Thursday, February 4th, 2021

 

રજૂઆત: લોકલ ટ્રેનો શરૂ નહીં થતાં રિક્શા ચાલકો-વેપારીઓને બમણો માર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં રિક્શા એસો. દ્વારા ટ્રેનો ચાલુ કરવા આવેદન દાહોદ જિલ્લાના મુખ્ય રેલવે સ્ટેશનના વેપારીઓ ઉપર પહેલાં કોરોના સંક્રમણ અને હવે રેલવે દ્વારા લોકલ ટ્રેન નહીં ચલાવવાને કારણે બમણો માર પડી રહ્યો છે. તેમાં સૌથી વધુ કફોડી હાલત રિક્શા ચાલકોની થઇ છે. દાહોદ-ઉજ્જૈન,ડેમૂ ટ્રેન, કોટા-વડોદરા પાર્સલ, દાહોદ-વડોદરા, દાહોદ-આણંદ મેમૂ બંધ હોવાને કારણેહાલમાં મુસાફરોની સંખ્યા નહિંવત છે. આ જિલ્લાના નાના-નાના સ્ટેશનોએ રોકાતી હતી. જેના કારણે જિલ્લાના લોકોને ઓછા રૂપિયામાં મુસાફરી થઇ જતી હતી. કોરોના કાળ”માંRead More


ક્રાઇમ: બારીયામાં ખરીદી કરવા ગયેલી સગીરાનું અપહરણ, કિશોરીના પિતાની પોલીસમાં ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દે.બારીયા નગરના બજારમાં ખરીદી કરવા ગયેલી ધાનપુર તાલુકાની કિશોરીનું લગ્ન ઇરાદે અપહરણ કરી જવાયુ હતું. શોધખોળ બાદ કિશોરીનો કોઇ જ પતો નહીં મળતાં અંતે પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો. ધાનપુર તાલુકાની એક કિશોરી ગત તા.1 જાન્યુઆરી 2021ના રોજ સવારના નવ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી દે.બારીયા બજારમાં ખરીદી કરવા ગઇ હતી. તે વખતે દે.બારીયા બજારમાં આવેલા લીમખેડા તાલુકાના માંડલી ગામના નટવરભાઈ રમેશભાઈ પટેલીયા સગીરાનું અપહરણ કરી ગયો હતો. શોધખોળ બાદ પણ કિશોરીનો કોઇRead More


તપાસ: કોરોનામાં જામીન મુક્ત થયેલા હિરોલા ગામના બે કેદી ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સમય મર્યાદામાં જેલમાં પરત નહીં જતાં ફરિયાદો નોંધાઇ બંને વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા હતા કોરોના કાળ દરમિયાન વિવિધ ગુનામાં સજા કાપતા કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતાં. ત્યારે મુક્તિનો સમય પૂર્ણ થયા બાદ પણ દાહોદ જિલ્લાના બે કેદી વડોદરાની જેલમાં પરત ન જઇ ફરાર થઇ ગયા હતાં. શોધખોળ બાદ પણ તેનો કોઇ જ પત્તો નહીં મળતાં અંતે વડોદરા જેલના જેલરે બંને સામે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હિરોલાRead More


ચૂંટણી: દાહોદમાં ક્રમશ, પાલિકા ચૂંટણીનો જામતો માહોલ, કોને ટિકિટ મળશે-કોન કપાશે?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકો માટે ભાજપ તરફથી ટિકિટ માંગતા દાવેદારોની સંખ્યા વધતા છેલ્લે 171 સુધી પહોંચી હોવાની માહિતી મળી છે. ત્યારે હવે અંતિમ ચરણમાં તે પૈકી નેતાઓના સગાઓ, જેમની ત્રણ ટર્મ થઈ ચુકી છે તેવા અને 60 વર્ષથી વધુ વય ધરાવતા દાવેદારોને ટિકિટ નહીં આપવાની ભાજપ મોવડી મંડળની જાહેરાત અનુસાર અનેક લોકોની દાવેદારી એમ જ રદબાતલ થઈ જાય તેવી સ્વયં સ્પષ્ટ સંભાવનાઓ જોવાઈ રહી છે. ત્યારે ‌હવે પ્રથમ તબક્કાની છટણી બાદRead More


