Wednesday, January 20th, 2021
તાલીમ: ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ દ્વારા ઓનલાઈન તાલીમ અપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ. જિલ્લા બાળ સુરક્ષા એકમ, દાહોદ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.પી.ખાંટાના આદેશ હેઠળ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ તાવીયાડના માર્ગદર્શન મુજબ તા.20/01/2021 ના રોજ ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ (VCPC)ના અધ્યક્ષ (સરપંચ), સભ્ય સચિવ(તલાટી કમ મંત્રી) તથા અન્ય સભ્યો સાથે ઓનલાઈન તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં બાળકોના અધિકારો, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ -2015, વી.સી.પી.સી.ની કામગીરી અને ભૂમિકાઓ વિશે લીગલ કમ પ્રોબેશન ઓફિસર એ. જી. કુરેશી દ્વારા વિડીયો અને પી.પી. ટી.ના માધ્યમથી માહિતી આપવામાંRead More
સન્માન: દાહોદમાં 90 રાઉન્ડ ગોળીબારથી રાષ્ટ્રધ્વજને સન્માન અપાશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક 72મા પ્રજાસત્તાક દિને પરેડમાં વોલી ફાયરિંગનું આકર્ષણ રહેશે 72મા પ્રજાસત્તાક દિને પરેડમાં વોલી ફાયરિંગનું આકર્ષણ રહેશે : 12 પૈકી એક પ્લાટૂન વોલી ફાયરિંગની છે, 30 પોલીસ જવાન જોડાયા છે દાહોદમાં 72માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. દેશની આઝાદા બાદ બંધારણ સમિતિએ આપેલા વિશ્વના અજોડ કાયદા એવા ભારતીય બંધારણનો આપણે સૌએ સ્વીકાર કર્યાના અવસરને પૂર્ણ શાનથી ઉજવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ છે. પ્રજાસત્તાક દિને પોલીસRead More
ફરિયાદ: બામરોલીમાં બાઇકની ટક્કરે પગપાળા જતાં એકનું મોત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દેવગઢ બારિયા તાલુકાના બામરોલી ગામના રમેશભાઇ મંગાભાઇ નાયક તથા તેમના પિતા મંગાભાઇ સોમાભાઇ નાયક બન્ને જણા ગામમાં આવેલી અનાજ દળવાની ઘંટીએ ચાલતા ચાલતા જતા હતા. ત્યારે સાંજના સમયે જીજે-20-એએમ-7850 નંબરની બાઇકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મંગાભાઇ સોમાભાઇ નાયકને અડફેટે લઇ નીચે પાડી દેતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ થયા હતા. તેમજ શરીરે પણ સામાન્ય ઇજાઓ અને જમણો પગ ભાંગી જતાં બેભાનRead More
અકસ્માત: ટાંડીમાં કારની ટક્કરે મોપેડ સવાર દંપતીને ઇજા પહોંચી, કાર ચાલકે પાછળથી ટક્કર મારી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. ઝાલોદ તાલુકાના વાવડી ફળીયામાં રહેતા પ્રાર્થકુમાર પાઠક તથા પત્ની શુભાંગીબેન સાથે દાહોદથી તેમની કામ પતાવી મોપેડ પર પરત ઘરે ઝાલોદ આવતા હતા. ત્યારે સાંજે સાડા ચારેક વાગે ટાંડી ગામે બાયપાસ રોડ ઉપર ફોર વ્હીલ ગાડીના ચાલકે વાહન પુરઝડપે હંકારી લાવી પ્રાર્થકુમારની ગાડીને પાછળથી ટક્કર મારી એક્સીડન્ટ કરતાં મોપેડ સવાર બન્ને પતિ-પત્ની નીચે પડતાં પાર્થકુમારને પગે તથા શરીરે ઇજાઓ થઇ હતી. જ્યારે શુભાંગીબેનને ગળાના ભાગે ac ફ્રેક્ચર તથા શરીરે ઇજાઓ થઇ હતી.Read More
કાર્યવાહી: દાહોદમાં દારૂના કેસમાં 1 વર્ષથી વોન્ટેડ ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ આઇ.એ.સીસોદીયા તથા સ્કોર્ડના સ્ટાફ સાથે લીમડી વિસ્તારમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ પકડવાની ડ્રાઇવમાં હતા. તે દરમિયાન 2020માં દારૂના ગુનામાં 1 વર્ષથી વોન્ટેડ આરોપી વખતપુરાનો શૈલેષ કાજુ કટારા તેના ઘરે હોવાની બાતમી મળી હતી. જેના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડે છાપો મારી તેને ઘરમાંથી ઝડપી દાહોદ પોલીસ મથકે સોપ્યો હતો. પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી હતી.
