Monday, February 8th, 2021

 

કાર્યવાહી: થાળામાં ખુલ્લા ખેતરમાંથી રૂપિયા 1.94 લાખનો દારૂ, બિયર ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પોલીસને જોઇ પીપળીયાનો કલ્પેશ મેતુ તાવીયાડ ફરાર થતાં ગુનો નોંધાયો ખુલ્લા ખેતરની વાડના ભાગે 2016 નંગ બોટલ સંતાડેલો દારૂ ઝડપાયો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થાળા ગામેથી ખુલ્લા ખેતરમાંથી સગેવગે કરે તે પુર્વે લીમડી પોલીસે રૂપિયા 1.94 લાખના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસને જોઇ બૂટલેગર ફરાર થઇ ગયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમડી પોલીસ મથકના પી.એસ.આઇ. વી.આર.ચૌહાણ તથા સ્ટાફ ગત રાત્રીના સમયે મીરાખેડીRead More


નિર્ણય: ફતેપુરા તાલુકામાં રોજી રોટી માટે આદિવાસી પરિવારોની હિજરત, બસ સ્ટેશન પર મુસાફરોનો ધસારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ફતેપુરા3 કલાક પહેલા કૉપી લિંક ફતેપુરા તાલુકાના બસ સ્ટેશને મોટી સંખ્યામા મજુરી અર્થે બહાર ગામ જતો ગરીબ વર્ગ નજરે પડે છે. ઔદ્યોગિક કંપનીઓના અભાવે રોજગારી ન મળતાં બહારગામ જવું પડે છે ફતેપુરા તાલુકામાંથી બહાર ગામ રોજી રોટી માટે લોકોની હિજરત યથાવત છે. ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં ઓદ્યોગિક કંપનીઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ફતેપુરા તાલુકામાં રોજીરોટી માટે ગરીબ વર્ગ બહાર ગામ મજૂરીએ જઇ રહ્યો છે. સરકાર દ્વારા તાલુકા સહિત જિલ્લાના લોકો બહાર ગામ રોજી રોટી માટે નRead More


આપ ક્યુ મે હૈ: દાહોદમાં બીએસએનએલનુ નેટવર્ક કલાકો સુધી બંધ થઇ જતાં ગ્રાહકો અટવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ16 મિનિટ પહેલા કૉપી લિંક ચૂંટણીની મૌસમમાં નેતાઓ,કાર્યકરોઅને સરકારી બાબુઓ પરેશાન થઇ ગયા સૌથી મોટી સમસ્યા ઓન લાઇન શિક્ષણ મેળવતાં ભુલકાંઓ માટે સર્જાઇ દાહોદ શહેરમાં રવિવાર મધરાતથી બીએસએનએલનુ નેટવર્ક સંપૂર્ણ બંધ થઇ જતાં તેના ગ્રાહકો પરેશાન થઇ ગયા હતા.શહેરમાં ચાલતા ખોદકામને લીધે કેબલ કપાઇ જતાં લેન્ડ લાઇન અને મોબાઇલ બંધ થઇ જતાં સંચાર વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી. કલાકોના સમારકામ બાદ સાંજે નેટવર્ક યથાવત થયુ હોવાનુ જાણવા મળ્યુ છે.બીએએનએલના અદિકારીઓના ફોન પણ બંધ થઇ ગયા હતા. દાહોદ શહેર તથાRead More