Friday, February 19th, 2021

 

સુરક્ષા જવાનોની ફૂટમાર્ચ: દાહોદના લીમખેડામાં ચૂંટણી પૂર્વે સુરક્ષા જવાનોએ ફૂટમાર્ચ યોજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા43 મિનિટ પહેલા કૉપી લિંક સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો બંદોબસ્ત ગોઠવાશે પોલીસ સજાગ હોવાનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ વિભાગે કમર કસી છે. .ત્યારે લીમખેડામાં પોલીસે ફૂટમાર્ચ યોજી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. રાજકીય રીતે લીમખેડા સંવેદનશીલ વિસ્તાર મનાતો હોય પોલીસ સતર્ક બની છે. જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે આચારસંહિતાના અમલ સાથેજ જરુરી પગલાં ભરવામા આવી રહ્યા છે.જિલ્લાને બે રાજ્યોની સરહદ સ્પર્શતી હોવાથી બાજ નજરRead More


નિરીક્ષણ: દાહોદ જિલ્લા કલેકટરે સંજેલી તાલુકાના મતદાન મથકોની સરપ્રાઈઝ વિઝીટ કરી, સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સંજેલીએક કલાક પહેલા કૉપી લિંક ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટરનો ખુલાસો પુછાયો મતદાન મથક પર સ્વચ્છતા જાળવવા સૂચના દાહોદ જિલ્લામાં 28મી તારીખે યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પહેલા આજે જિલ્લા કલેકટર વિજય ખરાડીએ સંજેલી તાલુકાના કેટલાક મતદાન મથકોની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી…..કલેકટરે મતદાન મથકો પર મતદારો અને ચૂંટણીકર્મીઓ માટે કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. જો કે, કેટલીક શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જણાતા સફાઇ કરવા સહિતની બાબતો અંગે કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર પણ કલેકટર સાથે જોડાયાRead More