Thursday, February 18th, 2021
કમોસમી માવઠું: દાહોદ નજીક કતવારામાં બપોરે વરસાદ સાથે બરફના કરાં પડ્યાં; લીલર, ગમલા,ખંગેલા, બોરખેડામાં પણ માવઠું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ13 કલાક પહેલા રવી ઋતુની પૂર્ણાહુતિ ટાંણે જ કવેળા વરસાદ આવતા હવામાન બદલાઇ ગયુ ગરમી,ઠંડીની મિશ્ર ઋતુ સાથે વરસાદ આવતા બીમારીઓનો ભય વધ્યો કતવારા ગામમાં ગુરુવારની બપોરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ અચાનક વરસાદ સાથે બરફના નાના ગોળા વરસતા સમગ્ર વિસ્તારમાં કૌતુક ફેલાયું હતું. સાવ અચાનક ચોમાસામાં વરસતો હોય તે પ્રકારે વરસાદ આરંભાયા બાદ તેની સાથે બરફના કરાં તરીકે ઓળખાતા નાનામોટા ગોળાકાર ટુકડા પણ પડ્યા હતા. દાહોદ નજીક કતવારામાં “આઈસ હેલ” તરીકે ઓળખાતા બરફના કરાં વરસ્યા હતા કતવારા ખાતેRead More
ચૂંટણી: દાહોદ ન.પાલિકામાં બહુધા વોર્ડ પૂર્ણ બહુમતિથી વંચિત રહે તેવા સમીકરણ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ગત ટર્મમાં ચાર વોર્ડમાં ભાજપની અને બે વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની હતી દાહોદ પાલિકાના આગામી ચૂંટણી જંગ માટે તમામ વોર્ડમાં આ વખતે બરાબર કાંટાની ટક્કર થાય તેવા પરિમાણો સ્વયં સ્પષ્ટ થઈ રહ્યા છે. આ વખતે 9 વોર્ડમાં ભાજપની ટિકિટની દાવેદારી બાદ ટિકિટ નહીં મળતા અપક્ષ કે કોંગ્રેસી ઉમેદવાર તરીકે અનેક લોકોએ બળવો કરી ઝંપલાવ્યું હોઈ શહેરના નવ પૈકીના એકપણ વોર્ડમાં કોઈપણ એક પક્ષની પૂર્ણ બહુમતિ નહીં આવે તેમ બહુધા લોકોનું મંતવ્યRead More
દાહોદ હારશે કોરોના: દાહોદમાં કોરોના રસીકરણના બીજા રાઉન્ડમાં 800 કોરોના વોરિયર્સનું રસીકરણ કરાયું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહાદે2 કલાક પહેલા કૉપી લિંક રસીકરણના પ્રથમ રાઉન્ડમાં 12,657 કોરોના વોરિયર્સને રસી અપાઈ હતી દાહોદ જિલ્લામાં હાલ ફક્ત 7 એક્ટિવ કેસ દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 93 લોકોના મૃત્યુ દાહોદ જિલ્લામાં કોરોનાના ઘટી રહેલા સંક્રમણ વચ્ચે રસીકરણના બીજા રાઉન્ડનો પ્રારંભ થઈ ચૂકયો છે. જિલ્લામાં 800થી વધુ આરોગ્યકર્મીઓને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો હતો. જિલ્લામાં 16 જાન્યુઆરીથી થયેલા રસીકરણના પ્રારંભ બાદ પ્રથમ તબક્કામાં 12,657 કોરોના વોરિયર્સને રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે.રસી અપાયાને એક મહિનાનો સમય પૂર્ણ થઈ જતાRead More
ગેરસમજ: દાહેદ પાલિકાના સફાઇકર્ચચારીઓએ કોરોનાની રસી મુકાવવા ઇન્કાર કરી દેતાં તંત્ર અસમંજસમાં
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વિવિધ પ્રકારની ગેરસમજના 100 થી વધુ સફાઇકર્મીઓએ રસી મુકાવવા ના કહી દેતા હવે પોલીસ સહિતના વિભાગોના અધિકારીઓની મદદ લઇ પ્રોત્સાહિત કરવા આયોજન કરાયુ દાહોદ જિલ્લામાં કોરોનાના દર્દીઓ હવે બે આંકડામાં પણ નોંધાતા નથી.બીજી તરફ જિલ્લામાં બીજા તબક્કાનુ રસીકરણ પણ સરુ થઇ ચુક્યુ છે પરંતુ દાહોદ નગર પાલિકાના મહત્ત સફાઇ કર્મચારીઓએ કોરોનાની રસી મુકાવવાનો ઇનકાર કરી દેતાં આરોગ્ય અધિકારીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા છે.હવે આ સફાઇકર્મીઓને રસી માટે પ્રોત્સાહિત કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.Read More
ગંભીર આક્ષેપ: ઝાલોદ કાર અંગ્નિ કાંડમાં મૃતકના પિરવારજનાઓના પોલીસે ગોળી મારી હોવાના ગંભીર આક્ષેપ સાથે પીએમ કલાકો સુધી ન કરવા દીધુ
Gujarati News Local Gujarat Dahod Police Did Not Allow PM’s Family Members To Do So For Hours, With Serious Allegations Of Being Shot Dead In The Zalod Car Fire Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દારુ ભરેલી આવતી કારના ગઇ કાલે અકસ્માત થયો હતો એક મૃતક મધ્યપ્રદેશના ગોવાળીથી 15 દિ પહેલા સુરત મજૂરીએ ગયો હતો ઝાલોદ બાયપાસ પર ગઇ કાલે એક કારનો અકસ્માત થતાં તેમાં આગ ફાટી નીકળી હતી.જેમાં કારમાં સવાર બે વ્યક્તિઓના સળગી જવાથી મોત નીપજ્યા હતા.કારમાં રાજસ્થાનથીRead More
કમોસમી માવઠું: દાહોદ પાસેના પૂર્વ વિસ્તારના ગામડાઓમાં કમોસમી માવઠાં સાથે કરાં પડતા આશ્ચર્ય
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક રવી ઋતુની પૂર્ણાહુતિ ટાંણે જ કવેળા વરસાદ આવતા હવામાન બદલાઇ ગયુ ગરમી,ઠંડીની મિશ્ર ઋતુ સાથે વરસાદ આવતા બીમારીઓનો ભય વધ્યો દાહોદ પંથકમાં સવારે અને રાત્રે ઠંડી પડી રહી હોવાથી મિશ્ર ઋતુની અનૂભુતિ થઇ રહી છે.તેવા સમયે ગુરુવારે બપોંરે ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા ચારે કોર ઠંડક છવાઇ ગઇ હતી.મધ્ય ગુજરાત માટે કોઇ આગાહી ન હોવા છતાં એકાએક જ વાતાવરણમાં પલ્ટો આવતાં આશ્ચર્ય સર્જાયુ હતુ. દાહાદ પંથકમાં રવી ઋતુની પૂર્ણાહુતિ સાથે હાલમાં ઘઉંRead More