Monday, February 1st, 2021
સુવિધા: દાહોદમાં MRI-સીટી સ્કેનની સેવાઓ સાથેના એક્સ-રે હાઉસનો શુભારંભ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક એક્સ-રે હાઉસની આણંદ, ગોધરા, ડાકોર, બોરસદ અને પેટલાદમાં શાખાઓ સમગ્ર ગુજરાતમાં રેડિયોલોજી સેવાઓ માટે જાણીતા એક્સ- રે હાઉસનું રવિવાર તા.31 જાન્યુઆરી, 2021 ના રોજ દાહોદ ખાતે શુભારંભ થયેલ છે. દાહોદ સહિતની જનતાને એમ.આર.આઈ, સી.ટી. સ્કેન, 4- ડી સોનોગ્રાફી, ડિજિટલ એક્સ-રે મેમોગ્રાફી જેવી સુવિધાઓ એક જ સ્થળે મળી શકશે. અદ્યતન ટેકનોલોજી દ્વારા દરેક પ્રકારના રોગોનું સચોટ નિદાન થઈ શકશે. એક્સ-રે હાઉસના ડિરેક્ટર અને ચીફ રેડીયોલોજિસ્ટ ડોક્ટર રિતેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 15Read More
કાર્યવાહી: મારામારીના ગુનામાં 5 વર્ષથી વોન્ટેડ દેવધાની મહિલા ઝડપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઇ. આઇ.એ. સીસોદીયા તથા સ્ટાફ તેમજ એલ.સી.બી.ના એ.એસ.આઇ. હાજરાબેન શાહબુદીન ગરબાડા વિસ્તારમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની ડ્રાઇવમાં નિકળ્યા હતા. તે દરમિયાન ગરબાડામાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં વોન્ટેડ દેવધા ગામની મહિલા આરોપી મધુબેન રતના દેહધા તેના ઘરે આવી હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે તપાસ કરતાં મહિલા ઘરે મળી આવતા તેને ઝડપી પાડી ગરબાડા પોલીસ મથકે સોંપવામાં આવી હતી.
ધરપકડ: છરછોડાના યુવક પાસેથી માઉઝર જપ્ત, રૂપિયા 10000ની માઉઝર અને બૂલેટ સાથે રૂા.95050નો મુદ્દામાલ જપ્ત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક માઉઝર સાથે ઝડપાયેલો યુવક. એલસીબી પડાવ ચોકી પાસે ત્રણ રસ્તા પર વોચમાં આરોપી ઝડપાઇ ગયો દાહોદ એલ.સી.બી.એ પડાવમાંથી શંકાસ્પદ લાગતા બુલેટ ચાલકને પાસેથી માઉઝર, એક કારતુસ તથા મોબાઇલ તેમજ બુલેટ મળી આવતા તેની ધરપકડ કરી હતી. રૂપિયા 95,050ના મુદ્દામાલ જપ્ત કરી શહેર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. દાહોદ એલ.સી.બી.ને ગતરોજ છરછોડા ગામનો એક વ્યક્તિ માઉઝર પિસ્તોલ લઇને જીજે-20-એપી-1262 નંબરની બુલેટ ઉપર દાહોદ આવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ગતરોજ બપોરના સમયે પડાવRead More
વરણી: દાહોદ મ્યુ. કો.ઓ. ક્રેડિટ સોસા.ના પ્રમુખપદે પાલિકાના ફૂડ સેફટી અધિકારીની નિમણુક
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ, દાહોદ મ્યુનીસિપલ કો.ઓ. ક્રેડિટ સોસાયટીના પ્રમુખપદે પાલિકાના ફૂડ સેફટી અધિકારી પિંકલ નગરાળાવાલાની નિયુક્તિ થઈ છે. લાંબા સમયથી ખાલી પડેલ પ્રમુખપદે મ્યુ. કો. ઓપ. ક્રેડિટ સોસાયટીના હોદ્દેદારોની મિટિંગમાં પિંકલ નગરાળાવાળાની પ્રમુખ તરીકે સર્વાનુમતે નિયુક્તિ થતા સોસાયટીના સહુ સભ્યોએ ભેગા મળી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
ભાસ્કર વિશેષ: સરકારી ટેબલેટની વર્ષથી રાહ જોતા 1185 વિદ્યાર્થીઓ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક 1000 રૂપિયા ભરી નવજીવન કોલેજના વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું દાહોદમાં સરકારી સ્કીમ મુજબ વિદ્યાર્થીઓ દ્વારા રૂા.1000 લેખે કુલ રૂા.11,85,000 ભરવામાં આવ્યા હતા દાહોદની વિવિધ કોલેજોની જે તે ફેકલ્ટીઓમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓ રૂ.1000 માં સરકારી યોજના હેઠળનું ઈ- ટેબલેટ મેળવવાની રાહ જોઈ રહ્યાં છે. સરકારી સ્કીમ મુજબ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં મદદરૂપ થાય તે માટે એક વર્ષ અગાઉ રૂ.1000 ભરીને ટેબલેટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પૈસાનું રોકાણ કરી રજિસ્ટ્રેશનRead More
