Tuesday, February 2nd, 2021

 

તકરાર: સીમલીયામાં જમીનમાંથી નીકળવા મુદ્દે મારામારી, મહિલા સહિત ત્રણ સાથે તકરાર કરી હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 3 વિરુદ્ધ લીમડી પોલીસમાં ગુનો નોંધાયો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમલીયા ગામની 23 વર્ષિય પરણિતા શર્મીલાબેન પંકજભાઇ બારીયા તેમના સસરા તથા કાકા સસરા સાથે ખેતરમાં ઘાલ લેવા જતા હતા. ત્યારે રસ્તામાં રમણ મોઘસી બારીયા તથા મકન પારસીંગ બારિયા અને વિકેશ માના ત્યાં આવી ગાળો બોલી મારવાની ધમકી આપતા હતા. જેથી શર્મીલાબેને ગાળો બોલવાની ના પાડતા રમણ બારીયા એકદમ ઉશ્કેરાઇ જઇ જમણા હાથ ઉપર લાકડી મારી દીધી હતી અને તેમના સસરા અને કાકા સસરાRead More


ગર્વ: દાહોદની વિદ્યાર્થિનીએ શૂટિંગ સ્પર્ધામાં ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક રાજ્યકક્ષાની ગુજરાત સ્ટેટ ટ્રેપ એન્ડ ડબલ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટીશનમાં દાહોદની વિદ્યાર્થીનીએ ચાર ગોલ્ડ મેડલ સાથે અગ્રીમ ક્રમ મેળવી રાજ્યકક્ષાએ ભવ્ય સફળતા મેળવી છે. દાહોદની યેશાયા કોન્ટ્રાક્ટરને જુનિયર, અન્ડર-16, ઓપન અને મહિલા એમ ચાર કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ગત સપ્તાહે આયોજિત 39 મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓમાં અનેક સ્પર્ધકો પૈકી અગાઉ પણ આ ક્ષેત્રે અનેક એવોર્ડ વિજેતા રહી ચુકેલી દાહોદની સેન્ટ મેરી સ્કુલની વિદ્યાર્થીની યેશાયા હાફિજ કોન્ટ્રાક્ટરે પ્રથમ ક્રમાંક સાથેRead More


સામાન્ય ઘટના: દાહોદ જિલ્લામાં કોરોનાની રસી લેનાર 10% લોકોને તાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. તબીબોના મતે રસી મૂક્યા બાદ તાવ એક સામાન્ય ઘટના દાહોદ શહેર સહિત જિલ્લામાં આરોગ્ય કર્મચારી અને આંગણવાડી વર્કરોને રસીકરણ બાદ હવે ફ્રન્ટલાઇન કોરોના વોરિયરને રસી મુકવાની કામગીરી ચાલી રહી છે. 16 જાન્યુઆરીથી રસીકરણનો દાહોદ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રથમ તબ્બકામાં આરોગ્ય વિભાગ, આંગણવાડી કર્મચારીમળીને 12212 લોકોને રસી મુકવામાં આવી હતી. ત્યાર બાદ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયરનું રસીકરણ શરૂ થતાં અત્યાર સુધી 3 હજાર લોકોને રસી મુકાઇ ચુકી છે. કોરોનાનીRead More


ભાસ્કર વિશેષ: દાહોદમાં મહિલા હેલ્પ લાઇન દ્વારા વૃદ્ધાએ ઘરે જવાની સ્પષ્ટ ના પાડતાં વૃદ્ધાશ્રમમાં ખસેડાઇ, મથુરાની વૃદ્ધાને દીકરા-વહુએ કાઢી મૂકી હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં મહિલા હેલ્પ લાઇને અશક્ત વૃદ્ધાને આશ્રય અપાવ્યો હતો. મહિનાઓથી ફરતાં ફરતાં દાહોદ આવી ફૂટપાથ પર રહેતા હતા મથુરા વિસ્તારના 65 વર્ષના વૃદ્ધાને તેમના દીકરા વહુ એ ઘર માંથી કાઢી મુક્યા હતા. તેથી તેઓ ફરતા ફરતા દાહોદ શહેરમાં આવી પહોંચ્યા હતાં. લોકડાઉન દરમિયાન તેમની તબિયત પણ બગડી હતી અને ગમે ત્યાં આશરો લઈ સુઈ રહેતા કોઈ જમવાનું આપે તો જમતા, લોકડાઉન દરમિયાન રામરોટી મંડળ તરફથી મળતુ જમવાનું જમીને તેઓ પેટ ભરી લેતા હતાં. અશક્તRead More


