Wednesday, February 10th, 2021

 

રાજકારણ: દાહોદમાં ભાજપના ઉમેદવારોની જાહેરાતની વાતથી ઉત્તેજના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બુધવારે બપોરે અંતિમ સૂચિ જાહેર થવાની હતી દાહોદ પાલિકામાં ભાજપે ઉમેદવાર તરીકે દાવેદારી કરી ચુકેલા 161 પૈકી અંતિમ 36 અંતિમ નામોની જાહેરાત ગાંધીનગરના કમલમ્ ખાતેથી બપોરે એક વાગે પ્રકાશિત થશે તે વાત વહેતી થયા બાદ દિવસભર જિલ્લામાં કોના શિરે ઉમેદવારીનો કળશ ઢોળાયો છે બાબતે લોકોમાં જબરજસ્ત આતુરતા જન્મી હતી. ફાઈનલ સૂચિની જાહેરાત થવાની વાતે ઉત્તેજના ‌સાથે આને ટિકિટ મળી ને તેની ટિકિટ કપાઈની અફવાઓ ફેલાઇ હતી. જોકે, બુધવારના રોજ સૂચિ જાહેર નહીં થતાંRead More


ભાસ્કર વિશેષ: ચૂંટણીમાં ડખો ન કરવા 5939 લોકોને પોલીસની સૂચના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં એક માસમાં 5939 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા CRPC 110 મુજબ સૌથી વધુ કાર્યવાહી કરાઇ, નાની મારામારીથી માંડીને મોટા ગુનામાં શામેલ લોકો સામે કાર્યવાહી : દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 507 લોકોને ખંગાળ્યા દાહોદ જિલ્લામાં ગુનામાં સંડોવાયેલા અને ગુનાઇત માનસિકતા ધરાવતાં લોકો સામે પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવતાં હોય છે. ત્યારે દાહોદ જિલ્લામાં નગર પાલિકા,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામેRead More


અકસ્માત: ધાનપુરના નળુમાં 2 બાઇક વચ્ચે અકસ્માત : 3 ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક અજાણ્યા મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લાના ધાનપુરના નળુ ગામે બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ સંદર્ભે ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. ધાનપુરના લીમડી મેન્દ્રી ગામે રહેતા નટવરભાઇ ધારવાની સાસુ હસમાબેન બીમારી હોઇ જેથી તેઓ મુકેશભાઇ રમેશભાઇ ચૌહાણ સાથે તા.1લી ફેબ્રુઆના રોજ જીજે-20-એકે-4948 નંબરની બાઇક લઇને દુધામલી ગામે તેમની સાસરીમાં સાસુની ખબર અંતર પુછવા ગયા હતા. ત્યાર બાદ બન્ને જણા સાંજના સમયે ઘરે પરતRead More


સ્થાનિક સ્વરાજયની ચૂંટણી: દાહોદ પાલિકામાં કોંગ્રેસના 1 ઉમેદવાર સહિત કુલ 8 લોકોએ ઉમેદવારી નોંધાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક અત્યાર સુધી પાલિકા માટે 182 ઉમેદવારો દ્વારા 485 ફોર્મનો ઉપાડ દાહોદ પાલિકાની ચૂંટણીમાં 36 બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતર્ગત તા.10-2-’21 ને બુધવારે સાંજ સુધીમાં કુલ મળીને 182 ઉમેદવારો દ્વારા કુલ 485 ફોર્મનો ઉપાડ થયો હતો. તો તે પૈકી બુધવારે સાંજ સુધીમાં કુલ મળીને 8 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. બુધવાર સુધીમાં વોર્ડ નં: 3 અને 7 માંથી 2-2, વોર્ડ નં: 4 માંથી 1 અને વોર્ડ નં:5 માંથી 3 મળીને કુલ 8Read More


કોરોનાના વળતા પાણી: દાહોદ જિલ્લામાં કોરોનાનો માત્ર એક દર્દી નોંધાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં કોરોનાના નવો એક જ સંક્રમિત નોંધાયા હતા. જિલ્લામાં કુલ નોંધાયેલા નવો કેસ દાહોદ શહેરનો નોંધાયો હતો. Rtpcr ટેસ્ટના 135 સેમ્પલો પૈકી 1 કેસ પોઝિટિવ નોંધાયો હતો.જયારે કે રેપીડના 613 સેમ્પલોના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ સાથે હવે દાહોદ જિલ્લામાં કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 10 થઇ છે. ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં તા.2 અને 7 ફેબ્રુઆરીએ શૂન્ય કેસ નોંધાવા‌ સાથે 10 દિવસમાં જિલ્લામાં કુલ મળીને માત્ર 11 કેસ નોંધાયા છે.