અકસ્માત: કતવારા ગામમાં બોલેરોની ટક્કરે બાઇક ચાલક ઘાયલ, બોલેરો અચાનક પલટાવી અકસ્માત સર્જયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ તાલુકાના ખંગેલા ગામના ગલુભાઇ બદીયાભાઇ મેડા શુક્રવારના રોજ પોતાની મોટર સાયલ ઉપર કતવારા બજારમાંથી ઘરનો સરસામાન લઇને ઘરે આવતા હતા. તે દરમિયાન કતવારા બાયપાસ નજીક ઢાળ ચતા આગળ જતી બોલેરો ગાડીના ચાલકે અચાનક કતવારા તરફ જવા માટે પલટાવવા જતાં અડફેટેમાં લઇ એકસ્માત કરતાં ગલુભાઇ બદીયાભાઇ મેડા મોટર સાયકલ સાથે નીચે પાડી ચાલક ગાડી લઇને ભાગી ગયો હતો. જ્યારે નીચે પટકાયેલા ગલુભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. તેમજ જમણી સાઇડની પાંસળીઓમાં ફ્રેક્ચરRead More
કોરોના અપડેટ: સમગ્ર જિલ્લામાં દાહોદમાં જ કોરોનાનો એકમાત્ર કેસ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાનો નવો એક જ કેસ નોંધાયો હતો. 1 ફેબ્રુના રોજ Rtpcr ટેસ્ટના 186 અને રેપીડના 354 સેમ્પલો પૈકી જિલ્લામાં દાહોદનો એક જ દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. તો સોમવારે સાજા થયેલા વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાતા એક્ટિવ કેસોની સંખ્યા હવે માત્ર 11 પર પહોંચી છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ મળીને 2801 કેસ નોંધાઈ ચુક્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી: દાહોદ પાલિકાની ચૂંટણીમાં કોને ટિકિટ મળશે તેની ચર્ચા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર ગત વર્ષોમાં કાર્યદક્ષ રહેનાર ઉમેદવારનો ઝોક પાછોતરી ઠંડીના સમયે દાહોદમાં પાલિકાની ચૂંટણીની ચર્ચાઓથી વાતાવરણ ગરમાઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમતેમ દાહોદના જે તે વોર્ડમાંથી, કોને કોને ટિકિટ મળશે તેવી ચર્ચાનું બજાર ગરમાયું છે. દાહોદના 9 વોર્ડમાંથી કુલ 36 બેઠકો માટેની ચૂંટણી આગામી 28 ફેબ્રુ.ના રોજ છે અને તે માટેના ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 6 ફેબ્રુ. છે. ત્યારે તે અગાઉ જે તે પક્ષના ઉમેદવારોની સૂચિ જાહેરRead More
ધરપકડ: રણધિકપુરમાં દારૂના ગુનાનો વોન્ટેડ ગોધરાનો 1 ઝડપાયો, 3 વર્ષે દેવગઢ બારિયા તાલુકામાંથી પકડાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડે ઝડપી પાડ્યો દાહોદ એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહ તથા પી.એસ.આઇ. પી.એમ.મકવાણા તેમજ પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઇ. આઇ.એ. સીસોદીયા તથા સ્ટાફના કર્મચારીઓ સાથે સંયુક્તમાં જુદી જુદી ટીમો બનાવી દેવગઢ બારિયા વિસ્તારમાં નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓ પકડવાની ડ્રાઇવમાં હતા. તે દરમિયાન રણધીકપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ ગોધરાના ચાંદકી ચોક કોલેજ રોડના સુખવિંદર પાલસિંહ ઉર્ફે ભુપેન્દ્ર ગરેવાલને બાતમી આધારે દેવગઢ બારિયા તાલુકામાંથી ઝડપી પાડી રણધીકપુર પોલીસ મથકે સોંપવામાં આવ્યોRead More
આયોજન: દાહોદના કલાકારને ઓનલાઈન આંતરરાષ્ટ્રિય સ્પર્ધામાં બેસ્ટ આર્ટિસ્ટ એવોર્ડ જાહેર થયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક ગ્રીન એમેરાલ્ડ ઈન્ટરનેશનલ આર્ટ કોન્ટેસ્ટમાં દાહોદના જાણીતા કલાકાર શબ્બીરભાઈ નીમચવાલાને પ્રથમ ક્રમાં પ્રાપ્ત થયો છે.“ઈન ધ જંગલ” થીમ હેઠળ આયોજિત કરાયેલી ઓનલાઈન સ્પર્ધામાં દાહોદના અનેક એવોર્ડ માટે વિજેતા નિવડેલા કલાકાર શબ્બીરભાઈ નીમચવાલાને સતત 2 માસથી આંતરરાષ્ટ્રિય સ્તરે બેસ્ટ આર્ટિસ્ટનો એવોર્ડ જાહેર થતાં દાહોદનું નામ રોશન કર્યું છે.