Tuesday, February 9th, 2021

 

હાઉઝ ધ જોશ: દાહોદ જિલ્લામાં ચૂંટણીને કારણે 17 પોલીસ મથકમાં  4500 અટકાયતી પગલા લીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ30 મિનિટ પહેલા કૉપી લિંક જિલ્લામાં 4300 પરવાનેદારોએ હથિયાર જમા કરાવી દીધા 433 સામે બીનજામીનપાત્ર વોરંટ બજાવી કોર્ટમાં રજૂ કર્યા ,સરહદે પણ બાજ નજર દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુટણીને લઇને પોલી સક્રિય છે.સરહદો પર પોલીસ બાજ નજર રાખી રહી છે ત્યારે ચૂંટણીમાં ગુનાખોરી ડામવા પરવાનેદારોના હથિયરો જમા કરાવવાની કામગીરી ચાલી રહી છે.ઉપરાંત 17 પોલીસ મથકોમાં મળીને 4500 જેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. તેમજ ગુનાઇત કુંડળી ધરાવનારાઓ ને સાંણસામાં લેવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓRead More