Sunday, February 14th, 2021

 

ચૂંટણી: ઉસરવાણ ગામનાં 100થી વધુ કોંગી કાર્યકર BJPમાં ભળ્યા, રેટિંયામાં BTPને સમર્થન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર પોતાના પક્ષથી નારાજ લોકોનો બીજા પક્ષમાં જવાનો સિલસિલો યથાવત પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ન મળતાં કાર્યકરોમાં નારાજગી દાહોદ જિલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકાના પંચાયતની ચુંટણીમાં ઉમેદવારી કરવા ન મળતાં કેટલાંક કાર્યકરો પોતાના પક્ષથી નારાજ હતાં. જેથી આગેવાનો પોતાના કાર્યકરો સાથે વિવિધ પક્ષમાં જોતરાતા હોવાની ઘટના રોજ બનતી હતી. જોકે, હવે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો નક્કી કરી દીધા છે તે છતાય કાર્યકરોની નારાજગી ઓછી નહીં થતાં એક પક્ષમાંથી બીજા પક્ષમાંRead More


ક્રાઇમ: મિત્રની મદદથી બાવકાના યુવકે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ/લીમખેડા2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર લીમખેડા, દાહોદ તાલુકાથી બે સગીરાના અપહરણ સુરેલીના યુવકે દાહોદથી લગ્નના ઇરાદે અપહરણ કર્યું દાહોદ જિલ્લામાંથી લગ્નના ઇરાદે બે તરૂણીના અપહરણ થયા હતા. જેમાં લીમખેડા તાલુકામાંથી બાવકા ગામના યુવકે તેના મિત્રની મદદથી સગીરાનું અપહરણ કરી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ પંચમહાલના સુરેલી ગામના યુવકે દાહોદ તાલુકાની એક તરૂણીને પોતાની પત્ની તરીકે રાખવા અપહરણ કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી.ચીલાકોટા ગામની સગીરા રાત્રિના નવેક વાગ્યે તેનાં કાકાના ઘરે ટીવી જોવાRead More


સમસ્યા: દિલ્હી-મુંબઇ વચ્ચે 130ની સ્પીડે ટ્રેન દોડાવામાં ગોધરા અને રતલામ સેક્શન અવરોધક બન્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાલેખક: ઇરફાન મલેક કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર 3 મોટા ઘાટ અને 8 કર્વથી મુશ્કેલી : મેઘનગર-લીમખેડા, લીમખેડા -ગોધરા વચ્ચે સ્પીડ વધારાઇ મુશ્કેલીવાળા સ્થળે 120ની સ્પીડની ફરજ રતલામ મંડળનું ગોધરા-રતલામ સેક્શન 1381 કિમી લાંબા દિલ્હી-મુંબઇ રૂટ ઉપર 130 કિમી પ્રતિ કલાકની સ્પીડે ટ્રેન દોડાવવામાં મોટી બાધા બની રહ્યું છે. ગોધરા-રતલામ રેલ ખંડના ત્રણ મોટા ઘાટ સહિત આઠ કર્વ તેનું મોટુ કારણ બની રહ્યું છે. તેના કારણે 189 કિમી લાંબા ગોધરા-રતલામ રેલખંડમાં ટ્રે્નો 100થી 120ની સ્પીડે જ ચાલીRead More


ફરમાન ફરજીયાત: દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને જિલ્લા પંચાયતમાં બોલાવી કોરોનાની રસી આપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ડીડીઓએ સમીક્ષા બેઠકના નામે પરિપત્ર કરાવી કચેરીમાં તેડાવ્યા આનાકાની કરતા શિક્ષકોને રસી મુકાવવા સમજાવવા પડ્યા દાહોદ જિલ્લામાં કોરોનાના રસીકરણની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.બીજી તરફ પ્રાથમિક શિક્ષકો માટે એક ફરજીયાત પરિપત્ર કરીને જિલ્લા પંચાયતમાં બોલાવીને શિક્ષકોને રસી મુકવામાં આવી હતી. ઘણાં આનાકાની કરતા શિક્ષકોને આરોગ્ય વિભાગના અધિકારીઓએ સમજાવીને રસીકરણ કરાવ્યુ હતુ. આ પરિપત્ર શિક્ષણ આલમમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે. દાહોદ જિલ્લામાં આરોગ્ય કર્મીઓને સૌ પ્રથમ કોરોનાની રસી મુકવામાં આવી હતી.ત્યાર બાદRead More