Saturday, January 30th, 2021

 

કાર્યવાહી: કતવારાના બૂટલેગરને ઝડપી પાસા હેઠળ પોરબંદરની જેલમાં મોકલ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. દાહોદ કલેક્ટર દ્વારા પ્રપોઝલ મંજૂર કરતાં કાર્યવાહી કરાઇ પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એસ.એસ.ભરાડાની સૂચનામાં પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે દારૂબંધીની કડક અમલવારી કરાવવા તેમજ અસામાજીક પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા જિલ્લાના દારૂના બુટલેગરો સામે અટકાયતી પગલા લેવા માટે જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના કરી હતી. જે અનુસંધાને દાહોદ પોલીસે જિલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા તેમજ લીસ્ટેડ બુટલેગરોની યાદી તૈયાર કરી. તેમના વિરૂદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી કલેક્ટરને મોકલતાં તેનો અભ્યાસ કરી બારિયા પોલીસ સ્ટેશનRead More


ફરિયાદ: ઝાલોદમાં સાસરિયાઓ દ્વારા ત્રાસ આપતાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક કામકાજ મુદ્દે અને બીજી પત્ની લાવવા ત્રાસ આપતા હતા ઝાલોદની પરણિતાને સાસરિયાઓ ઘરના કામકાજ મુદ્દે અને બીજી પત્ની લાવવાનું કહી ત્રાસ આપતાં પરણિતાએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ફતેપુરાની પરણિતા રોશનીબેન હાર્દિકભાઇ પંચાલના લગ્ન 5 વર્ષ અગાઉ ઝાલોદના હાર્દિકભાઇ રજનીકાંત પંચાલ સાથે થયા હતા. અઢી વર્ષ જેવુ સારી રીતે રાખ્યા બાદ પતિ તથા સસરા, સાસુ, જેઠ તથા નણંદ ઘરના કામકાજ મુદ્દે હેરાન કરી તકરાર કરી તને ઘરનું કામકાજ બરાબર આવડતુ નથી. તુRead More


ઘરપકડ: દાહોદમાં સોયાબિનનો જથ્થો ટ્રકમાં ભરાવી ઠગનાર બે ગુનેગારો ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ગુનો આચરવામાં વપરાયેલી ટ્રક તથા રિકવર કરેલો સોયાબીનનો જથ્થો નજરે પડે છે. 2 માસ પૂર્વે ટ્રાન્સપોર્ટર પાસેથી ઉજ્જૈન માટે માલ ભરાવ્યો હતો ટ્રકમાં ખોટી નંબર પ્લેટ લગાવી ઠગાઇ કર્યા બાદ ટ્રકને કલર કરી દીધો : ખોટા નામો આપી ટ્રાન્સપોર્ટર સાથે ઠગાઈ કરી હતી દાહોદ શહેરના ટ્રાન્સપોર્ટસ અને વેપારી સાથે બે મહિના અગાઉ થયેલા સોયાબિન ઠગાઇના ગુનામાં આંતર રાજ્ય બે ગુનેગારોને ઝડપી દાહોદ શહેર પોલીસે 13.94 લાખ ઉપરાંતનો સોયાબિનનો જથ્થો રિકવર કર્યો હતો. દાહોદમાRead More


દાવેદારી: પંચમહાલ જિલ્લા પંચાયતની 38 બેઠકો પર ભાજપના 200થી વધુએ દાવેદારી નોંધાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગોધરા3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. સાૈથી વધુ પીંગળી બેઠક પર 14 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી પંચમહાલ જિલ્લા પંચાયતની ચુંટણીની તારીખો જાહેર થતાં તડામાર તૈયારીઅો શરૂ થઇ ગઇ છે. પંચમહાલ જિલ્લાની જિલ્લા પંચાયતની 38 બેઠકોમાં અા વર્ષે ફેરફાર થતાં મોટી ઉલથપાથલ થઇ છે. જેમા કેટલાક જુના જોગીઅોની ટીકીટ કપાઇ જશે તેમ લાગી રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતની બેઠકો માટે સેન્સ પ્રક્રીયા પુર્ણતાના અારે પહોચી છે. અગાઉ પંચમહાલ જિલ્લા પંચાયત ભાજપ હસ્તક હતી. તેને જાળવીRead More


કાર્યવાહી: સાગટાળાથી 4.44 લાખ ઉપરાંતના દારૂ બિયર ભરેલી બોલેરો ઝડપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી બોલેરો મૂકી ચાલક ભાગી ગયો 7.44 લાખનો મુદ્દામાલ જપ્ત : ડ્રાઇવર સામે સાગટાળા પોલીસે ગુનો નોંધ્યો દાહોદ જિલ્લાના સાગટાળા પોલીસે 4.44 લાખનો દારૂ બિયર ભરેલી બોલેરો ઝડપી પાડી હતી. પોલીસે પીછો કરતાં ચાલક ગાડી મુકી ભાગી ગયો હતો. ગાડી અને દારૂ મળી 7,44,300નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. દાહોદ પોલીસ મહાનિર્દેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલવે ગાંધીનગર તથા લીમખેડા નાયબ પોલીસ અધિક્ષકે જિલ્લા તથા ડીવીઝનમાં નાસતા ફરતા આરોપીઓ પકડવાનીRead More