Tuesday, February 16th, 2021

 

ક્રાઇમ: જાફરપુરામાં જમીનમાં ભાગ કેમ આપતાં નથી કહી સળિયાથી હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર મહિલા સહિત બેને લોખંડનો સળિયો મારી ઘાયલ કર્યા દાહોદ જિલ્લાના ઝાલોદના જાફરપુરામાં જમીનમાં ભાગ કેમ આપતાં નથી તેમ કહી એક મહિલા સહિત બે ઉપર હુમલો કરી લોખંડનો સળીયો મારી ઇજા પહોંચાડી હતી. મહિલા સહિત 3 સામે ફરિયાદ નોંધાવી હતી.દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામના પીપળી ફળીયામાં રહેતા વિનેશ મોતી ડામોર, સંજય વિનેશ ડામોર, રમીલાબેન વિનેશ ડામોર ફળિયામાં રહેતા ચંપાબેન મહેશભાઇ ડામોરના ઘરે જઇ તમે સર્વે નંબર 60 તથા 72 (બ) વાળીRead More


ચૂંટણી: સંજેલી તાલુકામાં 18 બેઠકો માટે 49 ઉમેદવારો મેદાનમાં, ચિત્ર સ્પષ્ટ થતા ત્રિપાંખીયો જંગ જામશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સંજેલી તાલુકાની બે જિલ્લા પંચાયત અને સોળ તાલુકા પંચાયતની બેઠકો ઉપર ચુંટણીનો રંગ જામશે. 18 બેઠકો માટે સંજેલી તાલુકામાં ૪૯ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જિલ્લા પંચાયતની સામાન્ય બેઠક હોવા છતાં પણ ભાજપ કોંગ્રેસ બંને પક્ષે આદિવાસી ઓનું સૌથી વધુ મતદાન હોવાથી એસટી ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. જેથી નારાજ ગામના આગેવાનો દ્વારા અપક્ષ ઉમેદવારને મેદાને ઉતાર્યો છે. તાલુકા પંચાયતની નગરની એંસી બેઠક પર ભાજપ માંથી ટીકીટ ન મળતા નારાજ કાર્યકરે અપક્ષ તરીકે દાવેદારી નોંધાવીRead More


વિવાદ: ઘુઘસમાં મારી છોકરી વેચી દીધી છે કહી ભાઇનો મોટાભાઇ પર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર ‘હંુ જીવતો છોડું નહી’ તેમ કહી જાનથી મારવાની ધમકી તારી છોકરી મરજીથી ઘર કરવા ગઇ છે કહેતા નાનો ઉશ્કેરાયો ઘુઘસમાં મારી છોકરી વેચી દિધી છે અને તેને મારી નાખી છે તેમ કહી મોટા ભાઇ પર નાના ભાઇએ હુમલો કુહાડી મારી ઇજા પહોંચાડી હતી. ઘુઘસના મલજીભાઇ સવજીભાઇ પારગી ગતરોજ સાંજે પત્ની તથા કુટુંબી સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન નાનો ભાઇ ખેમાભાઇ પારગી હાથમાં કુહાડી લઇને મલજીભાઇ પારગીને ઘરે આવી કહેવા લાગ્યોRead More


કોરોના સંક્રમણ: દિલ્હીથી આવ્યા બાદ દાહોદ સાંસદની તબિયત બગડી, ટેસ્ટ કરાવતાં કોરોના પોઝિટિવ આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર 9મી સુધી પાર્લામેન્ટરી બોર્ડમાં હતાં : 3 દિવસ દિલ્હી લોકસભામાં પણ હાજરી આપી હતી રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી પોઝિટિવ આવ્યા બાદ સંપર્કમાં આવેલા ઘણા લોકોના કોરોનાનો ટેસ્ટ કરાવતાં અન્ય કેટલાંક પણ પોઝિટિવ નીકળ્યા છે. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર પણ પોઝિટિવ આવતાં તેમને અમદાવાદ દાખલ કરવામાં આવ્યા છે. ગાંધીનગર અને દિલ્હી જ રહ્યા હોવાથી જિલ્લામાં અન્ય કોઇના સંપર્કમાં તેઓ આવ્યા હોય તેવું જાણવા મળ્યુ નથી.દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને કોરોના પોઝિટિવ આવતાRead More


તસ્કરી: ગરબાડા પેટ્રોલપંપ ઉપર પાર્ક કરેલી ક્રુઝર ચોરાઇ, ઘર જવા રસ્તો ન હોઇ પેટ્રોલ પંપે ગાડી મૂકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખારવા ગામના કોતરફળીયામાં રહેતા નારસીંગભાઇ ધારજીભાઇ ગુંડીયાએ પોતાની જીજે-17-બીએ-9734 નંબરની ક્રુઝર ગાડી તેમના ઘરે જવાનો રસ્તો ન હોય તારીખ 11ના રોજ રાત્રીના નવ વાગ્યાના અરસામાં ગરબાડાના પેટ્રોલ પંપ ઉપર ગાડી મુકી ઘરે ગયા હતા. દરમિયાન રાત્રીના સમયે ચોર ઇસમોએ નારસીંગભાઇની રૂા.1,00,000ની કિંમતની ક્રુઝર ગાડીને નિશાન બનાવી ડુપ્લીકેટ ચાવી કે લોક તોડી ચોરી કરી લઇ ગયા હતા. બીજા દિવસે સવારે 10 વાગ્યાના અરસામાં પેટ્રોલ પંપ ઉપર જતાં ત્યાંRead More


ચુકાદો: ડાકણની શંકામાં હુમલો કરનારા 4ને 8 માસની કેદ, અંતેલામાં 4 સામે ફરિયાદ નોંધાવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દેવગઢ બારિયાએક કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામના ટીનાબેન ભારતભાઇ વાદી ઉપર ડાકણનો વહેમ રાખી તે મારી છોકરીના છોકરાઓ ખાઇ ગયાના મુદ્દે પંચાણું ભેગુ કરવાના છે તેમ જણાવી તા.18-4-2017ના રોજ રાત્રીના 9 વાગ્યે ભથવાડા ટોલનાકા પાસે બોલાવતા ટીનાબેન તથા તેમના પતિ. સસરા અને સગાસંબંધીઓ ભથવાડા ટોલનાકા પાસે જતાં ગોલ્લાવ ગામના ચતુરભાઇ વાદી, રાજુ ચતુર માવી, સુમિત્રાબેન વાદી, રેખાબેન વાદીએ ભેગા મળી ટીનાબેન વાદીને બિભત્સ ગાળો બોલી તેમના પતિ ભારતભાઇ સાથે ઝપાઝપીRead More