન હોવાથી મતોનું વિભાજન થઇ શકે દાહોદ નગર પાલિકાની ચુંટણીના પ્રચારમાં હવે ધીમે ધીમે ગરમાવો આવી રહ્યો છે.તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષો એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. ત્યારે આ વખતે તમામ વોર્ડમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યાે છે.કારણ કે 12 કરતા ઓછા ઉમેદવાર એક પણ વોર્ડમાં નથી.જેથી ગત વખતની સરખામણીએ30 ઉમેદવારો વધુ મેદાનમાંRead More


દારૂની હેરાફેરી પર સકંજો: દાહોદ જિલ્લામાં છેલ્લા 27 દિવસમાં અધધ 60 લાખની કિંમતનો દારૂ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક 9500 વ્યકિત સામે અટકાયતી પગલાં લેવામા આવ્યા નાસતા ફરતા 149 આરોપીઓને ઝડપી પાડ્યા 28 વ્યકિતની પાસા હેઠળ અટકાયત કરવામા આવી દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૮ને રવિવારે યોજનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાઇ તે માટે પોલીસ દ્વારા સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૯૫૦૦ વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. બીજી બાજુ કાયદાની પકડથી બચવા નાસતા ફરતા ૧૪૯ વ્યક્તિને પોલીસે પકડી પાડી છે.Read More