Saturday, January 23rd, 2021

 

અકસ્માત: ટ્રેક્ટરની ટક્કરે રોડની સાઇડમાં ઉભેલા બે ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક અકસ્માત કરી ટ્રેક્ટર ચાલક ફરાર પાવડીનો ચીરાગભાઇ ભાભોર તથા અજીતભાઇ ડીંડોર જીજે-20-એલ-6942 નંબરની મોટર સાયકલ ઉપર દાહોદથી આવતાં હતા. ત્યારે દાહોદ ઝાલોદ હાઇવે ઉપર ખરોડ ગામે જીલ્લા ઉદ્યોગ કેન્દ્રની સામે અજીતના કાકા સંતોષભાઇ ડીંડોડ મળતાં તેઓ મોટર સાયકલ ઉભી રાખી રસ્તાની બાજુમાં ઉભા હતા. ત્યારે જીજે-20-વી-4810 નંબરના ટ્રેક્ટરના ચાલકે પોતાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની બાજુમાં ઉભેલા ચીરાગભાઇ કનુભાઇ ભાભોર તથા અજીતભાઇ કમલેશભાઇ ડીંડોરને ટક્કર મારતાં તેમને શરીરે ગંભીર ઇજાઓRead More


ભાસ્કર વિશેષ: ખેડૂતોની આવક વધારવા સેટેલાઇટથી જગ્યા નક્કી કરાશે, મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે ક્લસ્ટર ફેસિલેશન પ્રોજેક્ટ શરૂ કરાશે

Gujarati News Local Gujarat Dahod To Increase The Income Of Farmers, Space Will Be Determined From Satellite, Cluster Facilitation Project Will Be Started As An Ambitious District. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ક્લસ્ટર ફેસીલેશન પ્રોજેક્ટ  કર્મચારીઓ સાથે ડીડીઓની સમીક્ષા બેઠક. ઝાલોદ અને દે. બારિયામાં પ્રોજેક્ટની અમલવારી કરાશે : 14 મુદ્દા પર કામ કરવામાં આવશે મહત્વકાંક્ષી જિલ્લામાં સમાવિષ્ઠ દાહોદમાં ક્લસ્ટર ફેસીલેશન પ્રોજેક્ટ શરૂ કરવાની કેન્દ્ર સરકાર દ્વારા ઘોષણા કરી છે. ઝાલોદ અને બારિયામાં પ્રોજેક્ટની અમલવારી કરાશે. ખેડુતોની આજીવીકા વધારવાRead More


હોબાળો: બે કોચમાં સફાઈ ન કરાતા દાહોદ રેલવે સ્ટેશને મુસાફરોનો હોબાળો, જમ્મુ-તાવી 54 મિનિટ મોડી પડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દાહોદ રેલવે સ્ટેશે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. જમ્મુ-તાવી એક્સપ્રેસના બે કોચમાં સફાઈ કરવામાં ન આવતા મુસાફરો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. આરપીએફે દરમિયાનગીરી કર્યા બાદ મુસાફરો શાંત થયા હતા અને ટ્રેન ઉપડી હતી. જોકે હોબાળો મચાવવાના કારણે 54 મિનિટ મોડી પડી હતી. જમ્મુથી મુંબઈ તરફ જતી સ્પેશિયલ ટ્રેન શનિવારે નિયત સમયે દાહોદ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. આ વેળાએ કોચ એસ 8 અને 10 નંબરના મુસાફરોએ ભારે હોબાળો મચાવી મુક્યોRead More


પ્રજાસત્તાક દિનની ઉજવણી: એરફોર્સના બે ચેતક હેલીકોપ્ટર દ્વારા દાહોદમાં 50 કિલો પુષ્પોની વર્ષા થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક 72માં પ્રજાસત્તાક દિને બે હેલીકોપ્ટર રાષ્ટ્રધ્વજ ઉપર ગુલાબની પાંખડીઓ વરસાવશે દાહોદમાં 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 26 જાન્યુઆરીના રોજ સવારના સમયે એરફોર્સના બે ચેતક હેલીકોપ્ટર દાહોદના આકાશમાંથી ઉડવાના છે. આ હેલીકોપ્ટર દ્વારા રાષ્ટ્રધ્વજ ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે આ ઇવેન્ટની માહિતી આપતા કહ્યું કે, વડોદરા એરફોર્સ સ્ટેશન ઉપરથી બે ચેતક હેલીકોપ્ટર 26 જાન્યુઆરીના રોજ દાહોદ આવશે. આ હેલીકોપ્ટરRead More