Saturday, February 6th, 2021

 

શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત: દાહોદ જિલ્લાની શાળાઓમાં 65 ગ્રંથપાલની જગ્યા ભરાતી જ નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 1996થી ભરતી જ નહીં કરાતાં શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત ભારત સરકારે ગુજરાત રાજ્યમાં નર્મદા અને દાહોદ જિલ્લાને માત્ર મહત્વકાંક્ષી તરીકે જાહેર કરી સર્વાંગિક વિકાસ માટે મંજૂર કરેલા છે . આદિવાસી વિસ્તાર હેઠળ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષથી સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે ત્યારે કેટલીક શાળાઓમાં ગ્રંથપાલના અવસાન અને નિવૃત બાદ તેમની જગ્યા ભરાતી જ નથી. દાહોદ જિલ્લામાં દર વર્ષે તેનો આંકડો વધીને 65 નો થઇ ગયો છે. જ્યારે આખાRead More


અકસ્માત: કૂતરું આડે આવતાં બાઇકે સ્લિપ ખાધી, એકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બન્ને યુવકો પીપલોદથી ઘરે જતા હતા દેવગઢ બારિયા તાલુકાના સાલીયા ગામના બળવંતભાઇ પારસીંગ પટેલ તથા ચંદ્રસીંગ બલુભાઇ પટેલ બન્ને જણા જીજે-20-એઆર-0318 નંબરની મોટર સાયકલ પીપલોદ બજારમા કામ પતાવી પરત ઘરે આવતાં હતા. તે દરમિયાન સાંજના સમયે પીપલોદ બજારમાં અચાનક એક કૂતરુ આવી જતાં મોટર સાયકલ સ્લીપ ખાઇ જતાં સર્જાયેલા અકસ્માતમાં બળવંતભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ચન્દ્રસીંગને શરીરે ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જાતા લોકટોળા ભેગા થઇ ગયાRead More


અકસ્માત: કૂતરું આડે આવતાં બાઇકે સ્લિપ ખાધી : એકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બન્ને યુવકો પીપલોદથી ઘરે જતા હતા પીપલોદ બજારમાં મોટર સાયકલની આગળ કુતરુ આવી જતાં પટકાયેલા એકનું મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવક ઘાયલ થયો હતો. દેવગઢ બારિયા તાલુકાના સાલીયા ગામના બળવંતભાઇ પારસીંગ પટેલ તથા ચંદ્રસીંગ બલુભાઇ પટેલ બન્ને જણા જીજે-20-એઆર-0318 નંબરની મોટર સાયકલ પીપલોદ બજારમા કામ પતાવી પરત ઘરે આવતાં હતા. તે દરમિયાન સાંજના સમયે પીપલોદ બજારમાં અચાનક એક કૂતરુ આવી જતાં મોટર સાયકલ સ્લીપ ખાઇ જતાં સર્જાયેલા અકસ્માતમાં બળવંતભાઇને માથાના ભાગે ગંભીરRead More


ગેરકાયદે કબજો: દાહોદ તાલુકામાં જમીન પચાવી પાડવા સામે નવા કાયદા પ્રમાણે સૌથી વધુ અરજીઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક લેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત જિલ્લા કલેક્ટરમાં 22 અરજીઓ માં દાહોદ તાલુકો મોખરે કલેક્ટરે તમામ અરજીઓની તપાસ સ્થાનિક મહેસુલી અધિકારીઓને સોંપી દાહોદ જિલ્લામાં જમીન સંબંધી તકરારો અને અદાલતમાં ઢગલાબંધ ખટલાઓ ચાલી રહ્યા છે. બીજી તરફ ગુજરાત સરકારે ભૂમાફિયાઓને નાથવા જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મુકતો નવો કાયદો હાલમાં જ અમલમાં મુક્યો છે. જેથી પોતાની જમીનો પચાવી પાડી હોવાના દાવા સાથે કલેક્ટર કચેરીમાં આ કાયદા અંતર્ગત તપાસ કરી પોતાની જમીન પરત મેળવવા માટે 22 જેટલાRead More


અનેરો ઉત્સાહ: દાહોદ નગર પાલિકાની ચુંટણી માટે બે દિવસમાં 88 ઉમેદવારો ફોર્મ લઇ જતાં પોલીટીકલ પંડિતો આશ્ચર્યમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક કુલ બેઠકો 36 હોવા છથાં 48 કલાકમાં બમણાં મુરતિયા ઉમેદવારી પત્રો લઇ ગયા 255 ફાર્મના ઉપાડનો આંકડો સપ્તાહમાં રેકોર્ડ તોડે તેવી સંભાવના દાહોદ નગર પાલિકાની ચુંટણીને લઇને કડકડતી ઠંડીમાં રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો વર્તાઇ રહ્યો છે. ચુંટણી અધિકારીની કચેરીમાંથી ઉમેદવારી પત્રો આપવાનો આરંભ કરવામાં આવ્યો છે ત્યારે બે દિવસમાં જ અકલ્પનિય આંકડો સામે આવ્યો છે.જેમાં બે દિવસમાં વિવિધ પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારી નોંધાવનારા 88 ઉમેદવારો 255 ઉમેદવારી પત્રો લઇ ગયા હોવાની માહિતી મળીRead More


મોકડ્રિલ: દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં આગ અને અકસ્માત સમયે શું કરવું તેની ટ્રેનિંગ અપાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક મેડીકલ કાેલેજ અને પાલિકાના ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે અાયાેજન ફાયર ફાઇટર અને કાેલેજના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા ઝાયડસ મેડિકલ કોલેજ તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજરોજ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આગ અને અકસ્માતના બનાવોમાં કેવી રીતે કાબુ મેળવી શકાય તે માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. દાહોદના ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે આજરોજ દાહોદ નગરપાલીકા ફાયર વિભાગની મદદથી મોક ડ્રિલનું આયોજન કરવમાં આવ્યું હતું જેમાં દાહોદ ફાયર સર્વિસના ફાયરમેન સજયRead More


કોંગ્રેસના ખરતા કાંગરા: દાહોદ તાલુકા પંચાયતની નગરાળા બેઠકના કોંગી સભ્યે બીટીપીનો હાથ ઝાલ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોંગ્રેસમાં કામ ન થતા હોવાથી નારાજ થઇને પક્ષ છોડ્યાનો મત નગરાળા બેઠક પર ચતુષ્કોણીય જંગ જામવાની સંભાવના દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.ત્યારે પક્ષ પલ્ટાની માૈસમ પણ પૂરબહારમાં ખીલી છે.તેવી જ રીતે દાહોદ તાલુકા પંચાયતના નગરાલા બેઠકના સભ્ય તેમના સમર્થકો સાથે બીટીપીમાં જોડાઇ ગયા છે. આમ કોંગ્રેસ માટે આ નવો પડકાર સાબિત થાય તો નવાઇ પામવા જેવું નહી હોય. દાહોદ તાલુકા પંચાયત વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે અને આજેRead More