Friday, January 22nd, 2021

 

આયોજન: ગુજરાત પોલીસનો હિસ્સો બનેલા બેલ્જિયમ મલિનો જાતિના શ્વાન પ્રથમ વાર પરેડ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક તા. ૨૬મી જાન્યુઆરીની પરેડમાં વિવિધ જાતિના ૩૦ શ્વાન ભાગ લઇ પોતાના કરતબોની પરિચય કરાવશે. દાહોદમાં 26મી જાન્યુઆરીની પરેડમાં શ્વાનદળ કરતબો રજૂ કરશે દાહોદમાં થનારી ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં પોલીસ તંત્રનું શ્વાનદળ પણ આકર્ષણનું કેન્દ્ર છે. તા. ૨૬મી જાન્યુઆરીની પરેડમાં વિવિધ જાતિના 30 શ્વાન ભાગ લઇ પોતાના કરતબોની પરિચય કરાવશે. આ શ્વાન તેના પાલક માસ્ટર સાથે હાલમાં નવજીવન કોલેજના મેદાનમાં મહાવરો કરી રહ્યા છે. તા. ૨૬મી જાન્યુઆરીની પરેડમાં વિવિધ જાતિના ૩૦ શ્વાન ભાગ લઇRead More


કાર્યવાહી: દાહોદમાં ખાણીપીણીમાં ભેળસેળ જણાતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક તેલ અને પનીર જેવી વપરાશની ચીજો મિસબ્રાન્ડેડ જણાઈ દાહોદની બે અલગ અલગ પેઢીઓ ઉપર પનીર અને તેલ જેવી વસ્તુઓમાં ભેળસેળ થતી હોવાનું સામે આવતા આ બે પેઢીઓ સામે દાહોદ પાલિકા તંત્રએ લાલ આંખ કરતા તેમને આકરી દંડાત્મક કાર્યવાહી થતા આવી અખાદ્ય વસ્તુઓ વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અંતર્ગત દાહોદ પાલિકાના ફૂડ સેફટી અધિકારી પિંકલ નગરાળાવાળાએ નેતાજીRead More


દુખદ: દેવગઢ બારિયા તાલુકામાં બે અકસ્માતમાં કારની ટક્કરે બે બાઇક ચાલકોના મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ, દેવગઢ બારિયા2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના પંચેલા અને પીપલોદ દેવગઢ બારિયા રોડ ઉપરની ઘટના દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના પંચેલા ગામે કાર ચાલકે પાછળથી ટક્કર મારતાં ઘાયલ થયેલા મોટર સાયકલ ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આંતરસુબાના રાકેશભાઇ રામસીંગભાઇ કલાસવા તથા કલ્પેશભાઇ નનુભાઇ હઠીલા બન્ને જણા અલગ અલગ બાઇક ઉપર વડોદરાથી ઘરે આવતા હતા. ત્યારે પંચેલા ગામે હાઇવે ઉપર પુલ નજીક જીજે-06-એબી-1745 નંબરની મારૂતી કારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી કલ્પેશભાઇ નનુભાઇ હઠીલાની મોટર સાયકલનેRead More


આયોજન: સાંસદ જશવંતસિંહ ભાભોરનો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સતત બે દાયકા સુધી ગુજરાત સરકારમાં ધારાસભ્ય અને મંત્રીપદે આરૂઢ થયા બાદ 2014 માં અને 1019 માં એમ સતત બે વખત સંસદસભ્ય તરીકે પણ ભવ્ય વિજય મેળવનાર જશવંતસિંહ ભાભોરે 2014 માં વિજેતા બન્યા બાદ કેન્દ્ર સરકારમાં નાયબ આદિજાતિ વિકાસ મંત્રી તરીકે પણ સ્થાન શોભાવ્યું હતું. હવે રાજયના મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના લોકો સાથે દાહોદના સાંસદનો પણ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ થતા આગામી ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી અને તે બાદ હોદ્દેદારોનીRead More