ભેદી મોત: દાહોદમાં એક જ ઝાડ પરથી એકસાથે 4 પક્ષીના ભેદી મોત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં પતરંગાના ભેદી મૃત્યુથી લોકોમાં બર્ડફ્લુનો ગભરાટ ફેલાયો. બર્ડફ્લૂનો વાવર હોવાથી પક્ષીઓના મોતથી દહેશત ફેલાઇ પોસ્ટમોર્ટમ માટે ભોપાલ અને અમદાવાદ મોકલી આપ્યા દાહોદમાં એક ઝાડ ઉપરથી એકસાથે ચાર પતરંગા પક્ષી ટપોટપ પડતા તેના મોત નીપજ્યાં હતા.દાહોદ શહેરના સ્ટેશનરોડ સ્થિત ફખરી સોસાયટી વિસ્તારમાં બપોરના સમયે એક ઘટાટોપ ઝાડ ઉપરથી અચાનક જ વારાફરતી ચાર પતરંગા તરફડીયા ખાતાંખાતાં ટપોટપ નીચે પડ્યાં હતાં.જે જોતાવેંત સ્થાનિકોએ અનુકંપા દાખવીને પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો જુઝર બોરીવાલા તથા અબ્દેઅલી લીમડીવાલા આRead More
નિર્માણ નિધિ સમર્પણ અભિયાન: દાહોદ જિલ્લામાં શ્રીરામ મંદિર નિર્માણ માટે કુલ 14.21 લાખનું દાન નોંધાયું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. જિલ્લામાં પૂરબહારમાં ચાલતું મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન દાહોદ ખાતે શ્રીરામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત દાનનો પ્રવાહ આરંભાઈ ગયો છે.ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે યથાશક્તિ સહયોગ કરવા માટે જિલ્લાના 700 થી વધુ ગામોના 6 લાખ પરિવારોનો સંપર્ક કરાઈ રહ્યો છે. તા.15 થી 27 જાન્યુઆરી સુધી ચાલનાર આ મહાઅભિયાનમાં દાહોદ જિલ્લાના નાનામોટા દરેક ગામના જે તે વ્યક્તિ સુધી પહોંચવા માટેનું ખૂબ જ સુક્ષ્મ આયોજન થયું છે. આ અંતર્ગતRead More
મીટિંગ: ધાનપુરમાં માનવ કૌશલ વિકાસ એસો. દ્વારા વર્કરોની પ્રશિક્ષણ મીટિંગ યોજવામાં આવી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક માનવ કૌશલ વિકાસ એસો. દ્વારા ધાનપુર તાલુકાના વર્કરોની ભરતકામ, સિલાઇ મશીન અને બ્યુટી પાર્લરની પ્રશિક્ષણ મીટીંગ કરી હતી. જેમાં હોદ્દેદારો મધ્ય ગુજરાત ઝોનના મહેન્દ્ર ભાભોરની ઉપસ્થિતિમાં વર્કરોને માહિતી આપી સાથે વર્કરોના નિમણૂક પત્રો અને ટ્રેનીંગ બૂક આપવામાં આવી હતી.