Friday, February 12th, 2021

 

ભાસ્કર વિશેષ: દાહોદના ડબગરવાડમાં ભાજપાના ઉમેદવારો માટે નો-એન્ટ્રીના બેનર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બે અસંતુષ્ટોએ કોંગ્રેસમાંથી અને ત્રણ જણાએ અપક્ષમાંથી ફોર્મ ભર્યા વોર્ડ નંબર 5ના ભાજપના પૂર્વ કાઉન્સિલર યુસુફ રાણાપુરવાલાએ પણ કોંગ્રેસનો ખેસ પહેર્યો દાહોદ શહેરમાં ભાજપ દ્વારા નગર પાલિકાના કાઉન્સિલરો માટેનું લિસ્ટ જાહેર કર્યા બાદ જેમને ટિકીટ મળી નથી તે દાવેદારોમાં અસંતોષની લાગણી જોવા મળી હતી. તેના પગલે વોર્ડ નંબર 3ના કાઇદ ચુનાવાલાએ તો રાતોરાત કોંગ્રેસનો ખેસ પહેરી શુક્રવારે ફોર્મ ભર્યુ હતું. બીજી તરફ વોર્ડ નંબર-7માં ટિકીટ નહીં મળતાં સતીષ પરમારે પણ અપક્ષમાં ફોર્મ ભર્યુRead More


ભાસ્કર વિશેષ: તેલંગાણાના સખી વનસ્ટોપ સેન્ટરે સ્થાનિક પોલીસની મદદથી મહિલાનો તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક  મહિલાને તેલંગાણામાં પરિજનો સાથે મેળાપ કરાવ્યો હતો. 11 દિવસ આશ્રય આપી તેલુગુ ભાષા જાણકારને સાથે રાખી કાઉન્સિલિંગ કરવામાં આવ્યું દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે કરેલું ઉમદા કાર્ય, મહિલાના પરિવારજનો 1 વર્ષથી તેની શોધખોળ કરતા હતા દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે તાજેતરમાં જ એક માનસિક અસ્વસ્થ મહિલા જે પોતાના પરિવારથી વિખૂટી પડીને ખોવાઇ હતી તેને છેક તેલંગાણા ખાતેના પોતાના વતન પહોંચતી કરી છે. આ મહિલાના પરિવારજનો છેલ્લા એક વર્ષથી તેની શોધખોળ કરી રહ્યાં હતા.Read More


આરોગ્ય તપાસ અભિયાન: દાહોદના 5 વર્ષ સુધીના 3 લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બાળ સેવા કેન્દ્ર તેમજ બાળ સંજીવની કેન્દ્ર ખાતે નિ:શુલ્ક સારવાર અપાશે. DDO દ્વારા ઉસરાવણ આંગણવાડી કેન્દ્રથી આરોગ્ય તપાસ અભિયાનનો પ્રારંભ અતિકુપોષિત-મધ્યમ બાળકોની ખાસ કાળજી રખાશે દાહોદની ઉસરાવણ આંગણવાડી કેન્દ્ર–4 ખાતે જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજની આંગેવાનીમાં કુપોષણ મુક્ત દાહોદ અભિયાન અંતર્ગત જિલ્લામાં પાંચ વર્ષ સુધીના તમામ બાળકોની આરોગ્ય તપાસણી અભિયાનનો આરંભ કરાયો છે. ઉસરાવણ આંગણવાડી કેન્દ્ર ખાતે કાર્યક્રમમાં 91 બાળકોની આરોગ્ય તપાસ કરીને અભિયાન શરૂ કરાયું છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા જિલ્લાના 3 લાખથીRead More


