Wednesday, February 3rd, 2021

 

કોરોના સામે જીત: 35 દિવસ બાયપેપ ઉપર રહી 84 વર્ષીય વૃદ્ધે કોરોનાને પરાજિત કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 મિનિટ પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક દાહોદના દાઉદી વ્હોરા સમાજના વૃદ્ધ કોરોનાની મહામારીની લાંબી ‌સારવાર બાદ ઘરે પરત આવતા સ્વજનો ખુશ થઈ ગયા છે. કથળેલી હાલતમાં દાહોદ ઝાયડસ બાદ વડોદરા ખસેડાયા હતા દાહોદના 84 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ બાદ પણ જીવવાની જીજીવિષા થકી 35 દિવસે મહામારીને માત આપીને ઘરે હેમખેમ પરત આવ્યા છે. દાહોદના ગોદીરોડ સ્થિત હકીમી સોસાયટીમાં રહેતા 84 વર્ષીય ફકરૂદ્દીન અબ્દેઅલી ગાંગરડીવાલાને ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં બે-ત્રણ દિવસ શારીરિક અસ્વસ્થતા સાથે તાવ જણાતા રીક્ષાRead More


‘રોડ નહીં તો વોટ નહીં’: અભલોડમાં રસ્તા મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર; રાયણથી બારીયા ફળિયા જવા માટે 5 વર્ષથી રસ્તા માટે રજૂઆતો છતાં પરિણામ શૂન્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગરબાડા5 મિનિટ પહેલા કૉપી લિંક ગરબાડા તાલુકાની અભલોડની રાયણ ગ્રામ પંચાયતમાં રસ્તાના મુદ્દે પ્રજાનો ચૂંટણીનો બહિષ્કાર કરતાં ખળભળાટ મચી ગયો હતો ગરબાડાના અભલોડની રાયણ ગ્રામ પંચાયતમાં ‘રોડ નહીં તો વોટ નહીં’ના બેનરો લાગ્યા દાહોદ જિલ્લામાં તા. પં. અને જિ.પં.ની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. તેવા સમયે ગરબાડા તાલુકાના અભલોડ ગામની રાયણ ગ્રામ પંચાયતના બારિયા ફળિયાના રહીશો દ્વારા ગામના મુખ્ય રસ્તાના મુદ્દે આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરતું બેનર મુખ્ય રસ્તા ઉપર જ લગાવતા ખળભળાટ મચી ગયો છે. આ બેનરમાં રસ્તોRead More


કોંગ્રેસમાં કકળાટ: દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે વિખવાદ થતાં પાલિકા ચૂંટણીના નિરીક્ષકને બદલી દેવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ11 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદમાં કોગ્રેસના જિલ્લા-તાલુકા પંચાયતના નિરીક્ષકોએ કામગીરી હાથ ઘરી હતી નિરીક્ષક સાથે વાંકુ પડતાં પ્રદેશ કક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી શહેરમાં કંગાળ સ્થિતિમાં હોવા છતાં કોંગ્રેસેને કોરી ખાતી જૂથબંધી દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીની પળોજણમાં પડ્યા છે અને તંત્રમાં ચૂંટણી અંગેની તાલીમો શરુ થઇ ગઇ છે.બીજી તરફ કોંગ્રેસેમાં ઘર ફુટે ઘર જાય તેવી સ્થિતિનુ સર્જન થયુ છે.કારણ કે પ્રદેશ સમિતિએ મુકેલા નિરીક્ષક સાથે શહેર પ્રમુખને વાંધોRead More