કાર્યવાહી: દાહોદ જિ.માંથી બે વોન્ટેડ આરોપીઓ ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક રાયોટીગમાં અને દારૂમાં વોન્ટેડ હતા નાંદવા, નાની રણીયારના બે ઝડપાયા પંચમહાલ ગોધરા રેન્જની સ્કોર્ડે રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ આચરી બહાર મજુરી કામ અર્થે જતાં રહેતા નાસતા ફરતા આરોપીઓને પકડવા દાહોદ જિલ્લામાં હતા. તે દરમિયાન સ્કોર્ડના પીઆઇ જે.એન.પરમારને ગુપ્ત બાતમી મળેલ કે ગરબાડા પોલીસ મથકમાં રાયોટીંગના નોંધાયેલા ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતો ફરતો આરોપી નાંદવાના નવલ માના ભુરાને ગરબાડાના હાટ બજારમાંથી ઝડપી પાડી ગરબાડા પોલીસ મથકે સોંપ્યો હતો. જ્યારે મોરવા (હ) પોલીસ મથકમાં નોંધાયેલા દારૂનાRead More


ગુનેગારોને પકડવાનું આયોજન: દાહોદમાં ભાગેડુ ગુનેગારોને પકડવા આયોજન ઘડાયું, ઉચ્ચ પોલીસ અધિકારીની બેઠક યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં ત્રણ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીની બેઠક યોજાઇ હતી. ગોધરા રેન્જ આઇજીએ માહિતી આપી સ્થાનિક સ્વરાજની સંસ્થાની આગામી ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે એક વિશેષ પહેલના ભાગરૂપે ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એસ.ભરાડા દ્વારા મદ્યપ્રદેશ પોલીસના અધિકારીઓ સાથે ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસના નેજા હેઠળ બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભાગેડુ ગુનેગારોને પકડી પાડવા ઉપરાંત ચૂંટણી ટાણે નશાબંધીને વધુ ચુસ્તાઇની અમલ કરવા માટે પરસ્પર સંકલન રાખવા સહમતી સાધવામાં આવી હતી.ભરાડાએ જણાવ્યુંRead More


પાણી પહેલાં પાળ: દાહોદમાં પોલીસ મહાનિદેશકની ઉપસ્થિતિમાં સરહદી જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે ચુંટણીલક્ષી બેઠક

Gujarati News Local Gujarat Dahod Election Oriented Meeting With Police Officers Of Border District In The Presence Of Director General Of Police In Dahod Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહાેદએક કલાક પહેલા કૉપી લિંક ંચુંટણીમાં દારુની બદી ડામવા અને ગુનેગારોને ઝડપી પાડવા સંકલન કરાયુ રાજસ્થાન અને મધ્યપ્રદેશના અધિકારીઓ સાથે ફરાર આરોપીઓની યાદીની આપલે દાહોદ જિલ્લો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે.જેથી બુટલેગરો માટે તો સ્વર્ગ જ છે પરંતુ ગુનેગારો માટે પણ સુવિધાપૂર્ણ થઇ પડે છે. કારણ કે ગુના આચરી પાડોશી રાજ્યોમાંRead More


બેદરકારી: દાહોદ જિલ્લામાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના અધિકારીની જગ્યા જ ખાલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ગરબાડા અને લીમખેડાની ચૂંટણી માટે પણ સરકારે હંગામી વ્યવસ્થા કરતા આશ્ચર્ય મહત્વકાંક્ષી જિલ્લામાં જ મહત્વની જગ્યાઓ ભરવામાં સરકારની આળસ દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.બીજી તરફ જિલ્લામાં ચૂંટણી અધિકારીઓની જ બે મહત્વની જગ્યાઓ સરકાર દ્રારા ભરવામાં ન આવતા આશ્ચર્ય સર્જાયુ છે.જ્યારે બે તાલુકા પંચાયતોની ચૂંટણી માટે બે માસ માટે હંગામી અધિકારીઓ મુકવામાં આવ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં ચૂંટણી કામગીરી પ્રભાવિત થવાની સંભાવના રહેલી છે. દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત,9 તાલુકાRead More


ઓલ ઇઝ વેલ: દાહોદ જિલ્લામાં રસીકરણ બાદ માત્ર 10 ટકા લાભાર્તીઓને તાવની ફરિયાદો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક જિલ્લામાં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને રસી આપવાની કામગીરી ચાલી રહી છે અત્યાર સુધી કલેક્ટર,એસપી સહિતના 2500 કોરોના વોરિયર્સે રસી મુકાવી દીધી ટુંક સમયમાં 5000 લાભાર્થીઓનુ રસીકરણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક દાહોદ જિલ્લામાં કોરોનાની રસીકરણની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.અ ત્યાર સુધી 2500 જેટલા કોરોના વોરિયર્સને રસી આપી દેવામાં આવી છે પરંતુ કોઇ પણ વ્યક્તિને રસીની આડ અસર થઇ નથી.માત્ર 10 ટકા કિસ્સામાં લાભાર્થીને તાવ આવતો હોવાનું જાણવા મળ્યુ છે. ટુંક સમયમમાં 5 હજારRead More