હાલાકી: દાહોદની ટ્રાફિક સમસ્યા તંત્ર માટે સરદર્દ બની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક તંત્રના ચોપડે રોડ વન-વે તરીકે જાહેર છે ટેમ્પાેના આવાગમન પર પ્રતિબંધની માગ દાહોદના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના પાઈપ કાજે ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે બાકીના માર્ગો ઉપર સ્વાભાવિક રીતે વધુ ટ્રાફિક રહે છે. તેવા સમયે દાહોદના એમજી રોડ એમ જ ખૂબ સાંકડો જ છે છતાં રીક્ષા, હાથલારી અને માલવાહક ટેમ્પાનો ઝમેલો દિવસભર આવાગમન કરતા લોકોને કનડગતરૂપ નિવડે છે. તો શહેરના એમ.જી રોડ ઉપર દુકાન ધરાવતા અનેક વેપારીઓ પણ પોતાના સ્કુટરો ઉભા મુકી દેRead More


રાજકારણ: દાહોદમાં ભાજપાના નારાજ અગ્રણી મહિલાને સમજાવતો ઓડિયો વાયરલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ7 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર અપક્ષ ઉમેદવારી કરવાની વાતે સમજાવટની પ્રક્રિયા પ્રથમ મહિલા પ્રમુખને ટિકિટ નહીં મળતાં ગુસ્સે ભરાયાં દાહોદ શહેરમાં વોર્ડ નં: 9માંથી ભાજપના ઉમેદવાર તરીકે પોતાને જાહેર નહીં કરાતા વિદ્યાબેન મોઢીયા નામે મહિલાએ દાવેદારી નોંધાવ્યા બાદ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાનું નક્કી કર્યાનું જાણતા ભાજપ મોવડી મંડળ દ્વારા તેમને સમજાવટની પ્રક્રિયા આદરવામાં આવી હતી. આ સમજાવટની ઓડિયો કિલપ દાહોદમાં ફરતી થઇ જતા આ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ભાજપનું શાસન આવ્યા બાદ દાહોદ નગરRead More


ઘસારો: દાહોદ જિલ્લામાં ચુંટણીના ઉમેદવારી પત્રો ભરવા ભારો ભીડ જામી, એક જ દિવસમાં 941 ફોર્મ ભરાયા

Gujarati News Local Gujarat Dahod In Dahod District, A Huge Crowd Jammed To Fill Up The Election Nomination Papers, 941 Forms Were Filled In A Single Day. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક જિલ્લા પંચાયતમાં 157, તાલુકા પંચાયતાઓમાં 727 અને પાલિકામાં 57 ફોર્મ ભરાયા કાર્યકરો દ્વારા કોરોના ગાઇડ લાઇનનું કોઇ પાલન ન થયું દાહોદ જિલ્લામાં ઉમેદવારી માટે શુક્રવારે કતારો જામી હતી. જિલ્લામાં એક જ દિવસમાં કુલ 941 ઉંમેદવારી પત્રો ભરાયા હતા. જોકે આવતી કાલે અંતિમ દિવસે આંકડો વધી જશેRead More


નારાજગી: ​​​​​​​દાહોદ શહેર ભાજપામાં ઉમેદવારોની પસંદગી મામલે ઉકળતો ચરુ,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ત્રણ ટ્રમતી ચુંટાતા વોર્-3ના સદસ્યે મધરાતે કોંગ્રેસનો હાથ ઝાલી લીધો વધુ રાજીનામા પડવાની તેમજ અપક્ષ ઉમેદવારી નોંધાય તેવી શક્યતા દાહોદ નગર પાલિકાની યાદી જાહેર થતાની સાથે જ કેટલાક વોર્ડમાં વિરોધ વંટોળ ઉભોથયો છે.જેથી કેટલાકે રોષ ઠાલવ્યો છે તો કેટલાક કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે.આમ ભાજપા માટે હાલ પડકારો ઉભા થઇ રહ્યા છે પરંતુ ડેમેજ કંટ્રોલ બાદ પરિસ્થિતિ બદલાઇ પણ શકે છે.બીજી તરફ ભાજપામાં ભડકો થતાં કોંગ્રેસીઓ ગેલમાં આવી ગયા છે. દાહોદ પાલિકાની જાહેર કરાયેલીRead More