ચૂંટણી: ઝાલોદ પાલિકાના બે વોર્ડની ચૂંટણીમાં ટિકિટ માટે ભાજપ અને કોંગ્રેસમાં દોડધામ મચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ઝાલોદ2 કલાક પહેલા કૉપી લિંક ઉપપ્રમુખ ભાજપમાં જોડાતાં તા. પંચાયતની ચૂંટણીમાં કાંટાની ટક્કર ઝાલોદ તાલુકામાં તાલુકા પંચાયતની 38 બેઠકો અને પાલિકાના બે વોર્ડની ચૂંટણીને લઇને ટિકિટ માટે ભાજપ-કોંગ્રેસમાં ઘમાસાણ જોવા મળ્યું હતું. દર વખતે હિંસક બનતી સ્થાનિક ચૂંટણીના કારણે આ વખતે ચૂંટણી અધિકારી દ્વારા સંવેદશીલ કેન્દ્રો ખાતે કડક પોલીસ બંદોબસ્તનું આયોજન કરાયું હોવાનું જાણવા મળેલું છે. દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભારે રાજકીય ગરમાવા અને નાના-મોટા છમકલાં વચ્ચે યોજાતી હોવાથી ચૂંટણી તંત્ર આગામી યોજાનારી ચૂંટણીને લઈનેRead More


નુકસાન: કડાણાથી દાહોદ જતી સિંચાઈ યોજનાની લાઈનમાં ઝાબપૂર્વ ગામે ભંગાણ સર્જાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સુખસર2 કલાક પહેલા કૉપી લિંક ખેતરોમાં ચણાનો પાક પૂર્ણતાના આરે છે ત્યારે જ પાણી ઘૂસી જતાં નુકસાન પાઇપલાઇનમાં લીકેજથી પાણી ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ફતેપુરા તાલુકાના ઝાબપુર્વ ગામે કડાણાથી દાહોદ જતી ઉદ્વહન સિંચાઇ યોજનાની પાઇપ લાઇનમાં ભંગાણ થયું હતું. પાઇપલાઇનમાં લીકેજથી પાણી ખેતરોમાં ઘુસી ગયા હતા.જેમાં ખેડૂતોને નુકસાન થયું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, કડાણાથી દાહોદ સુધી ઉદહન સિંચાઇ યોજના હેઠળ પાઇપલાઇન નાંખવામાં આવી છે. જેમા નદી અને તળાવોમાં પાણી ઠાલવવાની યોજના છે. મોટાભાગના તળાવોમાં સિંચાઈના પાણી ફાળવીRead More


પોપટ જાણીને મેં તો પાંજરુ ઘડાવ્યુ: દાહોદમાં હુડલા તારી બોલી મને મીઠી મીઠી લાગે ગીત શહેરની શિયાળુ સવારમાં સાર્થક થઇ રહ્યુ છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક શહેરના આકાશને સવાર સાંજ રંગીન કરતા હુડલાના ઝુંડ આકર્ષણનું કેન્દ્ર શિયાળામાં દક્ષિમમાંથી આવતા સુડલાના ઝુંડ એપ્રિલ સુધી દાહોદના મહેમાન દાહોદ એક ઐતિહાસિક શહેર છે અને તેની સાથે પ્રાકૃત્તિક ધરોહર પણ અહીં એટલી જ છે.જિલ્લામાં જુદા જુદા ઠેકાણે નિત નવા પ્રાણી પક્ષીઓ જોવા મળે છે ત્યારે શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં દાહોદ શહેરના રાજમાર્ગ સમા વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાંથી આવી મહેમાન બનતાં સૂડા ઉગતી સવાર અને ઢળતી સાંજને આહ્લલાદક બનાવી રહ્યા છે.કામ ધંધેથી પરવારી અથવા તોRead More


બોગસ કોરોના વોરિયર્સ: દાહોદમાં કોરોના વોરિયર્સને નામે મળતિયાઓના રસીકરણની ફરિયાદો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ8 મિનિટ પહેલા કૉપી લિંક પોતાના સંબંધીઓ યોગ્યતા ન દરાવતા હોવા છતાં રસી મુકાવી દીધી આરોગ્ય વિભાગના ધ્યાને પણ કેટકા કિસ્સા આવ્યા હોવાથી તપાસની સંભાવના દાહોદ જિલ્લામાં કોરોનાના રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.જિલ્લો રાજ્યમાં પ્રથમ નંબરે છે ત્યારે જિલ્લા મથક દાહોદમાં થયેલા રસીકરણ મામલે કેટલાક પ્રશ્નાર્થો ઉભા થયા છે.કારણ કે કેટલેક ઠેકાણે કોરોના વોરિયર્સના નામે મળતીયાઓને રસી અપાવી દીધી હોવાનુ જાણવા મળ્યુ છે ત્યારે કોણે કેવી રીતે ગેરલાભ ઉઠાવ્યો છે તે તપાસનો વિષય છે. દાહોદ જિલ્લામાં કોરોનાનાકુલRead More