વિવાદ: બાઈક પર આવેલા 3 દ્વારા ફાઇનાન્સ કર્મીના માથામાં પાઇપ મારી લૂંટ ચલાવાઇ, કર્મચારી ફિલ્ડમાંથી લીમડી આવતા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવાદેવા ગામના ચાકલીયા રોડ ઉપર બાઈક ઉપર આવેલા ત્રણ લૂંટારૂઓએ બાઈક ઉપર જતાં ફાઇનાન્સ કર્મચારીના માથામાં પાઇપ મારી નીચે પાડી મોબાઇલ, કંપનીનો થેલો તથા ટેમ્બેટ રોકડા રૂપિયા તથા ડોક્યુમેન્ટ વગેરે મળી કુલ 12,600 રૂ.ની મત્તાની લૂંટ કરી ભાગી ગયા હતા. બૂમાબૂમ કરતાં નજીકમાંથી આવેલા લોકોએ લૂંટારૂઓનો પીછો કરતાં કર્મચારીની બાઈક તથા ટેમ્બલેટ રોડની બાજુમાં નાંખી ભાગી ગયા હતા. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગોધરા રોડ ઉપર રહેતા અને ક્રેડિટRead More


કાર્યવાહી: ઉમેદપુરા ગામમાંથી 2.40 લાખના દારૂના જથ્થા સાથે સ્કોર્પિયો ઝડપાઇ, દાહોદ LCBએ પાણીયાથી 7 કિલોમીટર પીછો કર્યો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ LCB સ્ટાફના દિનુભાઈ, મનહરભાઈ, પ્રકાશભાઈ વિગેરે રાત્રિ પેટ્રોલિંગ ફરજ બજાવતા હતા. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે પાણીયા ગામે હાઇવે તરફથી સ્કોર્પિયો ગાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી લીમખેડા તરફ આવે છે. જેથી પોલીસ સ્ટાફ દ્વારા પાણીયા હાઈવે ઉપર નાકાબંધી સાથે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની સ્કોર્પિયો ગાડી આવતાં પોલીસે તેને બેટરીના પ્રકાશથી થોભવવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ચાલક સ્કોર્પીયો ગાડી હંકારી લીમખેડા થઈ ઉમેદપુરા ગામે રસ્તાની બાજુ પર ગાડી મૂકી ભાગવાRead More


વેક્સિનેશન: દાહોદમાં 1300 જેટલા આરોગ્યકર્મીએ રસી મુકાવી, આજે જિલ્લા આરોગ્ય અધિકારીએ વેક્સિન લીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા દેશભરમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શરૂઆતમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં કોરોનાની રસી મુકવાનો પ્રારંભ ગઇ 16 જાન્યુઆરીથી કરવામાં આવ્યો છે અને ત્યારસુધીમાં 1300 જેટલા આરોગ્ય કર્મીઓને કોવિડશિલ્ડ રસી આપવામાં આવી છે. આજે 22 જાન્યુઆરીના રોજ આરોગ્ય અધિકારીને રસી મુકવામાં આવી હતી. આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.ડી. પહાડીયા અને જિલ્લા ક્ષય અધિકારી ડો. પી.આર.સુથારને પણ કોરોનાની રસી મુકવામાં આવી હતી. રસી મુક્યા બાદ બન્ને અધિકારીઓનેRead More


જવાબદારી: પ્રદેશ ઉપપ્રમુખ પદેથી પડતા મુકાયેલા દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરનો પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના સાંસદ પદે બીજીવાર ચૂંટાયેલા ભાજપના કદાવર આદિવાસી નેતા જસવંતસિંહ ભાભોર અગાઉ પ્રદેશ સંગઠનમાં ઉપપ્રમુખ હતા પરંતુ નવા માળખામાં તેમનો સમાવેશ ન કરાતા અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. જોકે હવે પ્રદેશ ઉપપ્રમુખ પદેથી હટાવાયાના થોડા જ દિવસો બાદ તેમનો સમાવેશ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં કરવામાં આવતા તેમના સમર્થકો ગેલમાં આવી ગયા છે. 1955થી 2014 સુધી ધારાસભ્ય પદે ચૂંટાઇના ગુજરાત સરકારમાં મંત્રી રહ્યાં બાદ 2014માં દાહોદના સાંસદ પદે ચૂંટાઇને કેન્દ્ર સરકારમાં આદિજાતિ વિકાસમંત્રી બન્યા હતા. 2019માંRead More