ભાસ્કર વિશેષ: પીપલોદમાં હાટબજાર બંધ રહેતાં હાથ મજૂરીયા બેરોજગાર બનતાં જીવન ગુજારવું મુશ્કેલ બન્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ પીપલોદ2 કલાક પહેલા કૉપી લિંક તૈયાર કરેલો માલ ન વેચાતાં આર્થિક ખેંચતાણ : ઘણાં સ્થળે હાટ ભરાય છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે થોડા સમય અગાઉ ગુણા સાલિયા રોડ ઉપર સાપ્તાહિક શનિવારે હાટ બજાર ચાલુ કરવામાં આવ્યું હતું. જે હાટ બજાર દેશ વ્યાપી કોરાની મહામારીના લીધે સરકારના ફરમાવેલ લોકડાઉનના કારણે બંધ કરી દેવાયુ હતું.હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ સરકારી ગાઇડલાઇન મુજબ દાહોદ જીલ્લામાં અમુક જગ્યાએ હાટબજાર ચાલુ થઇ ગયા છે. ત્યારે પીપલોદ ગામે પુનઃ હાટબજાર ચાલુ કરાવવાRead More


મદદ: માંડલીના તલાટીને મામલતદાર કચેરીમાં બોલાવીને ઉમેદવારને કાગળો અપાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ઘરવેરા-શૌચાલયનો દાખલો લેવા જતાં પ્રતિસ્પર્ધીએ ડખો કર્યો હતો દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલી તાલુકા પંચાયત સીટના ઉમેદવારને ગ્રામ પંચાયત ખાતેથી ચુંટણીને લગતા કાગળો મેળવવા માટે પોલીસ પ્રોટેક્શનની માંગ સાથે પંચાયત ખાતે પહોંચી ગયા હતા જ્યાં તેમને ઘરવેરા સહીતના કાગળો ન મળતા સંજેલી ચૂંટણી અધિકારીને જાણ કરાઇ હતી.તાત્કાલિક તલાટીને લેખિત જાણ કરી સંજેલી મામલતદાર ખાતે બોલાવી ઉમેદવારને ઉમેદવારી નોંધાવવા માટે પંચાયતમાંથી શૌચાલય, ઘરવેરા સહિતના કાગળો અપાવતા ગામ સહિત તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાપ્તRead More


ચોરી: શિક્ષકના બંધ મકાનને નિશાન બનાવીને દાગીનાની તસ્કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક શિક્ષક પત્ની બાળકો સાથે લીમખેડા ભાડાના મકાનમાં રહેતા હતા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપળીયા ગામે એક બંધ મકાનના તસ્કરોએ તાળા તોડી 42,500ના ચાંદીના દાગીના ચોરી કરી ગયા હતા. આ સંદર્ભે મકાન માલિકે તસ્કરો વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપળીયા ગામના રહેવાસી અને લીમખેડાના ઉસરા પ્રા.શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં મહેશભાઇ સડયાભાઇ ડામોર પીપળીયા વાડા ઘરે તાળુ મારી લીમખેડાની ચિત્રકુટ સોસાયટીના ભાડેના મકાનમાં પત્ની બાળકોRead More


આદેશ: ફતેપુરા મનરેગા યોજનાના GRSએ ગેરરીતિ કરતાં ફરજ પરથી છૂટા કરવાનો TDOનો હુકમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ફતેપુરા2 કલાક પહેલા કૉપી લિંક પાસવર્ડ સાથે ચેડાં કરી નાણાં ઉપાડવાનો પ્રયાસ કરાતાં કાર્યવાહી કરાઇ ફતેપુરા તા. પંચાયત અવારનવાર કૌભાંડો અને બનાવોને લઇને વિવાદમા રહે છે. ત્યારે આજરોજ ફરી તાલુકા પંચાયતની મનરેગા યોજનામા ગ્રામ રોજગાર સેવકે તરીકે ફરજ બજાવતા કર્મચારીએ બારોબાર મસ્ટર રોલ ફીલ કરી પાસવર્ડ સાથે ચેડા કરી નાણાની ગેરરીતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબત ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને ધ્યાને આવતા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ રોજગાર સેવકને તાત્કાલિક અસરથી ફરજ પરથી છુટા કરવાનો હુકમ કરતા તાલુકામાRead More


સ્થાનિક સ્વરાજયની ચૂંટણી: સંજેલી તા.પંચાયતની 16 બેઠકો માટે 16 ઉમેદવારીપત્રો ભરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સંજેલી2 કલાક પહેલા કૉપી લિંક સંજેલી તાલુકામાં ઉમેદવારી પત્રો ભરાયા. કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ટેકેદારો સાથે ઉત્સાહભેર આવ્યા દાહોદ જિલ્લા પંચાયત અને સંજેલી તાલુકા પંચાયતની 16 બેઠકો માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સંજેલી તાલુકામાં કોંગ્રેસે શ્રીગણેશ કર્યા હતાં. જેમાં આજે 12 વાગ્યાના સમયે ચમારીયા તેમજ હિરોલા જિલ્લા પંચાયતની બેઠક માટેના 2 ઉમેદવારે આજરોજ સંજેલી મામલતદાર કચેરી ખાતે તાલુકા ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ આપ્યું હતું. સરકારની ગાઇડલાઇન મુજબ આરોગ્ય વિભાગ દ્વારા ઉમેદવારો તેમજ તેમના ટેકેદારોને થર્મલ ગનથી ચેક કરીને પ્રવેશRead More