Sunday, February 7th, 2021

 

હુમલો: વડભેટમાં સામાન્ય વાતે લાકડી વડે હુમલો કરી 1ને ઘાયલ કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. જંગલી જાનવરો ભગાડતી વેળા 5 લોકો દ્વારા હુમલો કરાયો બે મહિલા સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વડભેટ ગામના અંકુરભાઇ મહેશભાઇ રાઠવા તથા તેમના કુટુંબી ભાઇ નરેશભાઇ નટવરભાઇ રાઠવા, પંકજભાઇ નટવરભાઇ રાઠવા તેમના હોળી ફળીયામાં આવેલા ખેતરમાં જંગલી જાનવરો ભગાવતા હતા. તે તરમિયાન દિપસીંગ મુળા રાઠવા તેના હાથમાં લાકડી લઇ આવી અંકુરભાઇની ફેંટ પકડતાં તુ મારો કોલર કેમ પકડે છે. તેમ કહેતા તે ઓચીંતી તેના હાથમાRead More


અકસ્માત: ચિત્રોડીયામાં રોડ પર પશુના લીધે બાઇક પરથી પટકાતાં એકને ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. પુત્ર પિતાને નોકરી પર મુકવા જતાં અકસ્માત નડ્યો બ્રેક મારતાં બાઇક પરથી પટકાયેલા પિતાના હાથ પગ ભાંગ્યા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અલીફનગર કસ્બા વિસ્તારમાં રહેતો સજ્જાદ સમીઉલ્લા શેખ ગત તા.29 ડિસેમ્બરના રોજ તેના મિત્રની જીજે-20-એએન-3814 નંબરની મોટર સાયકલ લઇને તેના પિતા સમીઉલ્લા શેખને કાંકણવાડી નોકરીના સ્થળે મુકવા જતો હતો. ત્યારે ચિત્રોડીયા હનુમાન મંદિરની ટેકરી નજીક અચાનક રોડની વચ્ચે ઢોર આવી જતા મોટર સાયકલ ઉપરથી કાબુ ગુમાવી દેતાં અચાનક બ્રેક મારતા બન્નેRead More


ફોજદારી: કંજેટામાં ઘરમાંથી 32,000ના દારૂ સાથે બૂટલેગર ઝડપાયો, દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટર નંગ 27 મળ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. દાહોદ જિલ્લાના ધાનપુરના કંજેટામાં ઘરમાંથી 32,400 રૂપિયાના દારૂ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ મથકનો સ્ટાફ ગતરોજ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન કંજેટા માળીયા ફળિયામાં રહેતો મહેશ ઉર્ફે પિન્ટુ સરદાર માવી તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેઇડ કરતાં મહેશ ઉર્ફે પિન્ટુ માવી ઘરે હાજર મળી આવતાં તેને સાથે રાખી ઘરમાં તલાસી લેતાં એક ખુણામાંથીRead More


ભાસ્કર વિશેષ: ‘શિયાળું વિઝા’ લઇ યુરોપથી છેક દાહોદ આવેલા બતક રેડ ક્રિસ્ટેડ પોચાર્ડ : નગરાળા-દસલા તળાવે રાતોબારી બતક ઉમટ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને દાહોદ આસપાસ આવેલા જળાશયોમાં પડાવ દાહોદમાં શિયાળાની મોસમ પક્ષીવિદો-પ્રેમીઓ માટે અનોખો અવસર લઇને આવે છે. માગશર મહિનાની આસપાસ જયારે ઠંડી જોર પકડવાનું શરૂ કરે છે ત્યારે છેક યુરોપથી પ્રવાસ કરીને આવતા રેડ ક્રેસ્ટેડ પોર્ચાડ જેને ગુજરાતીમાં લાલચાંચ કારચીયા કે રાતોબારી કહે છે. દાહોદમાં મોટી સંખ્યામાં પોતાનો શિયાળો ગાળે છે. ગુજરાતમાં થોર જેવા તળાવમાં પણ આ પક્ષી માંડ બે-ત્રણ જોવા મળતાં હોય છે. જયારે દાહોદનાં નગરાળા-દસલા તળાવ ખાતે પક્ષીપ્રેમીઓ તેમનેRead More


દીપડાની દહેશત: ​​​​​​​ધાનપુર તાલુકાના ડુમકામાં નીંદર માંણતી મહિલા પર દીપડાનો હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દીપડાએ જમણો હાથ જડબામાં જકડી લેવાનો પ્રયાસ કરતા મહિલાએ બુમરાણ મચાવી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં દીપડાના આતંકની ઘટનાઓ નવી નથી ત્યારે ફરી એક વાર ધાનપુર તાલુકાના ડુમકામાં પોતાના કાચા મકાનમાં ઉંઘી રહેલી મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો.જેથી મહિલાએ બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવતાં દીપડો ભાગી ગયો હતો. દીપડાએે મહિલાના જમણાં હાથે ઇજા પહોંચાડતા તેને સરકારી દવાખાને સારવાર આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકામાં મોટો વન વિસ્તાર છે.ધાનપુરRead More


ખનિજ ચોરી: ​​​​​​​ગરબાડામાં માટીનુ ગેરકાયદે ખન કરનારનુ જેસીબી અને બે ટ્રેક્ટર જપ્ત કરાયુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક મામલતદારે તપાસ કરતા કોઇ પ્રકારની રોયલ્ટી ન હોવાથી ખોદકામ રોકી દેવા આદેશ ખાણ ખનિજ વિભાગ હવે દંડનીય કાર્યવાહી હાથ ધરશે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ખનિજોનુ ગેરકાયદે ખનન વર્ષોથી કરવામાં આવી રહ્યુ છે ત્યારે મામલતદારે હાલમાં પણ તાલુકા મથક ગરબાડામાં જ ગેરકાયદે માટીનું ખનન કરનારાનુ એક જેસીબી મશીન અને બે ટ્રેક્ટર જપ્ત કરી દીધા છે. હવે ખાણ કનિજ વિભાગ દ્વારા જવાબદારને પેનલ્ટી ફટકારવામાં આવશે પરંતુ આ ખનિજ ચોરી ક્યારે બંધ થાયે તેવી કડક કાર્યવાહીRead More